Translate

Saturday, October 6, 2012

EMkay Brokers બેડ ટ્રેડિંગ પોઝિશન

નેશનલ સ્ટોક એક્સચેંજે આજે જણાવ્યું હતું

કે
, આજે એમ્કે ગ્લોબલ ફાયનાન્શિયલ સર્વિસિસના ભૂલભરેલા ઓર્ડરને કારણે સ્ટોક એક્સચેંજમાં 15 મિનિટ સુધી ટ્રેડિંગ અટકાવી દેવાની ફરજ પડી હતી .

જોકે , બાદમાં એમ્કેએ ભૂલભરેલા સોદાને કારણે સર્જાયેલી પોઝિશન આટોપી લીધી હતી .

એમ્કેને ટ્રેડિંગ કરતાં અટકાવી દેવામાં આવી હોવાનું સ્ટોક એક્સચેંજે સત્તાવાર નિવેદન કર્યું હતું જોકે , તેમાં તેમણે વધુ વિગતો આપી હતી .

અગાઉ NSE જણાવ્યું હતું કે એમ્કેના સિંગલ ડિલર ટર્મિનલ દ્વારા સંસ્થાગત ક્લાયન્ટના 59 જેટલાં 650 કરોડ રૂપિયાના ભૂલભરેલા ઓર્ડર પ્લેસ થયા હતા .

NSE એ ભૂલભરેલા ઓર્ડર માટે એમ્કે ગ્લોબલને જવાબદાર ઠેરવ્યા બાદ તેના શેરમાં 10 ટકાનું ધોવાણ જોવાયું હતું.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
19:30 Ivey Purchasing Managers Index 2 55.6 53.6
21:30 BoE's Lombardelli speech 2
22:30 3-Year Note Auction 1 3.784% 3.908%
23:30 Fed's Daly speech 2
23:30 Fed's Goolsbee speech 2
Wednesday, Apr 09
02:00 API Weekly Crude Oil Stock 1 6.037M
07:30 RBNZ Interest Rate Decision 3 3.50% 3.75%
07:30 RBNZ Monetary Policy Statement 3
15:00 FPC Statement 1
15:00 FPC Meeting Minutes 1
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener