Translate

Monday, November 29, 2010

મુંબઈ શેરબજારમાં કારોબારની પોઝિટિવ શરૂઆત

શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું .

ટ્રેડિંગની
થોડી મિનિટોમાં BSE સેન્સેક્સ 88.75 પોઈન્ટ વધીને 19225.36 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8.25 પોઈન્ટ વધીને 5760.20 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા ઘટીને અને 0.15 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે ફાર્મા તેમજ બેન્ક શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી શેરોમાં આજે પણ વેચવાલીનું દબાણ જારી રહ્યું હતું .

શુક્રવારે BSE સેન્સેક્સ ઉપરમાં 19417.61 અને નીચામાં 18954.82 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 181.55 પોઈન્ટ ઘટીને 19136.61 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5838.50 અને 5690.35 પોઈન્ટની વચ્ચે અથડાયા બાદ 47.80 પોઈન્ટ ઘટીને 5751.95 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
20:00 EIA Crude Oil Stocks Change 1 2.553M 2.200M 6.165M
20:45 Fed's Musalem speech 2
21:15 Fed's Barkin speech 2
22:30 10-Year Note Auction 1 4.435% 4.310%
23:30 FOMC Minutes 3
Thursday, Apr 10
04:31 RICS Housing Price Balance 1 8% 11%
15:30 RBA Governor Bullock speech 3
18:00 Initial Jobless Claims 4-week average 1 223K
18:00 Initial Jobless Claims 2 223K 219K
18:00 Continuing Jobless Claims 1 1.880M 1.903M
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener