પોતાના 10 દિવસની વિદેશ યાત્રા દરમ્યાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધૂમ
મચાવીને રાખી દીધી છે. તેમણે ગઈકાલે ચીનના વડાપ્રધાન લી કછિયાંગ સાથે
મુલાકાત કરી હતી. બંને પક્ષોએ આ દરમ્યાન ચીનના રાષ્ટ્રપતિ શી જીંગપિંગની
ભારત મુલાકાતને સફળ ગણાવી હતી. ગઈકાલની મુલાકાતમાં મોદીને બેજીંગ જવાનું પણ
નિમંત્રણ મળ્યું છે.
પ્રધાનમંત્રી મોદીએ ગઈકાલે રશિયાના પ્રધાનમંત્રી દિમિત્રી મદવેદેવ સાથે પણ મુલાકાત કરી હતી. જયારે બુધવારે મોદીની મુલાકાત અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે થઈ હતી જયાં તેમણે મોદીને મેન ઓફ એકશનનું બિરદું આપ્યું હતું. વડા પ્રધાને આ યાત્રા દરમ્યાન આંગ સાન સૂચી સાથે પણ મુલાકાત કરી હતી. મ્યાનમારની યાત્રા પૂર્ણ કરીને વડાપ્રધાન આજે ઓસ્ટ્રેલિયા પહોંચી ગયા છે.

No comments:
Post a Comment