Translate

Wednesday, January 16, 2013

ગૂગલે લોન્ચ કર્યું તેનું પ્રથમ ટેબલેટ 'નેક્સસ 7


સાન ફ્રાન્સિસ્કો : વિશ્વની સૌથી મોટી ઈન્ટરનેટ 

કંપનીમાં
સ્થાન પામતી ગૂગલે આખરે ટેબલેટ માર્કેટમાં પણ એન્ટ્રી કરી દીધી છે . કંપનીએ બુધવારે તેનું પ્રથમ ટેબલેટ ' નેક્સસ 7 ' લોન્ચ કર્યું હતું .

ડેવલપર્સ માટે ગૂગલના વાર્ષિક કાર્યક્રમ ગૂગલ આઈ / દરમિયાન ટેબલેટ લોન્ચ કરવામાં આવ્યું હતું .

નેક્સસની 7 વિશેષતા :

- સાત ઈંચની સ્ક્રિન અને 1280*800 પિક્સલ્સનું રિઝોલ્યૂશન
-1.3 ગીગાહર્ટ્ઝ ટેગ્રા 3 પ્રોસેસેર
-1 જીબી કેમેરા
-8 જીબી અને 16 જીબીની સ્ટોરેજ મેમરી

નવી ટેકનોલોજી : ગૂગલનું ટેબલેટ એન્ડ્રોઈડ ઓપરેટિંગ સોફ્ટવેરના લેટેસ્ટ વર્જન જૈની બીનથી ચાલશે જેને એસસે તૈયાર કર્યું છે .

કિંમત : નેક્સસના 7-8 જીબી મેમરી વાળા મોડલની કિંમત આશરે 11,328 રૂપિયા અને 16 જીબી મેમરી વાળા મોડલની કિંમત 14,164 રૂપિયાની આસપાસ રહેશે . જોકે , ભારતના બજારમાં ટેબલેટ ક્યારે આવશે તેની કોઈ જાણકારી નથી . એપલ સહિતની અનેક મોટી કંપનીઓના ટેબલેટની સરખામણીમાં ગૂગલના ટેબલેટની કિંમત ઓછી છે .

અત્રે ઉલ્લેખનીય છે કે ટેબલેટ માર્કેટમાં એપલનો બજાર હિસ્સો સૌથી વધારે છે

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Sunday, Apr 27
24h IMF Meeting 2
Monday, Apr 28
11:30 Nationwide Housing Prices n.s.a (YoY) 1 3.9%
11:30 Nationwide Housing Prices s.a (MoM) 1 0%
20:00 Dallas Fed Manufacturing Business Index 1 -16.3
21:00 3-Month Bill Auction 1 4.225%
21:00 6-Month Bill Auction 1 4.05%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener