Market Ticker

Translate

Thursday, February 14, 2013

SEBI freezes over 100 bank accounts of 2 Sahara cos

SEBI freezes over 100 bank accounts of 2 Sahara cos: Source
The Securities and Exchange Board of India (SEBI) on Wednesday cracked down on Sahara group, freezing more than 100 bank accounts of two of its companies. Sources said that the immovable assets of the two companies were also frozen.
The SEBI also attached the assets and properties of Sahara India Real Estate Corporation (SIREC) and Sahara Housing Investment Corporation (SHIC).

The action came days after the Supreme Court had questioned SEBI over the delay in action against Sahara. The apex court said the SEBI was free to freeze accounts and seize properties of Sahara Group's two companies for defying court order of refunding Rs 24,000 crore to investors.

The apex court had directed the two companies to refund about Rs 24,000 crore to their investors within three months with 15 per cent interest per annum for raising the amount from its investors in violation of rules and regulations. In stinging observations against the companies, the court had said that such economic offences must be dealt with "iron hand".

Sahara, on the other hand, justified its stand on not refunding the amount and said that large portion of the amount has already been redeemed to investors before the judgement was delivered. Senior advocate Ram Jethmalani, appearing for the companies, said that nothing is due and it is difficult to deposit Rs 10,000 crore.

The apex court was hearing market regulator SEBI's contempt petition against SIREC and SHIC. Earlier, the Group had, on December 5, got nine weeks time from the Supreme Court to pay back Rs 24,000 crore with 15 per cent interest to over three crore investors in its two companies, with an immediate upfront payment of Rs.5,120 crore.

A bench headed by Chief Justice Altamas Kabir had ordered the Group to immediately hand over a demand draft of Rs 5,120 crore to SEBI and said the balance amount shall be deposited with the market regulator in two instalments to be cleared by early February.

SIREC had collected Rs.19,400.87 crore on March 13, 2008 and SHICL had collected Rs 6,380.50 crore. But the total balance on August 31 is Rs 24,029.73 crore after premature redumption.

The group might have to fork out around Rs 38,000 crore as of now which includes the principal amount of Rs 24,029.73 crore and interest of around Rs 14,000 crore.

Wednesday, February 13, 2013

How to Measure Bust



Bust Measurement
Thread tape measure under arms, across shoulder blades at back and around fullest part of bust at front. Relax arms at sides while keeping tape parallel with floor. This is your bust measurement. If this measurement falls on the ½ inch, round up.
Waist Measurement
Bend to one side to find natural indentation in torso. This is your natural waist. Run tape around natural waistline, keeping tape parallel with floor and one finger between body and tape for a more comfortable fit.
Hip Measurement
Stand on a level surface with feet together. Measure around fullest part of hips and bottom (approximately 7"-9" below waistline), keeping tape parallel with floor.
Thigh Measurement
Stand with heels apart and measure around fullest part of thigh (approximately 1" below crotch), keeping tape parallel with floor.

Pants: Find Your Perfect Fit

find the perfect fit for pants Inseam Measurement
Place your favorite pants on a flat surface and measure inside pant leg seam from crotch to hem.
Front Rise Measurement
Place your favorite pants on a flat surface and measure from top of waistband to crotch, where leg seam starts.
Leg Opening Measurement
Place your favorite pants on a flat surface and measure width of the bottom hem of one leg. Double this measurement.

Rise Guide

Measurements refer to the distance between the top of the waistband and the seam.
  • Sits above waist = 11" - 12"
  • Sits at waist = 10" - 11"
  • Sits low on waist = 8 ½" - 9 ½"
  • Sits ultra low on waist = 7" - 8 ½"
     
Size XS0 XS2 S4 S6 M8 M10 L12 L14 XL16
Bust (in.) 32.5 33 34.5 35.5 36.5 37.5 39 40.5 42.5
Waist (in.) 24 25 26 27 28 29 30.5 32 34
Hip (in.) 34.5 35.5 36.5 37.5 38.5 39.5 41 42.5 44.5
Thigh (in.) 20.5 21 21.5 22 22.5 23 24 25 26.5

Monday, February 4, 2013

૬૦ વર્ષે ઝિન્નત અમાન બીજી વખત પરણશે

મુંબઈ- વિતેલા જમાનાની જાજરમાન અભિનેત્રી ઝિન્નત અમાન બીજી વખત શાદી કરવાની છે. ખાસ જાણવા જેવું તે છે કે ઝિન્નતે પોતાનાં પહેલા પતિ મઝહર ખાનનાં મૃત્યુ પામ્યા બાદ ફરી કદી લગ્ન નહીં કરવાનાં સોગંદ લીધા હતા પરંતુ હવે તે પોતાનાં બે પુત્રો - અઝાન અને ઝહાનની પરવાનગીથી ફરી લગ્ન કરવાની છે.
ઝિન્નત પોતે કોની સાથે લગ્ન કરવાની છે તેનું નામ તેણે હજી જાહેર નથી કર્યું પરંતુ કહ્યું છે કે, “હું બીજી વખત લગ્ન કરી રહી છું. તેની ઓળખ જાહેર કરવાની મને જરૂર જણાતી નથી પણ તે ભારતીય છે. આમાં મારા પુત્રોની પૂરતી સંમતિ છે.”
મઝહર અને ઝિન્નત વચ્ચે વારંવાર ઝઘડો થતો હતો તેથી ઝિન્નતે બંને પુત્રો સાથે મઝહરનું ઘર છોડી દીધું હતું. ત્યારબાદ ૧૯૯૮માં મઝહરનું કેન્સરનાં કારણે મૃત્યુ થયું હતું. મઝહરથી ઝિન્નતને અઝાન અને ઝહાન પુત્રો થયા છે.
ફિલ્મ ‘અબ્દુલ્લાહ’ના શૂટિંગ દરમિયાન ઝિન્નત નિર્માતા-અભિનેતા સંજય ખાન પ્રત્યે આકર્ષાઇ હતી. પરંતુ પરિણીત સંજયે તેને બાદમાં તરછોડી દીધી હતી. ત્યારબાદ ઝિન્નતે અભિનેતા મઝહર ખાન સાથે લગ્ન કરી લીધા હતા.

સૌથી વજનદાર સ્માર્ટફોન : બિયોન્ડ ફેબ્લેટ પીથ્રી

Buy Byond Phablet PIIIતમે પ્રથમ વખત ફેબ્લેટ પીથ્રી હાથમાં લો ત્યારે તે ભારે હોવાનો અહેસાસ થાય છે . 230 ગ્રામના વજન સાથે એ અત્યારે ઉપલબ્ધ સૌથી વજનદાર સ્માર્ટફોન છે . નિર્માણની ગુણવત્તા પ્રભાવકારક છે અને બેક કવર મજબૂત પકડ સાથે જાળીદાર છે .

જોકે અમે ડિઝાઇનમાં મોટી ખામી માઇક્રો યુએસબી પોર્ટમાં જોઈ છે , જે ફોનની વળાંક લેતી ડિઝાઇન પછી તરત ધ્યાનમાં આવે છે , જેનો અર્થ એ થયો કે એ સાથે આપવામાં આવેલા કેબલ સાથે જ કામ કરે છે .

જ્યારે અન્ય મોટા ભાગના માઇક્રો યુએસબી ફિટ નહીં થાય અને આ બાબત વ્યાપકપણે સ્વીકૃત પોર્ટ સહિતના ફોનથી વિપરીત છે .

છ ઇંચનું ડિસ્પ્લે તેની વિશેષતા છે ત્યારે કીબોર્ડ અનુકૂળ સાઇઝ ધરાવે છે , ટેક્સ્ટ સરળતાથી વાંચી શકાય છે અને વિડિયો જોવા માટે ફોન ઉત્તમ છે . વ્યૂઇંગ એન્ગલ્સ અને બ્રાઇટનેસ પ્રભાવશાળી છે , પણ 854 x 480 પિક્સેલના લો રિસોલ્યુશન એ મોટી ખામી છે .

આ સાઇઝના ડિસ્પ્લે પર લો રિસોલ્યુશન સાથે પિક્સેલ સ્પષ્ટ દેખાય છે . ડ્યુઅર કોર પ્રોસેસર સાથે ફોન બેઝિક કોલિંગ , વેબ બ્રાઉઝિંગ , મલ્ટિ મીડિયા અને સોશિયલ નેટવર્કિંગ માટે સારી કામગીરી આપે છે .

જોકે 512 MB રેમ મર્યાદિત છે , જેના પગલે વધુ સાઇઝ ધરાવતી ગેમ્સમાં ફ્રેમ બદલાવવાનો દર અત્યંત ધીમો છે અને બેકગ્રાઉન્ડમાં એકથી વધુ એપ્લિકેશન ચાલતી હોવાથી વીડિયો પણ તૂટે છે અને સાતત્યપૂર્ણ રીતે જોઈ શકાતા નથી .

તેનો 8 MP નો કેમેરા સૂર્યપ્રકાશમાં સારા ફોટો લે છે અને કુદરતી રંગો અને ત્વચાના ટોન હળવા આપે છે . જોકે ઓછા પ્રકાશમાં તમને ઘણી મુશ્કેલી જુઓ છો . તેમાં 2,500 mAh બેટરી છે , જે દોઢ દિવસ ચાલે છે .

તમે ખરેખર મોટી સ્ક્રીન મેળવવા ઇચ્છતા હોવ તો તમારે બિલ્ટ - ઇન વોઇસ કોલિંગની સુવિધા સાથે 7 ઇંચનો હુવેઇ મીડિયાપેડ 7 લાઇટ ટેબ્લેટ લેવો જોઈએ . અથવા તો નોંધપાત્ર રીતે ઓછા ભાવ ( રૂ .9,990) માં માઇક્રોમેક્સનો એ 110 કેન્વાસ -2 નો વિચાર કરો , જે આ જ પ્રકારના હાર્ડવેર ધરાવે છે , પણ વધુ પાંચ ઇંચની ડિસ્પ્લે ધરાવે છે .

વિશેષતાઓ

6 ઇંચ ( 854 x 480 પિક્સેલ ) એલસીડી , 1 ગીગાહર્ટ્ઝ ડ્યુઅલ કોર પ્રોસેસર , 512 MB રેમ , 4GB + માઇક્રોએસડી , 8MP/ વીજીએ કેમેરા , ડ્યુઅલ સિમ , 230 ગ્રામ , 2,500 mAh બેટરી

આ પણ જુઓ ...

માઇક્રોમેક્સ એ 110

પાંચ ઇંચ એલસીડી , 1 Ghz, ડ્યુઅલ કોર પ્રોસેસર , 512 MB રેમ , 4 GB + માઇક્રોએસડી કાર્ડ , 8 MP/ વીજીએ કેમેરા , એન્ડ્રોઇડ 4.0 , ડ્યુઅલ સિમ , 168 ગ્ રામ , 2,000 mAh બેટરી

રિયલ એસ્ટેટ વ્યવસાય 10 વર્ષમાં સૌથી મોટું ડિવિઝન બનશેઃ ગોદરેજ


જૂથના ગોદરેજ જૂથને અપેક્ષા છે કે તેનું

રિયલ
એસ્ટેટ ડિવિઝન આગામી દસ વર્ષમાં તેનો સૌથી મોટો બિઝનેસ બની જશે , જે તેના મુખ્ય વ્યવસાય એફએમસીજી કરતાં પણ આગળ નીકળી જશે .

સીઆઇઆઇની વાર્ષિક પાર્ટનરશિપ સમિટ બાદ અદી ગોદરેજે પત્રકારોને જણાવ્યું હતું કે અમને અપેક્ષા છે કે દસ વર્ષના સમયમાં રિયલ એસ્ટેટ અમારો સૌથી મોટો વ્યવસાય બની જશે . તેમણે ઉમેર્યું હતું કે આ ક્ષેત્રમાં નરમાઈ હોવા છતાં પણ કંપનીનો રિયલ એસ્ટેટ વ્યવસાય લગભગ 100 ટકા વિકસ્યો છે .

ગોદરેજે વધુમાં ઉમેર્યું હતું કે આ અમારો સૌથી વધારે ઝડપથી વિકસતો વ્યવસાય છે . આ વ્યવસાયમાં નરમાઈ હોવાની વાસ્તવિકતા હોવા છતાં પણ તે દર વર્ષે 50-100 ટકાના દરે વિકસે છે . ગયા વર્ષે અમે લગભગ 100 ટકા વૃદ્ધિ કરી હતી તથા ચાલુ વર્ષે પણ અમે મજબૂત વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ . ગોદરેજે પ્રોપર્ટી બિઝનેસને મોટી તક તરીકે ગણાવ્યો હતો તથા ઉમેર્યું હતું કે કોઈ પણ કંપની બજારનો પાંચ ટકા હિસ્સો પણ ધરાવતી નથી .

રિયલ એસ્ટેટ બિઝનેસ ગોદરેજ પ્રોપર્ટીઝે એપ્રિલથી સપ્ટેમ્બરના સમયગાળામાં રૂ .458.85 કરોડની આવક મેળવી હતી જ્યારે ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ હેઠળ જૂથના એફએમસીજી વર્ટિકલે આ સમયગાળા દરમિયાન રૂ .2 , 992.43 કરોડનું વેચાણ નોંધાવ્યું હતું .

એફએમસીજી બિઝનેસ અંગે ટિપ્પણી કરતાં ગોદરેજે જણાવ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષમાં તેની આવકનો 40 ટકા હિસ્સો વિદેશી બજારમાં મળવાની કંપનીને અપેક્ષા છેગોદરેજ જૂથને અપેક્ષા છે કે તેનું રિયલ એસ્ટેટ ડિવિઝન આગામી દસ વર્ષમાં તેનો સૌથી મોટો બિઝનેસ બની જશે, જે તેના મુખ્ય વ્યવસાય એફએમસીજી કરતાં પણ આગળ નીકળી જશે...

સિક્સ્થ સેન્સથી કેમેરા-પ્રોજેક્ટર-વૉચ એક જ ડિવાઇસમાં

સિક્સ્થ સેન્સથી કેમેરા-પ્રોજેક્ટર-વૉચ એક જ ડિવાઇસમાંમિસ્ટર ઇન્ડિયા જેવી ફિલ્મોમાં આપે એવા અનેક દ્રશ્યો જોયા હશે જ્યાં દરેક વસ્તુનો કન્ટ્રોલ એવા હાથમાં હશે જેને આપ જોઇ શકશો નહીં. અથવા તો એમ કહી શકો કે કોઇ વસ્તુનો સ્પર્શ કરતા જ તેનું પરિણામ કોઇ જાદુ કરતા ઓછો નહીં હોય. પણ એમ કહીએ કે આ તમામ વાતો હવે માત્ર કલ્પના નથી પણ તમે પણ તેને કરી શકશો તો તમને કેવો અનુભવ થશે.

આ ટેક્નોલોજીને તમે વેરેબલ કોમ્પ્યુટિંગ કહી શકો છો. આ એવું કોમ્પ્યુટિંગ ડિવાઇસ છે જેને તમે કપડાંની જેમ પહેરી શકશો. જો આપને આ બાબત અંગે હજી પણ શંકા હોય કે સિક્સ્થ સેન્સ કોઇ સુપરનેચરલ સાયન્સ ફિક્શન ડ્રીમ છે તો તમને આ ટેક્નોલોજીની વધારે ખુબૂઓ જણાવીએ.

અમે આપની મુલાકાત ડબ થયેલી સિક્સ્થ સેન્સ ટેક્નોલોજી સાથે કરાવવા જઇ રહ્યા છીએ. આ એક એવી ટેક્નોલોજી છે જે તમારા કાંડા અને હથેળીને ફોનમાં બલદવાની ક્ષમતા ધરાવે છે. એટલું જ નહીં તમે જેવા ગ્રોસરી સ્ટોરમાં એન્ટર કરશો એ તમારા માટે બેસ્ટ ડીલ પણ શોધી આપશે. તે તમામ વસ્તુઓની પ્રાઇસનું કમ્પેરિઝન પણ કરી આપશે.

વોલ્યુમ ઘટતાં કેટલાક સ્ટોક બ્રોકરો અન્ય ધંધા તરફ વળ્યા

મુંબઈ : ઘણા શેરદલાલો તેમના વ્યસાયથી અલગ હેલ્થકેર , રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને રેસ્ટોરાં ચેઇનમાં ઝંપલાવી રહ્યા છે , કારણ કે ઓનલાઇન ટ્રેડિંગની સ્પર્ધાના લીધે ટ્રેડિંગ વોલ્યુમ ઘટ્યું છે તથા માર્જિન્સમાં તળિયે ગયા છે .

એન્જલ બ્રોકર્સના માલિક દિનેશ ઠક્કરે ફિટનેસ ક્લબ ' 48 ફિટનેસ ' શરૂ કરી છે અને તેઓ સમગ્ર દેશમાં તેની ચેઇન શરૂ કરવાનું આયોજન ધરાવે છે .

ઠક્કરનું કહેવું છે કે , રિટેલ બ્રોકિંગ અમારા જૂથના મુખ્ય વ્યવસાય તરીકે ચાલુ રહેશે , પરંતુ સારું આરોગ્ય અને સુખાકારી પ્રાપ્ત કરવા અંગે યોગ્ય માહિતી અને પદ્ધતિઓ શોધતા લોકોને ફિટનેસના જ્ઞાનનો જે રીતે પ્રચાર કરવામાં આવે છે તેમાં મોટો તફાવત અમારા ધ્યાનમાં આવ્યો છે . તેથી જ અમે મુંબઈમાં આધુનિક લક્ઝરી ફિટનેસ ક્લબ શરૂ કરીને ફિટનેસ સ્પેશમાં પ્રવેશ કર્યો છે .

પોષણ મૂડી એન્જલ ગ્રૂપે પૂરી પાડી છે . જોકે , આ વ્યવસાય તેની જાતે વૃદ્ધિ પામીને ગ્રૂપથી સ્વતંત્ર રહીને તેના મૂડીમાળખાને સંભાળી શકે એમ છે . એમ દિનેશ ઠક્કરે જણાવ્યું હતું .

એ જ રીતે , બીએસઇ , એનએસઇ અને એમસીએક્સમાં રજિસ્ટર્ડ સ્ટોક બ્રોકર અશોક કુમાર દામાણીએ પ્લેટિનમ હોસ્પિટાલિટી હેઠળ હોટેલ્સની એક શ્રુંખલા શરૂ કરી છે અને ધી કેપ્રિકોર્ન ગ્રૂપ અને એસએન ડેવલપર્સ એવી બે કંપનીઓ સાથે કોલકાતા અને ગુજરાતમાં કોમર્શિયલ અને રેસિડેન્શિયલ બંને પ્રકારના રિયલ એસ્ટેટમાં પણ ઝંપલાવ્યું છે .

બ્રોકરેજ કંપની , એસએસકેઆઇના સ્થાપક માલિક શ્રીપાલ મોરખિયાએ સ્માશ બ્રાન્ડ હેઠળ હોટેલ્સની ચેઇન શરૂ કરી છે . મોરખિયા બ્રોકિંગ વ્યવસાયમાં તકલીફના સંકેતો વહેલા પામી ગયા હતા અને તેથી તેમણે ચલચિત્ર નિર્માણમાં ઝુકાવ્યું હતું . નમન સિક્યોરિટીઝના માલિક જયેશ શાહ અત્યારે રેડી મિક્સ કોંક્રિટ બનાવતી કંપનીના માલિક છે .

પરંતુ અનેક બ્રોકર્સ કહે છે કે ઘટતા જતા વોલ્યુમ્સ અને માર્જિન્સના કારણે અનેક બ્રોકરોને તેમને તેમનો વ્યવસાય બંધ કરવો પડે , વેચી દેવો પડે અથવા અન્ય વ્યવસાય કરવાની ફરજ પડે એવી સ્થિતિ છે .

મોતીલાલ ઓસ્વાલ ફાઇનાન્શિયલ સિક્યોરિટીઝના સીએમડી મોતીલાલ ઓસ્વાલે જણાવ્યું હતું કે , તંગ સ્થિતિના કારણે બ્રોકિંગ ઉદ્યોગમાં ક્યાંક વ્યવસાય બંધ થાય કે કેટલાક વિલીનીકરણ અથવા વૈવિધ્યીકરણ થાય છે . કેશ માર્કેટમાં સંયુક્ત દૈનિક સરેરાશ ટર્નઓવર 2012 માં રૂ .18,500 કરોડ હતું તે 27 ટકા ઘટીને રૂ .13,500 કરોડ થયું છે .

કેટલાંક બ્રોકરેજિસ જેવા કે એડલવાઇસ અને ઇન્ડિયા ઇન્ફોલાઇન મ્યુચ્યુઅલ ફંડોથી લઈને ધિરાણ આપવા જેવી વિવિધ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ઓફર કરે છે અને તેમને ફાઇનાન્શિયલ સર્વિસિસ કંપનીઓમાં ફેરવ્યા છે . ઇન્ડિયાબુલ્સ રિયલ એસ્ટેટ અને વીજ ક્ષેત્ર માટે હોમલોન્સ આપે છે .

બીએસઇ બ્રોકર્સ ફોરમના વાઇસ ચેરમેન આલોક ચુડીવાલાએ જણાવ્યું હતું કે , મોટાં બ્રોકરેજિસ ઉપરાંત અનેક નાના અને મધ્યમ બ્રોકરો અન્ય ધંધા તરફ વળવાનો પ્રયાસ કરી રહ્યા છે , કારણ કે છેલ્લાં થોડાં વર્ષોમાં મંદીના બજારના કારણે રોકાણકારો કે બ્રોકરો નાણાં કમાઈ શક્યા નથી .

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports