Market Ticker

Translate

Monday, February 4, 2013

મોદી જ PM ઉમેદવાર

નવી દિલ્હી : ભાજપમાં નરેન્દ્ર મોદીને વડાપ્રધાનના

ઉમેદવાર
બનાવવા માટેની માંગણીને સોમવારે વધુ વેગ મળ્યો છે .

ભૂતપૂર્વ નાણાપ્રધાન યશવંત સિંહાએ પક્ષના નેતૃત્વને વર્ષ 2014 માં પ્રસ્તાવિત લોકસભાની ચૂંટણી માટે મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની અપીલ કરી હતી તેમજ જનતા દળ ( યુ ) ના વિરોધની પરવા કર્યા વિના મોદીના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી માટે આગળ વધવું જોઈએ તેવો અભિપ્રાય પણ વ્યક્ત કર્યો હતો .

સિંહાની આ અપીલને પગલે ભાજપના કેન્દ્રીય નેતાઓ પર વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે સ્પષ્ટતા કરવાનું દબાણ વધ્યું છે . જોકે , ભાજપના પ્રમુખ રાજનાથ સિંહ વડાપ્રધાનપદનો નિર્ણય સંસદીય બોર્ડ દ્વારા લેવાશે તેવી સ્પષ્ટતા કરી હતી .

સિંહાએ સોમવારે કહ્યું હતું કે , નરેન્દ્ર મોદીના કરિશ્માથી ભાજપને ફાયદો થશે . અમારા કાર્યકર્તાઓ મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર જાહેર કરવાની માંગણી કરી રહ્યા છે . તેનાથી ભાજપને લાભ જ થશે .

જોકે પક્ષે સત્તાવાર રીતે એ અભિગમ જાળવી રાખ્યો છે કે એનડીએના ઘટક પક્ષો સાથે વિસ્તૃત ચર્ચા કર્યા પછી જ આ મુદ્દે નિર્ણય લેવાશે , કારણ કે મોદીને આગળ કરવાથી જનતા દળ ( યુ ) તેમજ વડાપ્રધાન બનવાની મહત્ત્વાકાંક્ષા સેવતા ભાજપના વરિષ્ઠ નેતાઓમાં જ સંઘર્ષ થવાનું જોખમ છે .

દરમિયાન ભાજપના પ્રમુખ રાજનાથ સિંહે નાગપુરમાં કહ્યું હતું કે , નરેન્દ્ર મોદી લોકપ્રિય નેતા છે તેમાં બેમત નથી . પણ ભાજપમાં આ પ્રકારનો નિર્ણય પક્ષની કેન્દ્રિય સંસદીય બોર્ડ દ્વારા લેવાની વ્યવસ્થા છે .

યશવંત સિંહાએ જનતા દળ ( યુ ) ના વિરોધની પણ ચિંતા ન કરવા જણાવ્યું છે . તેમણે કહ્યું હતું કે , '' ભાજપે તેના રાજકીય નિર્ણયો માટે જનતા દળ ( યુ ) ને વશ ન થવું જોઈએ . ભાજપ સ્વતંત્ર રાજકીય પક્ષ છે . તેના નેતૃત્વનો નિર્ણય બહારના રાજકીય પક્ષો કે નેતાઓ ન કરી શકે .

તેઓ એનડીએનું નેતૃત્વ કરવા માટે મોદી પાસે યોગ્ય લાયકાત ન હોવાની નીતીશ કુમારની ટિપ્પણીઓ પણ વાજબી ન હોવાનું માને છે . તેમણે કહ્યું હતું કે , જનતા દળ ( યુ ) એ એક નેતાને નિશાન ન બનાવવો જોઈએ . આપણે બધા કટ્ટર છીએ અથવા તો ધર્મનિરપેક્ષ છીએ .

સાથેસાથે તેમણે જનતા દળ ( યુ ) ને મહત્ત્વપૂર્ણ સાથીદાર પક્ષ પણ ગણાવ્યો હતો . તેમણે ઉમેર્યું હતું કે , જનતા દળ ( યુ ) અમારો સૌથી જૂનો સાથીદાર પક્ષ છે . તેમની સાથે જોડાણ કર્યું ત્યારે બિહારમાં ભાજપ પ્રદેશપ્રમુખ હું જ હતો .

બીજી તરફ જનતા દળ ( યુ ) એ યશવંત સિંહાના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી હતી . પક્ષના પ્રવક્તા શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે , એનડીએના નેતૃત્વનો નિર્ણય ઘટક પક્ષો લેશે . ભાજપે કહ્યું છે કે નેતૃત્વનો નિર્ણય સાથીદાર પક્ષો સાથે ચર્ચાવિચારણા કર્યા પછી એનડીએ દ્વારા લેવાશે .

જોકે જનતા દળ ( યુ ) ના એક નેતાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે , અમે મોદીને લઈને અમારી સ્થિતિ સ્પષ્ટ કરી દીધી છે . ભાજપ વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે મોદીનું નામ જાહેર કરશે તો અમે ભાજપ સાથેનું જોડાણ તોડી નાંખીશું .

અમદાવાદનું વિકાસ મોડલ અન્ય રાજ્યોને રાહ ચીંધશે

અમદાવાદ : ડેવલપમેન્ટ પ્લાન બાદ ટાઉન પ્લાનિંગ સ્કીમ રજૂ કરીને અમદાવાદ શહેરનો વિકાસ કરવાની પ્રક્રિયાનો અભ્યાસ ભારતનાં અન્ય શહેરો પણ કરી રહ્યાં છે .

વર્ષ 2012- ' 21 માટેના ડેવલપમેન્ટ પ્લાનમાં ચાર્જેબલ એફએસઆઇ વધારીને શહેરની સ્કાયલાઇનની ઓળખ બનાવવાનો પ્રયાસ કરનારા અમદાવાદ શહેરી વિકાસ સત્તામંડળ ( ઔડા ) ના અધિકારીઓના જણાવ્યા મુજબ , ભારતનાં અન્ય મેગા સિટીમાં ઓથોરિટીએ જમીન હસ્તાંતરણ કરવું પડે છે અને તેનાં નાણાં આપવાં પડે છે જ્યારે અમદાવાદ મોડલમાં જમીનમાલિક ટીપી સ્કીમ દ્વારા પોતાની જમીનમાં 40 ટકા કપાત માટે પણ તૈયાર રહે છે .

નવા ડેવલપમેન્ટ પ્લાનમાં ઔડાએ એફોર્ડેબલ હાઉસિંગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે જે ભાજપના ચૂંટણી ઢંઢેરાનો ભાગ હતો .

આશરે 100 વર્ષ પહેલાં 1917 માં અમદાવાદ શહેરની સૌ પ્રથમ ટીપી સ્કીમ બોમ્બે ટાઉનપ્લાનિંગ એક્ટ -1915 મુજબ જમાલપુરમાં પડી હતી જ્યારે 1930 માં એલિસબ્રિજ ટીપી સ્કીમ મંજૂર થઈ હતી . આ મોડલ મુજબ , ઝોનિંગ , રોડ નેટવર્ક બાદ શાળાઓ , બગીચા અને આર્થિક રીતે નબળા લોકોના વર્ગ માટેના પ્લોટ પણ ઓથોરિટીને કપાત દ્વારા મળે છે .

આ મોડલને સમજવા માટે ચેન્નાઈ , બેંગલોર , મહારાષ્ટ્ર , ઝારખંડના અધિકારીઓ વિચારી રહ્યા છે . એમ ઔડાના સિનિયર ટાઉન પ્લાનર નીલા મુન્શીએ જણાવ્યું હતું . તેમણે ઉમેર્યું હતું કે આ મોડલની શ્રેષ્ઠ બાબત એ છે કે ઓથોરિટીએ જમીન હસ્તાંતરણ માટે કોઈ નાણાં ચૂકવવાં પડતાં નથી અને બીજી તરફ , કોઈ જમીનમાલિક પોતાની જમીનથી વંચિત પણ થતો નથી .

અન્ય શહેરોમાં વિકાસ સત્તામંડળો જમીન હસ્તાંતરણનાં નાણાં ચૂકવે છે ત્યાર બાદ પ્લાનિંગ થાય છે અને જમીનમાલિક હસ્તાંતરણના કારણે નાણાં મેળવે છે પરંતુ જમીન ગુમાવે છે .

ટાઉન પ્લાનરની દષ્ટિએ મુંબઈ કરતાં અમદાવદ આગોતરું પ્લાનિંગ થયેલું સિટી છે . જેમાં રસ્તાના નેટવર્ક , બાયપાસ , રિંગ રોડની રચના પણ વખાણાઈ રહી છે . શહેરના નવા ડેવલપમેન્ટ દ્વારા ઔડા આગામી દસકામાં શહેરમાં 10-15 લાખ નવાં મકાનો બનવાની શક્યતા જુએ છે અને ઔડાના સીઇઓ ડી થારાના મત મુજબ , છેલ્લા દસકામાં મકાનના ભાવમાં થયેલા અકલ્પનીય ભાવવધારા બાદ હવે ઔડાનું ધ્યેય હાઉસિંગને એફોર્ડેબલ બનાવવાનું છે .

ઔડાના અંદાજે 10 સભ્યોની ટીમ દ્વારા 2008 માં નવા ડેવલપમેન્ટ પ્લાનનું આયોજન શરૂ કરવામાં આવ્યું હતું અને મહત્તમ કામગીરી આ ટીમ દ્વારા જ કરવામાં આવી છે . સત્તામંડળે અમુક કન્સલ્ટન્ટ્સની પણ મદદ લીધી હતી . નવા ડીપી દ્વારા ઔડા એ બાબત સુનિશ્ચિત કરવા માંગે છે કે જ્યાં શહેર છે ત્યાં લોકો વસવાટ કરે , નહીં કે લોકો જ્યાં વસવાટ કરે ત્યાં શહેરને લઈ જવું પડે . આ માટે ઔડાએ નવી ડીપીમાં જમીનના મહત્તમ વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે .

ડી થારાના મત મુજબ , આશ્રમરોડ પર 5.4 એફએસઆઇના કારણે સાબરમતી નદીની સમાંતર ઊંચી સ્કાયલાઇન શહેરની નવી ઓળખ બનશે . ઉપરાંત શહેરનો વર્ટિકલ વિકાસ વધુ સારી શહેરી સુવિધાઓને શક્ય બનાવશે અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પણ મદદ કરશે .

નવા ડીપી દ્વારા શહેરનું ગ્રાઉન્ડ કવરેજ હાલમાં માત્ર 21 ટકા છે તે વધારીને 42 ટકા સુધી લઈ જવાનું આયોજન છે . હાલમાં 1.8 એફએસઆઇ ઉપલબ્ધ હોવા છતાં ગ્રોસ એફએસઆઇ યુટિલાઇઝેશન 0.9 આવે છે અને એ મુજબ નવા ડીપીમાં ગ્રોસ એફએસઆઇ યુટિલાઇઝેશન વધીને 2.5 સુધી પહોંચી શકે .

સરકારના અંદાજ મુજબ આગામી 10 વર્ષમાં અમદાવાદની વસતિમાં 21 લાખનો વધારો થઈ શકે છે અને એસપી રિંગરોડ , બીઆરટીએસ તથા મેટ્રોરૂટ પર વધારાની એફએસઆઇના કારણે ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટીનો મહત્તમ ઉપયોગ શક્ય બનશે . ઔડા એસપી રિંગ રોડ પર 76 કિમી વિસ્તારમાં બહારની તરફ એક કિમી વિસ્તારમાં 36-80 ચોરસ મીટરના એફોર્ડેબલ મકાનો માટે ખાસ ઝોન બનાવશે .

ઔડા 38 બંધ મિલોની 218 હેક્ટર જમીનમાં શૈક્ષણિક સંસ્થાઓ અને અર્ફોડેબલ હાઉસિંગને પ્રાધાન્ય આપશે અને તેમાં ઔદ્યોગિક હેતુ માટે મંજૂરી નહીં આપવામાં આવે .

નવા ડેવલપમેન્ટ પ્લાનના પગલે મકાનોના ભાવમાં ઘટાડો થશે એવી અમને આશા છે પરંતુ ભાવ સંપૂર્ણપણે બજારની પરિસ્થિતિ પર નિર્ભર રહે છે તે બાબત પણ ધ્યાનમાં લેવી જોઈએ . જોકે , સપ્લાયમાં ખૂબ વધારો થવાના કારણે મકાનોનું ઇન્વેસ્ટરો દ્વારા થતું ટ્રેડિંગ અટકશે અને ભાવ કાબૂમાં રહેશે એ નક્કી છે . એમ ડી થારાએ ઉમેર્યું હતું .

બજારમાં સાધારણ નરમાઈના સંકેત

અગાઉ નિફ્ટી પાછલા કેટલાંક વખતથી 6,110-6,000 ની સાંકડી રેન્જમાં અથડાઈ રહ્યો હતો . શુક્રવારે તેણે નિર્ણાયક રીતે 6,000 ની નીચે બંધ આપ્યું હતું , જે મંદીનો સંકેત આપી રહ્યું છે .

આપણે મિડ કેપ્સ અને સ્મોલ કેપ્સમાં વેચવાલી જોઈ હતી . જ્યારે સપ્તાહને અંતે ટ્રેન્ડમાં પરિવર્તન જોવા મળ્યું હતું . વેચવાલી મોટે ભાગે મુખ્ય હરોળના શેરોમાં જોવા મળી હતી .

નિફ્ટીએ 6000 નો ટેકો ગુમાવ્યો છે . આગામી દિવસોમાં નિફ્ટી 5,950 અને 5,900 ની સપાટી દર્શાવે તેવી અપેક્ષા રાખી શકીએ .

આક્રમક ટ્રેડર્સ નિફ્ટીમાં 6,000 નો પુટ ઓપ્શન ખરીદી શકે અને સમાન એક્સપાયરીનો 6,100 નો કોલ ઓપ્શન વેચી શકે .

પોઝિશન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં સમેટી લેવી જોઈએ . ઓછું જોખમ લેનારાઓ ફેબ્રુઆરી સિરીઝનો 5,900 નો પુટ ઓપ્શન ખરીદી શકે .

ગય સપ્તાહે જારી થયેલા સરકારી આંકડા મુજબ એપ્રિલથી ડિસેમ્બર મહિનાઓ દરમિયાન દેશની નાણાકીય ખાધ 4.07 ટ્રિલિયન રૂપિયા (76.22 અબજ ડોલર ) રહી હતી જે , 2012-13 ના બજેટ લક્ષ્યાંકના 78.8 ટકા જેટલી હતી .

અગ્રણી હરોળના શેરોમાં ભારતી ટેલિ , એલ એન્ડ ટી , ટાટા મોટર્સ , ટાટા સ્ટીલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા નબળા જણાય છે અને વધુમાં વધુ ત્રણ દિવસ માટે આ શેરોમાં પુટ ઓપ્શન ખરીદી શકાય છે

Friday, February 1, 2013

18 Important features of the One Person Company in the Companies Bill, 2012

One Person Company (OPC) is the Concept introduced by the Government of India in Companies Law, 2009.

The Companies Law, 2012 has been passed by Lok Sabha on 18th December 2012. This may move to Rajya Sabha in the coming budget sessions of Parliament. The bill, will be come into force on the date on which the Central Government may, by notification in the Official Gazette.

As per the Companies Law 2012, One Person Company is a Company which has only one person as a member.

The following are the important features of One Person Company
1. One Person Company is one of the type of Company on the basis of number of members
 
2. One Person Company has only one person as a member/shareholder.
 
3. One Person Company is a Private Company
 
4. Minimum paid up share capital of One Person Company is one lakh rupees (Rs. 1,00,000)
 
5. One Person Company may be either a Company limited by share / a Company limited by guarantee / an unlimited Company
 
6. The words "One Person Company" should be mentioned in brackets below the name of the One Person Company
 
7. One Person Company shall indicate the name of the nominee/other person in the memorandum, with his prior written consent
 
8. The written consent above, shall be filed with the Registrar at the time of incorporation of the One Person Company along with its M&A (Memorandum and Articles)
 
9. The nominee/ other person can withdraw his consent at any time
 
10. The member/Shareholder of One Person Company may change the nominee/other person at any time, by giving notice to the other person and intimate the same to Company. Then the Company should intimate the same to the Registrar
 
11. In case of the death of member/shareholder or his incapacity to contract, then nominee/other person become the member of the Company
 
12. Member/Shareholder of the One Person Company acts as first director, until the Company appoints director(s)
 
13. One Person Company can appoint maximum 15 directors, but minimum should be one director
 
14. One Person Company need not to hold any AGM (Annual General Meeting) in each year
 
15. Cash Flow Statement may not include in the financial statements of One Person Company
 
16. One Director is sufficient to sign the Financial Statements/Director's Report
 
17. Within 180 days from the closure of the Financial Year, One Person Company should file the copy of the Financial Statements with Registrar
 
18. One Person Company should inform to the Registrar about every contract entered and also should record in the minutes of the meeting with in 15days from the date of approval by the BOD (Board of Directors)

What is Rajiv Gandhi Equity Savings Scheme (RGESS) and What are the tax benefits under RGESS?

What is Rajiv Gandhi Equity Savings Scheme?
Rajiv Gandhi Equity Savings Scheme or RGESS is a new equity tax advantage savings scheme for equity investors in India. The objective of the scheme is "encouraging the savings of the small investors in the domestic capital markets". Union Finance Minister, Shri. P. Chidambaram has been approved this scheme on September 21, 2012.
It is exclusively for the first time retail investors in securities market. This Scheme would give tax benefits to new investors who invest up to Rs. 50,000 and whose annual income is below Rs. 10 lakh.

The Scheme not only encourages the flow of savings and improves the depth of domestic capital markets, but also aims to promote an 'equity culture' in India. This is also expected to widen the retail investor base in the Indian securities markets.

The maximum Investment permissible under the Scheme is Rs. 50,000 and the investor would get a 50% deduction of the amount invested from the taxable income for that year.
The following are the benefits of Rajiv Gandhi Equity Savings Scheme (RGESS)
  1. It provides additional tax benefits over and above the present tax savings schemes under the Income Tax Act.
  2. Gains, arising of investments in RGESS, can be realized after a year. This is in contrast to all other tax saving instruments.
  3. Investments are allowed to be made in installments in the year in which the tax claims are filed.
  4. Dividend payments are tax free.
  5. This scheme has a long run benefit of educating the retail investment segment and thereby moving towards financial inclusivity in the country.
  6. Success of this scheme can lead to transfer of assets from traditional savings instruments such as bank deposits and FDs to the capital markets, leading to diversification in retail investor portfolio and also leading to more productive "capital formation" assets.
The following are the Quick Facts about the RGSS.

Who can invest : New equity investors with an annual income less than 10 Lakh

Investment amount : 50,000 (maximum amount one can invest under the scheme)

Deduction available on : 25,000 (50% of 50,000)

Maximum benefit : 5,000 (investors with an annual income of 10 Lakh fall under the 20% income tax slab)

Lock in period : 3 years (to get a tax deduction over & above Section 80C) 

રાજીવ ગાંધી ઈક્વિટી બચત યોજના (RGESS) શું છે?

આ યુનિયન 2012-13 બજેટ માટે લોકોમાં ઈક્વિટી રોકાણોની પ્રોત્સાહન અને આ યોજના પ્રોત્સાહન દૃશ્ય સાથે આ ઈક્વિટી બચત યોજના રજૂ કરવામાં પરવાનગી આપે છે કરશે, જે રકમ 50% ની કપાત 25,000 રૂ મહત્તમ વિષય રોકાણ કર્યું હતું. આ કપાત નવા પ્રકરણનો VI માં રજૂ આવક કર એક્ટ એ, કહેવાય છે 80CCG વિભાગ મારફત દાવો કર્યો છે. રોકાણ સમગ્ર વર્ષ દરમિયાન હપતાથી અથવા lumpsum કરી શકાય છે અને તે 23 મી નવેમ્બર 2012 પછી બનેલી હોવી જોઈએ - તે તારીખ છે કે જેના પર યોજના અમલમાં આવી.

RGESS માટે સમાન યોજનાઓ અગાઉ બેલ્જિયમ અને ફ્રાન્સ જે હકારાત્મક પરિણામો ધરાવે માં રજૂ કરવામાં આવી હતી. ફ્રાંસ, એક સમાન યોજના અમલીકરણ છૂટક વેપાર જે 7% થી 17% વધારો જાહેર ભાગીદારી પરિણામે આ યોજના ભારતમાં જ ઉદ્દેશ સાથે કરવામાં આવે છે - આ freshers વચ્ચે ઈક્વિટી રોકાણ પ્રોત્સાહન.. તેનો અર્થ એ કે, માત્ર પ્રથમ વખત રોકાણકારો ઈક્વિટી રોકાણ અને ટેક્સ છૂટ ના ટ્વીન લાભ મળશે. વધુ એક શરત છે કે આ માટે કરવામાં આવી જોડાયેલ છે કે નવી રોકાણકાર કર કપાતો પહેલાં આવક કે જે વર્ષે 10 લાખ કરતાં વધી નહિં હોવો જોઈએ.

સરકારની બાજુ, આ યોજનાનો લાભ એ છે કે તે અને અમારી ઈક્વિટી બજારોમાં ઊંડાઈ તરલતા લાવશે. વધુ બચત બજારમાં જે અત્યંત ખતરનાક કંઇક શેરબજારમાં વિશે સામાન્ય લોકોની ખ્યાલ સુધારો થશે માં channelized આવશે. તો તેને એક યોજના જીત-જીત છે. બંને સરકાર અને રોકાણકાર તે લાભો છે.


ચિંતા:
રૂ કરપાત્ર આવક 25,000 રૂ કપાત માં 50,000 પરિણામો રોકાણ. આ અસર તેનો અર્થ એવો થયો કે, રોકાણકાર એક વર્ષમાં 5,000 રૂ મહત્તમ કર બચત મેળવવા માટે, ધારી રહ્યા છીએ કે તેઓ ઇન્કમ ટેક્સ એક્ટ હેઠળ 20% ની કર કૌંસ પડે કરશે. હવે, મોટી પ્રશ્ન છે - equties સ્વાભાવિક રીતે જોખમી રોકાણોની છે. તે એક ક્ષેત્ર કે જ્યાં માત્ર નિષ્ણાત રોકાણકારો પૈસા બનાવી શકો છો. જો કે, મુક્તિ નવા રોકાણકારો જે રોકાણ મૂળભૂત ન જાણતા હોય શકે છે. તે જેવી નવી કરવા માટે ડિમેટ એકાઉન્ટ ખોલવા માટે અને જાણીને શું ખરીદી પહેલા પણ આવા ઉચ્ચ રોકાણ કરી રોકાણકાર માટે વર્થ હશે? જો કોઈને ઝડપથી તમામ મૂળભૂત વાતો જાણવા અને રોકાણ માટે પ્રયાસ કરી વ્યવસ્થા, તે 5000 રૂ કર લાભ મેળવવા માટે 50,000 રૂપિયા જોખમ લેવા વર્થ હશે? જવાબ વ્યક્તિ વ્યક્તિ માટે આધાર રાખે છે શકે છે, અમે guess.May જેઓ પહેલાથી જ થાકેલી છે 80C મર્યાદા આ યોજના પસંદ કરી શકાય છે.
ઈક્વિટી રોકાણોની.
આ યોજનાનો હેતુ માટે, ઇક્વિટી રોકાણ વ્યાપક અર્થ અમારા બધા સમજી નથી. અહીં ઈક્વિટી રોકાણોની અર્થ થાય છે:
કંપનીઓ કે જે પીએસયુ જે Maharatnas, નવરત્ન orMiniratna તરીકે કેન્દ્ર સરકાર દ્વારા વર્ગીકૃત કરવામાં આવે છે જેમાં બીએસઈ-100 અથવા 100 સીએનએક્સ અથવા ઈક્વિટી રોકાણ સમાવેશ થાય છે શેર રોકાણો. રોકાણો ખરીદ સરવાળો અથવા ગેમ / મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ કે જે RGESS યોજના દ્વારા મંજૂર શેરોમાં રોકાણ દ્વારા હમણાં કરવામાં શકે છે.
ઈક્વિટી શેર્સ ગૌણ બજારમાંથી ખરીદી શકાય છે અથવા તેને જાહેર ઓફર અથવા પાત્ર પીએસયુ એક આઈપીઓ પર ફોલો પર થઈ શકે છે. એક રોકાણકાર પણ પાત્ર મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓ નવા ભંડોળ ઓફર રોકાણ પસંદ કરી શકો છો.
આ સ્ટોક એક્સચેન્જમાં જે સેબી દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે RGESS તેમની વેબસાઈટો પર પાત્ર શેરોમાં / / ગેમ એમએફનું નામ લખો યોજનાઓ યાદી આપવું. લાયક ઈક્વિટી રોકાણોની વિગતો હવે બીએસઇ અને એનએસઇ વેબસાઇટ્સ પર ઉપલબ્ધ છે.
જેથી મૂળભૂત, ઇક્વિટી શેરોમાં રોકાણ / મ્યુચ્યુઅલ ફંડ અમુક ચોક્કસ વર્ગમાં માત્ર નથી અને સ્મોલ કેપ્સ અને સટ્ટાકીય શેરોમાં તમામ પ્રકારના માન્ય છે. આ કારણ છે કે ટોચની કંપનીઓ અને પીએસયુ છે 'પ્રમાણમાં સલામત' જ્યારે અન્યો સરખામણીમાં. પ્રમાણમાં અર્થમાં કે સલામત - જેમ કે શેરોની માટે, વોલેટિલિટી નીચા છે, તરલતા વધારે હોય છે અને પર્યાપ્ત માહિતી સંશોધન માટે ઉપલબ્ધ છે. આવા શરત નવા રોકાણકારો રસ રક્ષણ માટે થાય છે.
પાત્ર ઈક્વિટી રોકાણકાર.
આ યોજના માત્ર 'નવી' ઈક્વિટી રોકાણકારો કર સાબુ તક આપે છે. નવી ઇક્વિટી રોકાણકાર વ્યક્તિને ઇક્વિટી અથવા વર્ણનાત્મક બજારોમાં કોઈપણ સોદા પર અથવા 23 મી પહેલાં 2012 નવેમ્બર ન કર્યું છે. તર્ક એ છે કે, 23 મી નવેમ્બર તારીખ કે જેના પર યોજના અમલમાં આવી હતી. તેથી, તે તારીખ cutoff તારીખ તરીકે સુધારાઈ ગયેલ છે.
આ યોજના કહે છે કે આ બોલ પર કોઈ રોકાણોની / સોદા પર અથવા 23 મી પહેલાં 2012 નવેમ્બર 'પ્રથમ ધારક' દ્વારા કરવામાં આવી કરીશું દાખલ છે, પરંતુ તે તારીખ છે કે જેના પર ટ્રેડિંગ અને ડિમેટ એકાઉન્ટ ખોલવામાં આવવી જોઈએ ઉલ્લેખ નથી. તેથી, તેનો અર્થ એ કે-
જો તમે જૂના ડિમેટ એકાઉન્ટ કે જેમાં તમે પણ એક કે 23 મી નવેમ્બર 2012 પહેલાં સ્ટોક ડેરિવેટિવ્ઝ નથી ખરીદી હોય, તો તમે હજુ પણ છે એક નવી ઇક્વિટી રોકાણકાર તરીકે ગણાશે પાત્ર અને,
જો તમે હાલની ડિમેટ એકાઉન્ટ કે જેમાં વેપાર કરવામાં આવ્યા છે 'બીજા ધારક છે', તો તમે હજુ પણ તાજા ડિમેટ તમારું નામ માં ખોલવામાં એકાઉન્ટ 'પ્રથમ ધારક' બનીને લાભ મેળવી શકે છે.
કોઈપણ અન્ય શરતો?
હા. ત્યાં સમય એક લોક છે.
આ રોકાણ 1 વર્ષ ઓછામાં ઓછા સમયગાળા માટે ની ઠેરવવા જોઈએ. તમે 1 વર્ષ માટે / પ્રતિજ્ઞા શેરના / મ્યુચ્યુઅલ ફંડ વેચાણ કરી શકે નહી. આ 1 વર્ષ સમયગાળો પણ એક 'સમય માં નિયત લોક' કહેવામાં આવે છે.
સમય માં 1 વર્ષ નિશ્ચિત લોક પૂર્ણ કર્યા પછી, લોક 2 માં વધુ વર્ષો સુધી વિસ્તરે છે, જે 'સમય લોક સ્થિતિસ્થાપક' તરીકે ઓળખાય છે. સમયગાળામાં લવચીક લોક દરમિયાન, રોકાણકાર આ RGESS પાત્ર સિક્યોરિટીઝ વેપાર, ચોક્કસ શરતોને આધીન કરી શકો છો. શરતો છે કે, રોકાણકાર જથ્થો છે કે જેના માટે તેઓ દાવો કર્યો છે આવક કર લાભ પર અથવા પોર્ટફોલિયોનું મૂલ્ય એક વર્ષમાં 270 દિવસ માટે વેચાણ વ્યવહાર, જે ઓછી હોય શરૂ કરતાં પહેલાં રોકાણોનું મૂલ્ય જાળવી રાખવા જોઈએ.
પોર્ટફોલિયો મૂલ્ય જાળવવા આ પ્રક્રિયા એક નવા રોકાણકારો માટે જટીલ બીટ હોઈ શકે છે.
આ યોજના સારાંશ:

    
તે નવું રોકાણકારો માટે માત્ર ઈક્વિટી બજારોમાં છે
    
વાર્ષિક આવક 10 લાખ કરતાં ઓછી હોવી જોઈએ
    
મુક્તિ મહત્તમ રૂ 5000 છે
    
સ્થિર લોક માં 1 વર્ષ અને લવચીક સરોવર અને 2 વર્ષ સમયગાળામાં સમયગાળો.

Thursday, January 31, 2013

10 percent drop in individual life insurance agents

Private life insurers witnessed a drop of 17 per cent and LIC of 4 per cent.
 According to the annual reported issued by IRDA, the year 2011-12 witnessed a 10 per cent decrease in the number of individual life insurance agents. The number has gone down from 26 lakh as on 31st March, 2011 to 23 lakh as on 31st March, 2012.
While the private life insurers recorded a decrease of 17 per cent, LIC showed a decrease of 4 per cent. LIC has more individual agents than all private life insurers put together. At the end of the year, the number of agents with LIC stood at 12 lakh. IRDA in its annual report said, “It is in the interest of all the stakeholders to work on reducing the turnover of agents and build a stable and growing agency force.”
 Details of individual life insurance agents
Insurer
Agents as of 1st April 2011 (in lakh)
Additions during 2011-2012 (in lakh)
Deletion during 2011-2012 (in lakh)
Agents as of 31st March 2012 (in lakh)
Net change in %
Private
13
3.7
5.9
10.8
- 17%
LIC
13.4
3.4
4.0
12.8
- 4%
Industry
26.4
7.1
9.9
23.6
- 10%
The count of corporate agents as of 31st March 2012 stood at 882. Licenses of 1417 corporate agents were cancelled and 134 new agents were added. LIC has terminated 82 corporate agents while adding
27 new licenses. The private insurers have terminated 1335 corporate agents while recruiting 107 new corporate agents.
 Details of corporate life insurance agents
 
Insurer
Agents as of 1st April 2011
Addition during 2011-2012
Deletion during 2011-2012
Agents as of 31st March 2012
Net change in %
Private
1870
107
1335
642
-       65%
LIC
295
27
82
240
-       18%
Industry
2165
134
1417
882
-       59%


Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports