Market Ticker

Translate

Monday, July 8, 2013

બજેટ : કઈ રીતે અને કોણ તૈયાર કરે છે ?

ળોને બજેટનું

કાઉન્ટડાઉન


બજેટ મારફત સરકાર ટેક્સ , ડ્યૂટી , ઋણ વગેરે દ્વારા ભંડોળ એકત્ર કરવા સંસદની મંજૂરી માંગે છે . ભંડોળનો ઉપયોગ સંસદની મંજૂરી સાથે ખર્ચને પહોંચી વળવા માટે કરવામાં આવે છે .

બજેટ કોણ બનાવે છે

નાણામંત્રાલય , આયોજન પંચ અને ખર્ચકર્તા મંત્રાલયો વચ્ચેની વિચારવિમર્શ પ્રક્રિયા મારફત બજેટ તૈયાર કરવામાં આવે છે . રાજ્યો આયોજન પંચ સમક્ષ પોતાની વાર્ષિક માંગણી રજૂ કરે છે

નાણામંત્રાલય અને આયોજન પંચ ખર્ચ માટેની માર્ગરેખા જારી કરે છે , જેના આધારે વિવિધ મંત્રાલયો પોતાની માંગણી રજૂ કરે છે . નાણામંત્રાલય હેઠળના આર્થિક બાબતોના વિભાગનું બજેટ ડિવિઝન બજેટ તૈયાર કરનારી મધ્યસ્થ એજન્સી છે .

બજેટ કેવી રીતે બનાવવામાં આવે છે ?

બજેટ ડિવિઝન સપ્ટેમ્બરમાં આગામી વર્ષ માટેના બજેટ અંદાજ તૈયાર કરવા તમામ કેન્દ્રીય મંત્રાલયો , રાજ્યો , કેન્દ્રશાસિત પ્રદેશો , સ્વાયત્ત સંસ્થાઓ અને વિભાગો તથા સુરક્ષા એક પરિપત્ર જારી કરે છે .

મંત્રાલયો અને વિભાગો પોતાની માંગણીઓ સુપરત કરે તે પછી કેન્દ્રીય મંત્રાલયો અને નાણામંત્રાલયના ખર્ચ વિભાગ વચ્ચે વિશદ ચર્ચાવિચારણા થાય છે .

જાન્યુઆરીના અંત ભાગ સુધીમાં બજેટ પહેલાની બેઠકો પૂરી થયા બાદ નાણામંત્રાલયે ટેક્સની દરખાસ્તો અંગે અંતિમ નિર્ણય કરે છે . બજેટને સીલબંધ કરતાં પહેલાં વડાપ્રધાન સાથે ચર્ચા કરવામાં આવે છે . આની સાથે સાથે આર્થિક બાબતોનો વિભાગ અને મહેસૂલ વિભાગ ખેડૂતો , બિઝનેસ , એફઆઇઆઇ , અર્થશાસ્ત્રીઓ , સામાજિક સંગઠનો જેવા પક્ષકારોના અભિપ્રાય મેળવીને તેની વિચારણા કરે છે .

બજેટની રજૂઆત

સરકારે સૂચવેલી તારીખ સાથે સ્પીકર સંમત થાય તે પછી લોકસભા સચિવાલયના સેક્રેટરી જનરલ રાષ્ટ્રપતિની મંજૂરી માગે છે .

બજેટ રજૂ થવાનું હોય તે દિવસની સવારે સરકાર નાણા મંત્રાલય અને વડાપ્રધાન દ્વારા મંજૂર કરેલી ' સમરી ફોર ધી પ્રેસિડન્ટ ' મારફત સરકાર રાષ્ટ્રપતિની મંજૂરી માંગે છે .

નાણાપ્રધાન બજેટ રજૂ કરતા પહેલા ' સમરી ફોર કેબિનેટ ' મારફત બજેટ દરખાસ્તો અંગે કેબિનેટને માહિતી આપે છે .
નાણાપ્રધાન લોકસભામાં બજેટ રજૂ કરે છે , જેમાં મુુખ્ય અંદાજ અને દરખાસ્તોની રૂપરેખા હોય છે .

નાણાપ્રધાનના બજેટ પ્રવચનના બે ભાગ હોય છે . ભાગ - એમાં દેશનો સામાન્ય આર્થિક સરવે અને નીતિવિષયક નિવેદનો હોય છે . ભાગ - બીમાં ટેક્સની દરખાસ્તો હોય છે .

નાણાપ્રધાનના પ્રવચન પછી રાજ્યસભામાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવામાં આવે છે . બજેટ રજૂ કરવામાં આવ્યું હોય તે દિવસે કોઇ ચર્ચા થતી નથી .

બજેટને મંજૂરી કેવી રીતે મળે છે

બજેટની ચર્ચા બે ભાગમાં વહેંચાયેલી હોય છે .

સામાન્ય ચર્ચા

બજેટ પછીના થોડા દિવસમાં 2 થી 3 દિવસ માટે લોકસભામાં સામાન્ય ચર્ચા થાય છે .

સંસદ પાસેથી નાણાકીય વર્ષના પ્રારંભિક મહિનાઓના ખર્ચ માટે ' લેખાનુદાન ' મેળવવામાં આવે છે .

ચર્ચાના અંતે નાણાપ્રધાન ચર્ચાનો જવાબ આપે છે . નિર્ધારિત મુદત માટે ગૃહને મોકૂફ રાખવામાં આવે છે .

વિગતવાર ચર્ચા

વિરામ દરમિયાન સંબંધિત સ્થાયી સમિતિઓ દ્વારા ડિમાન્ડ ફોર ગ્રાન્ટની ચર્ચા કરવામાં આવે છે . ગૃહની બિઝનેસ એડવાઇઝરી કમિટીએ નિર્ધારિત કરેલા સમયપત્રક મુજબ દરેક ડિમાન્ડને હાથ પર લેવામાં આવે છે .

કોઇપણ સભ્ય નીચેની ત્રણમાંથી કોઇપણ એક કાપ દરખાસ્ત મારફત ફાળવણીમાં કાપ માગી શકે છે

ડિસએપ્રુવલ ઓફ પોલિસી કટ
ઇકોનોમી કટ
ટોકન કટ

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ અંગેની ચર્ચાના છેલ્લા દિવસે સ્પીકર તમામ બાકી ડિમાન્ડ માટે ગૃહમાં મતદાન કરાવે છે .

ડિમાન્ડ ફોર ગ્રાન્ટ બાદ ખર્ચ બિલ અંગે લોકસભામાં મતદાન થાય છે . તેનાથી સરકારને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી ખર્ચ કરવાની સત્તા મળે છે . ખર્ચ બિલ બાદ ફાઇનાન્સ બિલની સંસદ વિચારણા કરે છે અને મંજૂરી આપે છે .

બિલને બંને ગૃહની મંજૂરી મળવી જોઇએ અને તેની રજૂઆતના 75 દિવસમાં રાષ્ટ્રપતિની મંજૂરી મળવી જોઇએ .

ફાઇનાન્સ બિલની મંજૂરી અને તેના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર સાથે બજેટ પ્રક્રિયા પૂરી થાય છે .

વાર્ષિક બજેટની સરળ સમજ


સરકારનું વાર્ષિક અંદાજપત્ર ( બજેટ ) ઘરેલુ બજેટથી

બહુ
અલગ નથી , ફક્ત તેમાં ચોક્કસ શબ્દપ્રયોગો પુષ્કળ જોવા મળે છે . પાંચ ભાગની શ્રેણીમાં ઇકોનોમિક ટાઇમ્સ વાચકોને મહેસૂલી ખાતાથી લઈને જેની ખૂબ ચર્ચા થાય છે તે રાજકોષીય ખાધ સુધીના મહત્ત્વના શબ્દો કે શબ્દસમૂહો અંગે સરળ સમજ ઉપલબ્ધ કરવામાં મદદ કરશે . અહીં પ્રથમ ભાગમાં બજેટના પાયાના માળખાને સમજાવ્યું છે .

એન્યુઅલ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ

વાર્ષિક બજેટ માટે નાણાપ્રધાનના બજેટ પ્રવચનથી સામાન્ય માણસ મૂંઝાય છે . પરંતુ બંધારણમાં જણાવ્યા અનુસાર , બજેટ એટલે વાસ્તવમાં 13-15 અન્ય દસ્તાવેજો સાથે સંસદમાં રજૂ કરવામાં આવેલું વાર્ષિક નાણાકીય નિવેદન છે . તેમાં ત્રણ ભાગ હોય છે - કોન્સોલિડેટેડ ફંડ , કન્ટિજન્સી ફંડ અને પબ્લિક એકાઉન્ટ . તેમાં આવક અને જાવકની વિગતો હોય છે .

કોન્સોલિડેટેડ ફંડ

સરકાર પાસેના નાણાકીય ભંડોળ પૈકી મુખ્ય ભંડોળ છે . તમામ મહેસૂલી આવક , ઉછીના લેવામાં આવેલાં નાણાં અને તેણે આપેલી લોન્સમાંથી મળતી આવક તે તમામ ખાતામાં આવે છે . તમામ સરકારી ખર્ચ ભંડોળમાંથી કાઢવામાં આવે છે . ભંડોળમાંથી કોઈ પણ ખર્ચ કરવા માટે સંસદની મંજૂરી લેવાની જરૂર પડે છે .

કન્ટિજન્સી ફંડ

તાકીદના અથવા અણધાર્યા તમામ ખર્ચ રૂ .500 કરોડના ભંડોળમાંથી કરવામાં આવે છે . તે રાષ્ટ્રપતિને આધીન હોય છે . ભંડોળમાંથી ઉપાડવામાં આવતી કોઈ પણ રકમ કોન્સોલિડેટેડ ફંડમાંથી સરભર કરવામાં આવે છે .

પબ્લિક એકાઉન્ટ

ભંડોળમાં રહેલા તમામ નાણાં અન્યોના , જેમ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડનાં હોય છે . સરકાર ફંડ માટે એક બેન્કર તરીકે કાર્ય કરે છે .

રેવન્યુ રિસીટ / ખર્ચ

કરવેરા જેવી તમામ આવકો અને પગારો , સબસિડીઝ તથા વ્યાજની ચુકવણીઓ , જેમાં મિલકતોનું વેચાણ કે સર્જન થતું નથી , તે તમામ ખાતા હેઠળ આવે છે .

કેપિટલ રિસીટ / ખર્ચ

કેપિટલ એકાઉન્ટ એસેટ્સના લિક્વિડેટિંગમાંથી ( એટલે કે કોઈ જાહેર સાહસની કંપનીના શેરોના વેચાણ ) માંથી થતી તમામ આવક તથા મિલકતોના સર્જન ( વ્યાજ મેળવવા આપવામાં આવતું ધિરાણ ) પાછળ થતા ખર્ચને બતાવે છે .

રેવન્યુ વિરુદ્ધ કેપિટલ

બજેટે મહેસૂલી ખાતા પરની તમામ આવક / ખર્ચને અન્ય ખર્ચથી અલગ બતાવવી પડે . આમ , તમામ આવકો , એટલે કે કોન્સોલિડેટેડ ફંડને રેવન્યુ બજેટ ( રેવન્યુ એકાઉન્ટ ) અને કેપિટલ બજેટ ( કેપિટલ એકાઉન્ટ ) માં વિભાજિત કરવામાં આવે છે . કેપિટલ એકાઉન્ટમાં મહેસૂલી સિવાયની આવક અને ખર્ચનો સમાવેશ થાય છે .

રેવન્યુ / કેપિટલ બજેટ

સરકારે રેવન્યુ બજેટ ( જેમાં મહેસૂલી આવક અને મહેસૂલી ખર્ચની વિગતો હોય ) અને કેપિટલ બજેટ ( જેમાં મૂડીની આવક અને મૂડીખર્ચ હોય ) તૈયાર કરવા પડે છે

જાણો...સૌ પ્રથમ ભારતમાં બજેટનો ઇતિહાસ

રૂપિયો વધુ ગગડતાં IT શેર્સમાં ઉછાળો7 એપ્રિલ , 1860 - પ્રથમ બજેટની
રજૂઆત


ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતનો વહીવટ બ્રિટિશ રાજાને સોંપ્યાના બે વર્ષ બાદ પ્રથમ ભારતીય ફાઇનાન્સ મેમ્બર જેમ્સ વિલ્સને બજેટ રજૂ કર્યું હતું .

આઝાદી બાદ

વચગાળાની સરકારના સભ્ય લિયાકત અલી ખાને 1947-48 માટેનું બજેટ રજૂ કર્યું હતું . આર કે શણ્મુખમ ચેટ્ટીએ 26 નવેમ્બર , 1947 આઝાદ ભારતનું પ્રથમ સંપૂર્ણકક્ષાનું બજેટ રજૂ કર્યું હતું . ભારતમાં 1867 થી એપ્રિલથી માર્ચના નાણાકીય વર્ષનો અમલ , તે પહેલા મેથી એપ્રિલનું નાણાકીય વર્ષ હતું .

બંધારણ અને પરંપરા

બંધારણમાં ' બજેટ ' શબ્દનો ઉલ્લેખ નથી

બંધારણની કલમ 112 મુજબ સરકારે સંસદમાં ' વાર્ષિક નાણાકીય નિવેદન ' રજૂ કરવું પડે છે , જે સામાન્ય રીતે ' બજેટ ' તરીકે ઓળખાય છે .

નાણાપ્રધાન ફેબ્રુઆરીના છેલ્લા કામકાજના દિવસે સવારે 11 વાગ્યે બજેટ રજૂ કરે છે . 1999 પહેલા સાંજે વાગે રજૂ થતું હતું .

બજેટના વિવિધ આધાર

- રોકડ આધાર
તે અંદાજિત રોકડપ્રવાહ અને અંદાજિત ખર્ચ પ્રવાહના આધારે તૈયાર કરાય છે . તે એક્રુઅલ ધોરણે તૈયાર કરાતા કોર્પોરેટ હિસાબોથી અલગ છે .

- રદબાતલનો નિયમ

વર્ષના અંતે સંબંધિત મંત્રાલય દ્વારા ઉપયોગ થયેલું ભંડોળ ' રદબાદત ' થાય છે .

- અંદાજપત્રના વિભાગીય આધાર

બજેટ માટેનો એકમ એક વિભાગ છે

બજેટના દસ્તાવેજો

- વાર્ષિક નાણાકીય નિવેદન
- ડિમાન્ડ ફોર ગ્રાન્ટ
- રિસિટ બજેટ
- ખર્ચ બજેટ વોલ્યુમ -1
- ખર્ચ બજેટ વોલ્યુમ -2
- ફાઇનાન્સ બિલ
- ફાઇનાન્સ બિલ સમજાવતુ મેમોરેન્ડમ
- બજેટની હાઇલાઇટ
- જાહેરાતોના અમલીકરણનો સ્ટેટસ
- ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી અને બજેટ મેનેજમેન્ટ એક્ટ સંબંધિત દસ્તાવેજો
- કી ટુ બજેટ દસ્તાવેજ
- બજેટ પ્રવચન

રૂપિયો વધુ ગગડતાં IT શેર્સમાં ઉછાળો Rupee at 61 all time HIGH

Reutersરૂપિયામાં તાંજેતરમાં જોવા મળી રહેલા ઘસારાથી

IT ટેકનોલોજી નિકાસમાં લાભ થશે તેવી આશાએ આજે વોલેટાઈલ માર્કેટમાં IT શેરોમાં ઉછાળો જોવાયો હતો .

આજે સવારના ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયો વધુ 1.5 ટકા ગગડીને ટ્રેડ થઈ રહ્યો હતો .

26 જૂન બાદનો રૂપિયાનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો છે . અમેરિકામાં આર્થિક સ્થિતિ સુધરતાં અન્ય ચલણો સામે પણ ડોલરમાં મજબૂતી જોવા મળી રહી છે .

ડોલર સામે રૂપિયો આજે એક તબક્કે 61.20 ની ઓલટાઈમ નીચી સપાટીને સ્પર્શી ગયા બાદ તેમાં થોડી રિકવરી આવી હતી અને તે 61.08 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

રૂપિયાના મૂલ્યમાં એક ટકાના ધોવાણથી IT કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં 50 બેસિસ પોઈન્ટનો ફેર પડી શકે છે .

રૂપિયો ગગડ્યો છે ત્યારે પોર્ટફોલિયોની ગુણવત્તા સુધારીને સોફ્ટવેર , ફાર્મા અને ઓટો એન્સિલરીઝ સહીતના નિકાસલક્ષી ક્ષેત્રોનું વેઈટેજ વધારવું જોઈએ , તેમ BSE તેમજ NSE ના સભ્ય દિપેન મહેતાએ ઈટી નાઉને જણાવ્યું હતું .

આજે બપોરે 12.45 વાગ્યે મુંબઈ શેરબજારમાં HCL ટેકનો 2.49 ટકા , હેક્સાવેર ટેકનોલોજીસ 2.49 ટકા , વિપ્રો 1.74 ટકા , ઈન્ફોસિસ 0.71 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

Friday, June 28, 2013

Market Technicals

What is Nifty and how trading is done?

  1. Nifty (S&P CNX Nifty) is the Index of Indian share market on NSE (National Stock exchange) like Sensex on BSE (Bombay Stock Exchange)
  2. Trading is done on Nifty contract which is also called as Nifty future derivative.Nifty derivative movement is based on Nifty index.In stock market language it is called as “underlying of Nifty future contract is S&P CNX NIFTY Index.”
  3. Nifty Lot Size - Nifty derivative consist of a lot of 50 quantities of Nifty. So if you want to buy Nifty contract then you have to buy at least one lot.The trading in Nifty contract is done in lots.
  4. Nifty Expiry - The Nifty derivative expires every last Thursday of the month. In India we have three month future derivatives for trading.For example - In the month of October, we have October, November and December month Nifty derivative for trading. Current month derivative will have more liquidity (more volumes) as compared to other two months derivatives. A new contract is introduced on the trading day following the expiry of the current month contract. If the last Thursday is a holiday then contracts expire on the previous trading day.

Advantages of trading in Nifty

  1. Trader get margin to trade on Nifty. For example - Nifty derivative consist of 50 quantity of Nifty index so the cost of one lot will become Rs 2,63,000 [50 qty of Nifty multiple by the closing price of Nifty index, which is 5260 current closing (15 Jan 2010)]. Please note - You need to have 15% amount of the entire cost to trade in Nifty future contract. Approximately it comes to Rs 35,000. b) Small traders can even buy Mini lot of Nifty contract which consist of 20 quantities of Nifty. To buy one lot of Nifty mini lot, you need approximately Rs 11,000.
  2. You can do day trading (Intraday trading) as well as carry forward (hold your nifty positions) till the expiry period of your contract (minimum one month expiry and maximum three month expiry)
  3. You can trade both sides of the Nifty means if you feel market is going up then you can buy Nifty contract and if you feel market is going to fall then you can short sell Nifty and later buy it to cover up your positions.
  4. Very Low brokerage rates. Low brokerage rates increases your profit percentage. We are offering 0.01% for buying and 0.01% for selling. If you are interested to open the Demat account with us then please Contact us.
  5. High liquidity - Very high volumes are traded in Nifty future contract which will make the trader to square off at any time and at any price. ie.Based on your trading position your account will get adjusted on daily basis as per the closing price of Nifty derivative contract.
    For Example - If you buy one lot of Nifty at 5200 and Nifty closes at 5250 then Rs 50 as profit (total profit will become 50 qty x Rs 50 = Rs 2500) will get credited in your account. On the other hand if Nifty went down Rs 50 then Rs 2500 will be debited from your account.
    If you do not have balance in your trading account then very next day your position will be squared off by your broker. Some brokers provides some extra days to transfer money in your trading account.
  6. If you buy and sell on a same day then the profit and loss will be adjusted in your trading account accordingly.
  7. Trader has to square off the positions before or on expiry. If you does not square off then the contract expires on the expiry date and the money gets adjusted in your account.
  8. You can buy and sell Nifty derivative contract in your trading account/terminal. Separate account is not required.

Risk Involved in Nifty trading

Trading in Nifty future is a risky, heavy loss can occur. Basically trading involves big risk either you trade in Nifty future or in any other future contract or in stocks. Trading requires lot of experience and market knowledge. Investing and trading are two different factors in share market. Investing is not as risky as trading.

Technical Analysis

Technical Analysis is the study of prices and volume, for forecasting of future stock price or financial price movements. Technical analysis can help investors anticipate what is "likely" to happen to prices over time.
Technical analysis is not an exact science. It's an art and takes considerable experience. But don't worry everyone with each knowledge can learn it.
Technical Analysis is based on these three basic principles:
1 - Price Discounts Everything
Technical analysts believe that the current price fully reflects all information. Because all information is already reflected in the price, it represents the fair value, and should form the basis for analysis. After all, the market price reflects the sum knowledge of all participants, including traders, and …
Stock Market Technical analysis utilizes the information captured by the price to interpret what the market is saying with the purpose of forming a view on the future.
2 - Prices Move in Trends
Technical analysts or chartists believe that profits can be made by following the trends. In other words if the price has risen, they expect it to continue rising; if the price has fallen, they expect it to continue falling. However, most technicians also acknowledge that there are periods when prices do not trend.
3- History Repeats Itself
Technical analysts believe that investors en masse repeat their behavior and they assume that there is useful information hidden within price histories; that it is a way of analyzing the past actions of people in a particular market as reflected by their actual transactions.
Technical Analysis Tools
Every technical analyst needs charts and indicators to study market. Three common types of charts are used by investors: Line Chart, Bar Chart and Candlestick Chart.
Line Chart is formed by plotting one price point, usually the close, of a security over a period of time. Connecting the dots, or price points, over a period of time, creates the line.
Bar Chart is drawn by high, low and closing price. Sometimes, bar charts are drawn by opening price. In this case, bearish bars are drawn with another color.
Candlestick Chart A form of Japanese charting that has become popular in the West. A narrow line (shadow) shows the day's price range. A wider body marks the area between the open and the close.

Technical Indicators

Technical indicators are the basis of technical analysis. There are dozens of technical indicators, how to choose good stock indicators? Technical indicators are used to know when to enter or exit a trade. If you know how to enter and exit a trade, you can easily make profits. That is why choosing good stock indicators are important.
Some of stock indicators are more common and useful than others. Also you need a few of them to know when to enter or exit a trade not all off them.
Technical indicators can be divided into four major categorizes:
1- Price Indicators: Oscillators, Bollinger Bands
2- Trends
3- Number Theories: Fibonacci numbers, Gann numbers
4- Waves: Elliott's wave theory
Price Indicators are computed by prices data. A subcategory of Price Indicators is oscillators. Oscillators are indicators that are usually computed from prices and tend to cycle or oscillate within a fixed or limited range.
Common oscillators are: Momentum and Rate of Change (ROC), Moving Average Convergence/Divergence (MACD), Relative Strength Index (RSI), and Stochastic Oscillator.

Momentum and Rate of Change (ROC)

Momentum is an oscillator designed to measure the rate of price change, not the actual price level. This oscillator consists of the net difference between the current closing price and the oldest closing price from predetermined period.
The formula is:
Momentum (M) = CCP OCP
Where: CCP is Current Closing Price and OCP is Old Closing Price
Momentum is simply the difference, and the ROC is a ratio expressed in percentage. Momentum and Rate of Change (ROC) are simple indicators showing the difference between today's price and the close N days ago. Momentum in general term means strongly movement of prices in a given direction.

Moving Average Convergence/Divergence (MACD)

MACD is computed by subtracting a longer moving average from a shorter moving average. MACD is used with a signal or trigger line, which is a moving average of MACD. If MACD and trigger line cross, then this indicate that a change in the trend is likely. MACD developed by Gerald Appel.
The MACD smoothes data, as does a moving average; but it also removes some of the trend, highlighting cycles and sometimes moving in coincidence with the market.

Relative Strength Index (RSI)

RSI measures the relative changes between up-moves or down-moves and scales its output to a fixed range, 0 to 100. RSI is an oscillator and Welles Wilder devised it.
The formula for calculating RSI is:
RSI = 100 [100/ (1+RS)]
Where: RS is average of N days up closes, divided by average of N days down closes and N is predetermined number of days that usually chosen 14.
RSI can use as an overbought/oversold indicator. A buy signal is when the RSI moves below a threshold, into oversold territory, and then crosses back above that threshold, usually 30 is taken for oversold threshold. A sell is signaled when the RSI moves above another threshold, into overbought territory, and then crosses below that threshold, usually 70 is taken for overbought threshold.

Technical Indicators - part 2

In this page you will be familiar with two indicators: an oscillator that is Stochastic Oscillator and Bollinger Bands indicator.
As I mentioned before, Oscillators are technical indicators that tend to cycle or oscillate within a fixed or limited range, and Momentum in general term means strongly movement of prices in a given direction.

Stochastic Oscillator

The Stochastic Oscillator is a momentum indicator, it indicates whether the market is moving to new highs or new lows or is just meandering in the middle. This indicator is based on George Lane’s observations.
The Stochastic Oscillator is plotted in two lines Fast %k and Fast %D.
The formula is:
Fast %k = 100 * [( C L (n) ) / ( H (n) L (n) )]
Where:
C is the most recent closing price.
L (n) is the low of n previous trading day (or bar).
H (n) is the high price of the same n previous day (or bar).

Usually n is chosen 14.

A 3-period (day or bar) moving average is taken from Fast %k and called Fast %D. Fast %D is used as a signal line in the same way that the moving average of the MACD is used as a signal line for the MACD.
Stochastic Oscillator is plotted in two lines but, usually these lines cross each other many times. Now to smooth the chart, a 3-period moving average is taken from Fast %D and called Slow %D (Also, Fast %D is called Slow %K), so the smoothed chart is plotted with Slow %K and Slow %D.

Using of Stochastic Oscillator

1- Oscillators are used as an overbought/oversold indicator. A buy is signaled when the oscillator moves below 20, and then crosses back above 20. A sell is signaled when the oscillator moves above 80, and then crosses below 80.
2- Also, when %K crosses above or below %D, Buy and sell signals can be given. But, may be crossover occurs frequently in short periods and causes bad results. This using isn't very common.

Bollinger Bands

John Bollinger created Bollinger Bands in the 1960s; Bollinger Bands are used to determine support and resistance levels. This indicator consists of three lines; the middle line is an exponential moving average of price data and the two outside bands are equal to the moving average plus or minus standard deviation.
Standard Deviation is a statistical measure that indicates volatility of price. The bands will expand when price becomes volatile and they will contract during less volatile periods.

Using of Bollinger Bands

1- Bollinger Bands are used to determine the boundaries of market movements. If a market moved to the upper band or lower band, then there was a good chance that the market would move back to its average. In the other words, when price closes to upper band, market is overbought and when price closes to lower band, market is oversold.
2- Another using of Bollinger bands is that to indicate up-trends and down-trends. If price deflects off the lower band and crosses above moving average then price fluctuate between upper band and moving average, it comes to indicate upper price target. It is visa versa to indicate lower price.

Saturday, June 22, 2013

Investment Portfolio for Retired Clients – FDs Vs. SCSS

Building up a retirement corpus portfolio for retired clients is a tough job. There are several challenges a planner will come across while dealing with such clients and we have to be very sensitive while structuring an investment portfolio of retirement corpus. Even a small mistake in asset allocation or choosing a wrong product can jeopardise financial lives of our clients.
Recently I wrote an article in Business Standard on choosing between Fixed Deposits Vs. Senior Citizens Savings Scheme in the current scenario. I thought it will make an interesting reading to you while dealing with your retired clients.
The article was the result of a brainstorming telecon between Santosh Salunke, a CFP Practitioner in Mumbai & me. I would like thank all those who call me to seek inputs (it makes me research & think) and those whom I regularly disturb with calls to take inputs for writing assignments & client cases :-)
I request you to put across your thoughts on this subject and also share what investment products and asset allocation you recommend to retired clients.

Start of Article

People approaching retirement usually get a fabulous send off party and a respectful acknowledgement of their services to the company after completing 30-35 years of active working life. On one side retirement may be about shedding off responsibilities and living a relaxed life. But on the other hand it also dawns a great responsibility of managing retirement benefits received to lead the remaining part of your life which can sometimes be as long as the working life itself!
Retirees receive a considerable amount from provident fund accumulation, superannuation benefits and gratuity benefits. And many of the prudent investors will have accumulated corpus through disciplined investing in mutual funds, stocks and fixed deposits
Retirement brings in a different set of investment options and investment objectives mixed with various apprehensions. You will be required to take many investment decisions to channelize the retirement corpus all by yourself or with the guidance of a financial planner.
The first and the foremost decision will be to determine the asset allocation mainly between equity and debt. A 70:30 debt:equity ratio suits for many of the retirees but a proper analysis of your current investments and passive income streams needs to evaluated before finalizing.
Debt gives a lot of stability to the portfolio and also can be used to generate regular income streams to meet monthly expenses. Whereas equity boosts your long term returns and help you beat the inflation. A well-thought asset allocation is half the job done fund your retirement life.
Fixed Deposits (FDs), Corporate Deposits, Senior Citizens Savings Scheme (SCSS) , Post Office Monthly Income Scheme, Debt Mutual Funds, Pension Plans by Life Insurance Companies are the various options available today investing your retirement corpus in debt.
You have to compare the different features of the investment avenues like risk, returns, liquidity, term, mode etc before taking a decision on which is the best suitable avenue for you. Out of all these FDs & SCSS are best placed to be in your debt portfolio in the current scenario.
SCSS has been a huge hit since the time it was launched in 2004 by the Government of India to address the regular income requirement of senior citizens. Its popularity has been purely due its attractive interest rate of 9% and also it’s backing by the sovereign.
FDs have been unattractive for many years with post tax interest rates not even beating the economic inflation. But times have changed and for good. Of late FD interest rates have gone up considerably and should be seriously considered as an alternative to SCSS which had practically no competition in its category till recently.
Most of the banks – be it national or private are offering FD rates for Senior Citizens above 9% and some of them are even giving upto 10%. Some of the cooperative banks do offer rate higher than 10%, but are comparatively not safe to park a large sum of retirement corpus.
Feature Fixed Deposits (Sr. Citizens) Senior Citizens Savings Scheme
Qualifying Age 60 60 (55 for VRS or retired)
Term Differs 5 Years (extendable by 3 years)
Returns Current average 9.5% 9%
Prematurity withdrawal Generally around 1% penalty with most of the banks penalty of 1.5% between 1-2 years and 1% above 2 years
Taxation Interest gets added to income for taxation purpose. Interest gets added to income. Investment qualifies for 80C benefit

Retirees should analyze both these options under their specific circumstances. Let us look at the factors which you need to consider before taking a decision on whether to go with FDs or SCSS;

Interest Rate

Comparing the interest rates is probably the first step but not really a deciding factor. FDs are offering 0.5-1% higher rates than SCSS, which essentially converts into a higher monthly income for you. Rs. 15 lakhs parked in SCSS will fetch you a monthly income (payout is actually quarterly) of Rs. 11250 whereas a FD with 9.5% rate with give you Rs. 11875. Rs. 625 of higher income because of choosing the FDs over SCSS and this doubles if you can get rates upto 10%.

Term & Withdrawal

This can be a big deciding factor. SCSS carries a term of 5 years and can extendable by another 3 years with interest rates prevailing at that time. Any prematurity withdrawal will attract a penalty of 1.5% between 1-2 years and 1% above 2 years. Whereas the FDs offer the flexibility of deciding the term as per your convenience, what if you want to use the money for daughter or grandchild’s marriage after 3.5 years or 6 years? Banks also give loans on FDs for emergency purposes.

Income Vs. Accumulation

SCSS offers regular payout of interest rates on a quarterly basis whereas FDs offer interest payouts as well as the depositor can choose for cumulative option. If you have a decent income stream from house rentals, pension or some other income streams, you may really not be requiring a regular income from investments in the initial years soon after retirement.
In this case it makes sense to grow your investment corpus by investing in FDs and opting for cumulative option. The compounding works great even with debt investments.

Taxation

The returns from both the instruments are taxable and get added to your income while calculating the tax. However investments in SCSS are eligible for 80C tax benefits where regular senior citizen FDs don’t qualify. So if you are falling in the taxable bracket and wish to avail of this tax benefit, you should consider investing through SCSS. But check out if you are already investing in other similar investments which qualify for 80 C tax benefits like Life Insurance, PPF and even Tax Saver FDs

Conclusion

Considering all the above factors, in the current scenario it does make sense to invest your retirement corpus in Fixed Deposits to build your debt portfolio. And we don’t know for how long will these high rates prevail, so make use of this opportunity to invest in Fixed Deposits after evaluating all the factors mentioned above.

Use FP Pyramid to prioritize goals for confused souls

Individuals & families have dreams, goals & aspirations and thats why we Financial Planners exist. The problem is they have too many goals but limited financial resources to fulfill them and some clients just fail to understand this equation, whom I call the “confused souls”. This is common and nothing unusual about this, even you and me can be one of them. Its our duty to interrogate, educate and help clients to set goals and prioritize them during the data gathering meeting.  
Financial Planning Pyramid is an approach used by many established FPs in the world (google the term to know more) to help clients understand their goals and needs so that the planner addresses them in their financial plan. Here is an article written by me and published in business standard, its my version of the approach based on my experiences. Go through it, I am sure it will help you in giving a proper direction to the many confused souls.
Start   
Many of you have a genuine interest in getting financially disciplined and some would even want to have a financial plan in place, but face difficulties in taking off, getting stuck with questions like “where to start?”, “what to include?”, “how to move ahead?” etc. In personal finance this happens because there are too many factors affecting which you don’t recognize and there is a lack of insight on understanding one’s own needs, goals & priorities.
Financial Planning Pyramid answers this confusion by showing where to begin, how to prioritize goals and how to move up when you are building a financial plan. It gives a clear picture of laying the foundations of a healthy financial life by addressing each of your goals step by step.

Healthy Financials

Income, Expenditure, Assets & Liabilities form the base of any individual’s or for that matter an institution’s finances. To start building a healthy financial life, one has to take stock of all these four elements in a holistic manner and establish proper ratios amongst them.
Only steady & higher income doesn’t mean all your financial goals will be addressed, one has to have a controlled expenditure and make it a habit to save a fixed percentage of income which ideally should be around 25-35% giving you a leeway for investing for future goals.
Your assets are formed overtime out of investments in stocks, mutual funds, fixed deposits, real estate etc and should be well diversified to counter asset related risks. The liabilities like home loan, car loan, and personal loan dig into your assets. It is best not to have a liability dancing over your head except for a home loan which is used to create a growth asset. Assets over liabilities give you the Networth which should be positive & commensurate with your age and income level.
Financial planning pyramid

Risk Management

Once you have put the pedal on healthy financials, you should move on to insure the uncertainties of life called “risks”. There are different kinds of risks one faces in life which have financial bearings like early death, health problems, accidents, job loss, house fire, theft etc.
All your calculations can go haywire if any of these events strike you. What will happen to the home loan EMIs and funding of children’s higher education if you meet with an accident leading to death? If you survive – great, but what about the hospital bill, savings will be wiped out. And what if you survive and are bedridden for a year or become handicapped. Insurance against all these perils is the second most aspect of any financial plan. It lays down a strong groundwork from where you can start building wealth which cannot be shaken easily.
One should also have a contingency fund in place amounting to around 6 months of monthly expenses & EMIs. This will come handy in case of a job loss / business loss or medical emergencies in the family. The money can be parked in flexi savings account or liquid funds.

Primary Goals

After healthy financials & adequate risk cover, you are all set to start saving and investing for your goals in life, start with primary goals which are your basic needs or for which you have very high emotional attachment. House Purchase, Independent Retirement & Children’s Education can be termed as the primary goals for most of us.
Buying or building a house is usually the first dream of every family! Well it’s worth pursuing the dream. The charm and pride of owning a house and making it into home where a happy family lives should be the primary objective of any individual. As parents, next on line would be children’s education which we would like to fund and burden them with an education loan. With education costs skyrocketing, an engineering degree and a post graduation in a reputed institute in India can cost up to Rs. 10 lakhs each. Independent Retirement should also figure high on your list, and if you are backing on your children or your employment’s pension benefits, think again.
Once you have figured out how much will these goals cost you today and in future, you can formalize an investment strategy. Many a time simply starting monthly SIPs in diversified equity mutual funds will make up the strategy if your goals are long term. Choosing the right investment product based on your time horizon and risk profile is important for successful wealth accumulation. Choosing a long term product for a short time horizon can be disastrous and vice versa. What if the money meant for your son’s college next year is invested in stock market and it plunges by 30%?

Secondary Goals

Sleek sedan, vacation with family to Europe, second home in a hill station, jewellery collection, second vehicle for family, hobbies… some are expensive and others not, but human desires are endless. While it is good to pursue them, it’s prudent to plan for them after having set into action a savings & investment plan for your primary goals.
Never get into a liability to chase these goals; they should be funded with investment assets and not with a loan or EMI. As far as the buying a vehicle goes, if it is helping you enhance your productivity or improve your business, you may take a loan else strictly delay it. Have a separate investment strategy for secondary goals based on time horizon, debt for short term & equity for long term.

Tax & Estate

Many a times tax saving happens effortlessly, but tax planning is what you should focus on which means utilizing tax saving instruments to address one of your goals above and not invest in them on an ad-hoc basis at tail-end of the year. And lastly look at estate planning; it is about passing on you assets to your heirs. An extremely popular way to do estate planning is do nothing and leave it to fate like Dhirubhai Ambani! Absence of a will can lead to conflict among family members; make a will before it’s too late.
Like they say “a good start is half the battle won”, a reference to Financial Planning Pyramid can be extremely beneficial when you get down to doing your financial plan either by yourself or through a professional financial planner. It gives you lot of clarity on what the plan should address and how to prioritize the various aspects of financial life.
End
Setting and prioritizing goals is a very critical step, client’s expectation from a financial planner depends on this step and helps you both to be on a common page. Usually clients talk about primary goals but when you expose them to this approach, they understand the bigger picture of financial planning and also differentiate you from other financial intermediaries.
What are the other ways and methods in which you make clients realize that FP is much more than investments and primary goals. Leave your comments below.

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports