Translate

Thursday, December 13, 2012

નબળા આર્થિક આંકડાના લીધે રૂપિયો બે માસના તળિયે

ઔદ્યોગિક ઉત્પાદનના નબળા આંકડા , વિક્રમ સ્તરે

વધેલી
વ્યાપાર ખાધ અને ઊંચે ગયેલા ફુગાવાના કારણે રૂપિયો ઇન્ટ્રા - ડે 55 ના સ્તરની નીચે જઈને 13 પૈસાના ઘટાડા સાથે બે માસની નવી નીચી સપાટી 54.88 પર બંધ રહ્યો હતો .

ફોરેક્સ બ્રોકરોએ જણાવ્યું હતું કે આયાતકારો દ્વારા ડોલરની સતત માગ , નવું વિદેશી રોકાણ ઘટવા સાથે સ્થાનિક શેરોમાં નબળાઈથી રૂપિયાને અસર થઈ હતી . ફોરેક્સ માર્કેટમાં રૂપિયો ગયા શુક્રવારના બંધ 54.75 થી સોમવારે ડોલર સામે 54.68 પર ખૂલ્યો હતો અને શેરબજારમાં પ્રારંભિક મજબૂત વલણના કારણે વધીને 54.61 થયો હતો .

પરંતુ સપ્ટેમ્બરના આઇઆઇપીના આંકડામાં અનપેક્ષિત 2.5 ટકાનો ઘટાડો , 9.75 ટકાની ઊંચી સપાટી પર રિટેલ ફુગાવો અને વ્યાપાર ખાધ 20.96 અબજ ડોલરના વિક્રમ સ્તરે પહોંચતાં રૂપિયો ગબડીને 55.12 ના તળિયે અડ્યો હતો . અંતે તે સાધારણ સુધરીને 13 પૈસા (0.24 ટકા ) ના ઘટાડા સાથે 54.88 પર બંધ આવ્યો હતો .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Apr 05
01:00 CFTC Oil NC Net Positions 1 167.7K 180.6K
01:00 CFTC Gold NC Net Positions 1 $238.4K $249.8K
01:00 CFTC S&P 500 NC Net Positions 1 $-19.0K $-53.4K
01:00 CFTC GBP NC Net Positions 1 £34.6K £44.3K
01:00 CFTC AUD NC Net Positions 1 $-75.9K $-77.4K
24h Daylight Saving Time Ends 0
24h Daylight Saving Time Ends 0
Monday, Apr 07
07:00 ANZ Job Advertisements 1 -1.4%
11:30 Halifax House Prices (YoY/3m) 1 2.9%
11:30 Halifax House Prices (MoM) 1 0.2% -0.1%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener