Translate

Saturday, June 28, 2014

दुनिया की किस तिजोरी में रखा है सबसे ज्यादा सोना


जानें, दुनिया की किस तिजोरी में रखा है सबसे ज्यादा सोनायह माना जाता है कि केंटुकी के फोर्ट नॉक्स स्थित बुलियन डिपॉजिटरी में सोने की सर्वाधिक मात्रा रखी हुई है। यहां लगभग 4577 मीट्रिक टन सोना रखा गया है, जो मानव इतिहास में अब तक निकाले गए कुल सोने का तकरीबन 40वां भाग है।
 
साल 1936 में अमेरिकी ट्रेजरी डिपार्टमेंट ने केंटुकी में स्थित फोर्ट नॉक्स में यूनाइटेड स्टेट्स बुलियन डिपॉजिटरी का निर्माण शुरू किया था। अमेरिकी ट्रेजरी डिपार्टमेंट को यह जमीन अमेरिकी मिलिटरी ने ट्रांसफर की थी। इस तिजोरी का निर्माण दिसंबर 1936 में पूरा हुआ था। इसके निर्माण पर उस समय 5.6 लाख अमेरिकी डॉलर का खर्च आया था। साल 1988 में इस जगह को अमेरिका के नेशनल रजिस्टर ऑफ हिस्टॉरिक प्लेसेज (ऐतिहासिक स्थानों की राष्ट्रीय सूची) में शामिल कर लिया गया था। 
 
अमेरिकी फेडरल रिजर्व के न्यूयार्क कार्यालय के स्वर्ण कक्ष में इससे भी अधिक सोना है, हालांकि इसमें विभिन्न देशों और संगठनों का सोना भी शामिल है। इसमें सड़क के स्तर से 80 फीट नीचे एक स्वर्ण कक्ष है जिसमें अनुमानतः 7,000 मीट्रिक टन सोना रखा गया है, दुनिया में चलन में मौजूद कुल सोने का लगभग 10वां हिस्सा। हालांकि दुनिया की सबसे बड़ी स्वर्ण खदान ग्रैसबर्ग (पापुआ, इंडोनेशिया) में है।

कमोडिटी: सोने चांदी की मजबूत शुरुआत, कच्चे तेल में भी तेजी


    कमोडिटी: सोने चांदी की मजबूत शुरुआत, कच्चे तेल में भी तेजी
  • एमसीएक्स पर सोना 0.25 फीसदी की बढ़त के साथ खुला
  • अमेरिकी से आए खराब आर्थिक आंकड़ों से बेस मेटल पर दबाव
  • एमसीएक्स पर सभी मेटल्स में आधे फीसदी की गिरावट
  • एमसीएक्स पर क्रूड ऑयल और नेचुरल गैस के मामूली बढ़त
  • एनसीडीइएक्स पर चना, मिर्च, सरसों और ग्वार बढ़त के साथ खुले
  • चीनी और हल्दी के वायदा में गिरावट
  • एमसीएक्स पर मेंथा ऑयल गिरावट के साथ खुला
  • मांग बढ़ने से लाल मिर्च के दामों में उछाल, 1 फीसदी से ज्यादा की बढ़त
  • राजस्थान में कम मानसून के चलते ग्वार की कीमतों में एक फीसदी की उछाल
  • एनसीडीईएक्स पर कैस्टर सीड में 0.25 फीसदी की बढ़त

बुलियन: अमेरिका के खराब आर्थिक आंकड़ों से सोने में उछाल

बुलियन: अमेरिका के खराब आर्थिक आंकड़ों से सोने में उछाल
 
  • पांच महीने में हफ्ते की सबसे बड़ी तेजी।
  • अन्य मुख्य मद्राओं के मुकाबले डॉलर कमजोर।
  • अन्य करेंसी के मुकाबले डॉलर सात हफ्ते के निचले स्तर पर।
  • अमेरिका के खराब आर्थिक आंकड़ो से डॉलर कमजोर।
  • कमजोर डॉलर से सोने चांदी में जोरदार उछाल।
  • कॉमैक्स पर सोना 1320 डॉलर प्रति औंस के स्तर पर।
  • अंतरारष्ट्रीय बाजार में चांदी 21 डॉलर प्रति औंस के ऊपर।
  • इस हफ्ते सोने की कीमतों में 3.3 फीसदी का आया उछाल।
  • साल की पहली तीमाही में सोना 6.8 फीसदी उछला।
  • घरेलू बाजार में सोना सुस्ति के साथ 27,672 रुपए प्रति 10 ग्राम पर बंद।

मानसून कमजोर रहने के बाद भी नहीं बढ़ेगी खाद्य तेलों की कीमतें

मानसून कमजोर रहने के बाद भी नहीं बढ़ेगी खाद्य तेलों की कीमतेंमानसून का कमजोर होना खाद्य तेलों की कीमतों में तेजी को बल देता है। लेकिन उत्पादन ज्यादा होने की उम्मीद बड़ी तेजी की संभावना पर अंकुश लगाती है। देश के बड़े तेल कारोबारी और विशेषज्ञों का मानना है कि आने वाले दिनों में मानसून कमजोर रहने के बावजूद खाद्य तेलों की कीमतों में बहुत बड़ी तेजी के आसार नहीं हैं।

विशेषज्ञों का नजरिया
एलएमसी इंटरनेशनल के मुताबिक पिछले दिनों कच्चे तेल की कीमतों आई तेजी की वजह से पाम ऑयल को सपोर्ट मिला। कच्चे तेल में तेजी जारी रही तो पाम ऑयल में तेजी देखने को मिल सकती है। साथ ही रूस और यूक्रेन में सूरजमुखी तेल का उत्पादन बढ़ने से दुनियाभर में पाम तेल की निर्यात हिस्सेदारी घट सकती है।

सूर्यमुखी का तेल आमतौर पर सोयाबीन, रिफाइंड तेल और सरसों तेल से महंगा बिकता है। लेकिन आजकल वो पाम ऑयल के बराबर बिक रहा है जिससे सूर्यमूखी की सप्लाई बढ़ गई है। पाम तेल का भविष्य कच्चे तेल की कीमतों पर निर्भर करेगा।

दोराब मिस्त्री के मुताबिक मार्च 2014 में पाम ऑयल के मूल्य का पूर्वाअनुमान गलत साबित हुआ क्योंकि इंडोनेशिया, मलेशिया और अर्जेंटीना ने जैव डीजल जनादेश को नहीं माना।
पाम तेल का उत्पादन इंडोनेशिया और मलेशिया में पिछले साल के मुकाबले ज्यादा होने की संभावना है। इंडोनेशिया में पाम ऑयल का उत्पादन 0.5 एमएमटी बढ़कर 305 लाख टन होने की उम्मीद है।
मलेशिया का उत्पादन पिछले सीजन के 19.7MMT के मुकाबले 19.9MMT होने की संभावना है। 2014 में जनवरी से मई तक मलेशिया का पाम तेल उत्पादन 5,24,000 बढ़ा तो वहीं एक्सपोर्ट 7,90,000 एमटी घटा। छोटी अवधि में पाम ऑयल की कीमतों में गिरावट आ सकती है, जिससे तेल दोबारा अपना बाजार हिस्सेदारी हासिल करेगा।

दुनियाभर के आंकड़े एक नजर में
ब्राजील, अर्जेंटीना और अमेरिका में फसल अपने उच्चतम स्तर पर पहुंच गया है। कनाडा में कैनोला,रूस और यूक्रेन में सूरजमुखी की फसल ज्यादा होने से पूरी दुनिया में तेल की सप्लाई बढ़ सकती है।
वहीं भारत में अभी तक सोयाबीन के फसल पर मानसून का काई खास असर देखने को नहीं मिल रहा है। मध्य जुलाई और अगस्त में बारिश फसल के लिए महत्वपूर्ण होगा। सोयाबीन की कमजोर उत्पादन का वैश्विक बाजार पर कोई असर नहीं पड़ेगा।

भारत सरकार सितंबर के आसपास रिफाइंड तेल के आयात शुल्क में बढ़ोतरी कर सकती है। दोराब मिस्त्री के अनुसार कमजोर उत्पादन का अनुमान लगाना अभी जल्दी होगा और छोट अवधि में सोयाबीन की कीमतों में ज्यादा उछाल आने की संभावना कम नजर आ रही है। अगर उत्पादन घट भी जाता है तो भी कीमतों पर ज्यादा असर नहीं होगा। वहीं अच्छी क्विलिटी की बीज होने के कारण इसकी बुआई अगस्त तक की जा सकती है। इसलिए मध्य जुलाई और अगस्त में बारिश महत्वपूर्ण होगा।   

Friday, June 27, 2014

A lot of people looking at the ISIS terror problem in Iraq must be thinking it's an internal matter caused by local issues and groups. But it is part of a long tale of Iraqi instability that has been caused by non-stop foreign interference over many decades.

When Colonialism ended in the world many countries became independent. Some subsequently shed major foreign military interference from their lands (like India), but others like Iraq were not so lucky.

Iraq got Independence from Britain in 1932 but before going, they installed the Hashemite dynasty as foreign powers find it easy to deal with kings and dictators especially when it comes to such a precious issue such as oil.


However when the monarchy was overthrown in a coup in 1941, the British got jittery and invaded Iraq and re-installed the monarchy. When the monarchy was ousted again in 1958 by General Abd al-Karim Qasim, the foreign powers again got jittery, but this time it was America which was the superpower.

The CIA did its best to oust Qasim and there is also a famous story of them trying to do away with him using a poisoned handkerchief. When Saddam Hussein subsequently came to power, the US shared a love-hate relation with both Iraq and its enemy Iran.

In the 1970s, the US shared a great relationship with Iranian leader Shah Mohammad Reza Pahlavi and the CIA instigated the Kurdish rebellion that led to a civil war in Iraq. Then the tables turned and after the Iranian Revolution of 1979 that saw the coming of Ayatollah Ruhollah Khomeini who was totally against the Americans.

Now the Americans were veered away from Iran and towards Iraq. When the Iran-Iraq war broke out, the US decided to throw their weight behind Iraq (except for the brief Iran-Contra affair when arms were diverted to Iran).

Saddam became more and more emboldened and the US totally turned a blind eye against his cruelty and misdeeds as dictator of Iraq. It all came to a head when Saddam invaded Iraq and that led to the Gulf War of 1991.

It was a brutal war and Iraq saw the death of tens of thousands of soldiers while US casualties were in the minimum. The Americans had lost the taste for an all-out war after the disaster of Vietnam War that ended in the 1970s.

But now the Americans were back in business. However just like the British should have ended their interference in Iraq in 1932, the Americans should have done so in 1991. But that was not to be.

When Colonialism ended in the world many countries became independent. Some subsequently shed major foreign military interference (like India), but others like Iraq were not so lucky.The US invaded Iraq again in 2003 and while they gave a host of reasons for their actions, in the end it seemed like no reason at all. And this one was more devastating for the US. While Gulf War I lasted 6 months, Gulf War II lasted a whopping 8 years.

While Gulf War I saw less than 500 US soldiers being killed in action, Gulf War II saw a whopping 4000 casualties. But it was more devastating for Iraq. Not only did 35,000 Iraqis lay down their lives, but it left behind a weakened Iraqi government.

It is this vacuum that the ISIS has been successful in filling. Make no mistake about it. The rise of ISIS has a lot to do with the US invasion of Iraq in 2003.

As of now, the US has said that it is not interfering in Iraq affairs. Thousands of troops are not headed for Iraq and there are no signs that they will be. But that is today.
Will we have a Gulf War III?
Things change very fast in West Asia. What if ISIS captures Baghdad and takes over most of the country? What if the Sunni militant group challenges Shia Iran? What if ISIS decides to take off from where Al-Qaeda left and starts terrorizing the world?

Will we then have a Gulf War III? If all the above really does happen, then won't the US be justified in invading Iraq again and won't it have the support of most of the world? People will support their war against ISIS the way they supported the war against Al-Qaeda.

But why did Britain invade Iraq in 1941 after it had given it Independence in 1932?

Why did the US invade Iraq in 2003 when it had totally solved the Kuwait problem in 1991?

Iraq has been caught in one real vicious cycle of foreign interference with no end in sight.

Now if there is no foreign interference, then the ISIS will may see an unfettered rise.

But if we have Gulf War III, then it will lead to its own set of problems for Iraq in the years to come.

For the common Iraqi, it's Catch-22.

ક્રેડિટ કાર્ડનો ફ્રોડ ગ્રાહક નહીં, બેન્કે પુરવાર કરવો પડશે

બેન્કને ક્રેડિટ કે ડેબિટ કાર્ડનો દુરુપયોગ થયો હોવાની વાત સમજાવવા ગ્રાહકોએ હવે માથાકૂટ નહીં કરવી પડે . રિઝર્વ બેન્કના એકમે જારી કરેલા નિર્દેશ પ્રમાણે ક્રેડિટ કે ડેબિટ કાર્ડના દુરુપયોગના કિસ્સામાં ગ્રાહકે ગોલમાલ કરી છે સાબિત કરવાની જવાબદારી હવે બેન્કની રહેશે . ઉલ્લેખનીય છે કે , કસૂરવાર નહીં હોવાનું પુરવાર કરવાની જવાબદારી અગાઉ ગ્રાહકની હતી .

ક્રેડિટ કાર્ડ ટ્રાન્ઝેક્શન અંગેના વિવાદમાં ગ્રાહકો ઘણી વખત બિલ ચૂકવવાનો ઇનકાર કરતા હોય છે . તેને લીધે બેન્ક ગ્રાહક પાસેથી લેટ પેમેન્ટ પેનલ્ટી વસૂલે છે . નવો નિયમ રિઝર્વ બેન્કના એકમ બેન્કિંગ કોડ્સ એન્ડ સ્ટાન્ડર્ડ બોર્ડ ઓફ ઇન્ડિયા ( BCSBI) તૈયાર કર્યો છે .

જેમાં ક્રેડિટ કાર્ડ કે ડેબિટ / એટીએમ કાર્ડના વિવાદિત ટ્રાન્ઝેક્શન માટે ગ્રાહક જવાબદાર હોવાનું પુરવાર કરવાની જવાબદારી બેન્કની રહેશે . નિયમમાં જણાવ્યા અનુસાર ‘‘ અમે ( બેન્ક ) તમારી દલીલ સ્વીકારીએ તો તમારું ( ગ્રાહકનું ) ટ્રાન્ઝેક્શન અધિકૃત નહીં હોવા અંગે પુરાવો આપવાની જવાબદારી અમારી રહેશે .

રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર કોમર્શિયલ બેન્કના ઓમ્બડ્ઝમેનને 2012-13 માં મળેલી કુલ ફરિયાદમાં 25 ટકા હિસ્સો એટીએમ , ડેબિટ કાર્ડ અને ક્રેડિટ કાર્ડ સંબંધી ટ્રાન્ઝેક્શનનો હતો .

પિન આધારિત ઓથેન્ટિફિકેશન તેમજ દરેક ક્રેડિટ , ડેબિટ અને એટીએમ ટ્રાન્ઝેક્શન પછી ગ્રાહકને મેસેજ જેવા પગલાંથી કાર્ડનો દુરુપયોગ અટકાવવામાં મદદ મળી છે . ઉપરાંત , એટીએમ મશીન્સમાં ઇનબિલ્ટ કેમેરા પણ ગેરરીતિ અટકાવવામાં ઉપયોગી છે . તમામ બાબતોને લીધે બેન્ક ટ્રાન્ઝેક્શનની ખાતરી વધુ સારી રીતે કરી શકે છે . નવા નિયમમાં બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શન અથવા ગેરરીતિના કિસ્સામાં ગ્રાહકની જવાબદારી રૂ .10,000 રહેશે .

BCSBI અમુક કિસ્સામાં કાર્ડના દુરુપયોગની જવાબદારી ગ્રાહક પર પણ રાખી છે . ગ્રાહકે - મેઇલ , મોબાઇલ નંબર કે પોસ્ટલ એડ્રેસની માહિતી બેન્કમાં અપડેટ નહીં કરાવી હોય તો કાર્ડના દુરુપયોગની જવાબદારી બેન્કની નહીં રહે .

ઉપરાંત , ગ્રાહક જ્યાં સુધી કાર્ડની ગેરરીતિની જવાબદારી બેન્કને નહીં આપે ત્યાં સુધી કોઈ પણ પ્રકારના દુરુપયોગની જવાબદારી તેની રહેશે . જોકે , બેન્કને કાર્ડ ખોવાયું કે ચોરાયું હોવાની અથવા પિન કે પાસવર્ડની માહિતી જાહેર થઈ હોવાની માહિતી ગ્રાહક બેન્કને આપશે ત્યારથી કોઈ પણ પ્રકારના બિનઅધિકૃત ટ્રાન્ઝેક્શનની જવાબદારી ગ્રાહકની નહીં રહે .

BCSBI ના ચેરમેન એસી મહાજને જણાવ્યું હતું કે , કૌભાંડીઓ ઘણી વખત ટેક્‌નોલોજીના ઉપયોગથી સિસ્ટમની સુરક્ષા ભંગ કરવામાં સફળ રહે છે અને અન્યને નુકસાન કરે છે . એટલે નવો નિયમ કાર્ડધારકોને રક્ષણ આપશે

14 વર્ષમાં સોના કરતાં સેન્સેક્સમાં વધુ વળતર

નવી દિલ્હી : રોકાણકારો તમામ રોકાણ માધ્યમમાં સોનાને સલામત રોકાણ સાધન માને છે , પરંતુ શું તે ખરેખર સારી કમાણી કરી આપે છે ? ભૂતકાળનો ડેટા અલગ ચિત્ર રજૂ કરે છે . છેલ્લાં 10 વર્ષમાં સોનાના ભાવમાં 373 ટકાનો વધારો થયો છે , જ્યારે છેલ્લાં 14 વર્ષમાં બીએસઇના સેન્સેક્સમાં 681 ટકાનો વધારો થયો છે .

ચિંતાજનક વાતાવરણ હોય અથવા મજબૂત ખેલાડીઓ તેમના જોખમમાં ઘટાડો કરવા માંગતા હોય ત્યારે સામાન્ય રીતે સોનામાં તેજી જોવા મળે છે . આવા વાતારણમાં ફુગાવામાં વધારો , વૈશ્વિક આર્થિક વૃદ્ધિદરમાં ઘટાડો વગેરેનો સમાવેશ થાય છે .

એલકેપીના ટેક્‌નિકલ એનાલિસ્ટ ( રિટેલ એડ્‌વાઇઝરી ) કુણાલ બોથરાએ જણાવ્યું હતું કે , “ ગોલ્ડ ચાર્ટ દર્શાવે છે કે સોનામાં 2000-2001 થી 9 થી 10 વર્ષની સાઇકલ ચાલુ થઈ હતી અને 2011 માં ટોચનું સર્જન થયું હતું અને તે પછીથી ભાવ ઊંચા સ્તરથી ઘટ્યા છે .

તેમણે વધુમાં જણાવ્યું હતું કે , સોનામાં રોકાણ સામાન્ય રીતે ફુગાવા સામે રક્ષણ મેળવવા જાય છે . હાલમાં ભારતના શેરબજારમાં મજબૂત મોમેન્ટમ છે , તેનાથી બંને રોકાણ સાધનના વળતરમાં અલગ ટ્રેન્ડ જોવા મળે છે . જોકે મને લાગે છે કે સોનું સેન્સેક્સના અંદાજિત મજબૂત વળતર કરતાં વધુ સારો દેખાવ કરી શકે છે .

ડોઇચે બેન્કના અહેવાલ મુજબ ભારતમાં સોનાના ભાવમાં ટોચના સ્તરથી 17 ટકાનો ઘટાડો થયો છે , જ્યારે વૈશ્વિક ભાવમાં 2011 ના ટોચના સ્તરથી આશરે 32 ટકાનો ઘટાડો થયો છે , જે સૂચવે છે કે દેશમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે . ઉપરાંત સોનાની આયાત પરનાં નિયંત્રણો દૂર થયા પછી તેમાં વધુ નરમાઈ આવી શકે છે .

મોટા ભાગના એનાલિસ્ટ્સ માને છે કે ભારત માટે સ્ટ્રક્ચરલ બુલ માર્કેટ છે અને સોનામાં પીછેહટ થઈ શકે છે . આવું એક દાયકામાં એક વખત જોવા મળે છે અને બજાર ઊંચા સ્તરે રહેશે તેવી ધારણાએ રોકાણકારો સોનામાં તેમના હોલ્ડિંગમાં ઘટાડો કરી શકે છે .

એક્સિસ કેપિટલના એમડી અને સીઇઓ નિલેશ શાહે જણાવ્યું હતું કે , તેનો આધાર તેમની રિસ્ક પ્રોફાઇલ પર પણ છે . જોખમ લેવાની ક્ષમતા ધરાવતા લોકોને હું શેરબજારમાં 100 ટકા નાણાં રોકવાની સલાહ આપીશ અને રૂપિયામાં મૂવમેન્ટ હોવા છતાં સોનામાં રોકાણ યોગ્ય હોય તેવી શક્યતા છે .

જોકે ઇરાકની કટોકટી અને અમેરિકાના આર્થિક ડેટાને પગલે સોનાનો ભાવ 1,240 ના નીચા સ્તરથી ફરી વધીને હાલમાં 1,300 ડોલરના સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે . ઇરાકની કટોકટી હજુ થોડા વધુ સમય ચાલુ રહેવાની ધારણા છે .

પ્રભુદાસ લીલાધર પ્રાઇવેટ લિમિટેડના પ્રોડક્ટ હેડ ( કોમોડિટી એન્ડ કરન્સી ) વિકાસ વૈધ જણાવે છે કે , “ સોનું હંમેશા આખરી કરન્સી પુરવાર થયું છે અને રોકાણકારોએ તેની અવગણના કરવી જોઈએ નહીં . રોકાણકારોએ સુરક્ષિત રોકાણ માધ્યમ તરીકે તેમના પોર્ટફોલિયોમાં ઓછામાં ઓછું 10 ટકા રોકાણ સોનામાં કરવું જોઈએ .

તેમણે વધુમાં જણાવ્યું હતું કે , જો ઇરાકમાં ત્રાસવાદીઓ પર અંકુશ મેળવવામાં આવશે નહીં અને કટોકટી દક્ષિણ ઇરાકમાં પણ ફેલાશે તો બુલિયન અને ગોલ્ડના ભાવમાં વધુ ઉછાળો આવી શકે છે . તેથી રોકાણકારોએ 1 , 400 ડોલરના ટાર્ગેટ અને 1 , 240 ડોલરના સ્ટોપલોસ સાથે સોનામાં ખરીદી કરવી જોઈએ . એમસીએક્સ ગોલ્ડે ફોર અવર ચાર્ટમાં ફ્લેટ પેટર્ન બનાવી છે . બુલિયન કન્ટિન્યુશન પેટર્ન સાથે ફ્લેગ પેટર્ન કોમોડિટીમાં મજબૂત આઉટલૂક દર્શાવે છે .

<a href="http://netspiderads2.indiatimes.com/ads.dll/clickthrough?slotid=36120" target="_blank"><img src="http://netspiderads2.indiatimes.com/ads.dll/photoserv?slotid=36120" border="0" width="462" height="48" alt="Advertisement"></a>

Thursday, June 26, 2014

બેન્કો હવે ભાગતા ફરતા ડિફોલ્ટર્સને ઝડપી લેશે

મુંબઈ : લોન ભરવામાં ડિફોલ્ટ કર્યા બાદ ઘર અને શહેર બદલીને પોતાનો પતો છુપાવવામાં સફળ રહેતા ડિફોલ્ટર્સને હવે મુશ્કેલી પડશે . બેન્કો તથા લોનની વસૂલાત કરતી એજન્સીઓ આવા ડિફોલ્ટર્સને પકડવાના વધુ ને વધુ રસ્તા શોધી રહી છે . એક એવી પદ્ધતિ છે જે ધિરાણ લેનાર વિશે વધારે માહિતીનું વિશ્લેષણ કરી શકાય છે જે અગાઉ મેળવવી મુશ્કેલ હતી .

ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો દ્વારા ઉપલબ્ધ સ્કીપ - ટ્રેસ ટૂલ્સ વપરાશકારને હાલમાં અસ્તિત્વ ધરાવતાં કે સંભવિત ગ્રાહકોના વૈકલ્પિક કોન્ટેક્ટ તથા વ્યવસાયનાં સ્થળોની જાણકારી અપાવે છે તથા તેના ક્રેડિટ સંપર્ક અને ચુકવણીના વર્તન અંગે ચિત્ર રજૂ કરે છે . કામગીરી સામાન્ય રીતે તમામ સંભવિત સંપર્ક વિગતોના વિશ્લેષણથી થાય છે જેમાં સરનામું અને ટેલિફોન નંબરનો સમાવેશ થાય છે .

ખાનગી ક્ષેત્રના એક વરિષ્ઠ બેન્કરે જણાવ્યું હતું કે , હવે ક્રેડિટ બ્યૂરો ડિફોલ્ટર તેનું સ્થળ બદલે તોપણ તેને ઓળખી શકે છે . જો ડિફોલ્ટર સમાન નામનો ઉપયોગ કરે અને પાન નંબર જેવા ઓળખના પુરાવાનો ઉપયોગ કરે તોપણ સિસ્ટમ ડિફોલ્ટરને ઓળખી જશે .

દેશની સૌ પ્રથમ ક્રેડિટ ઇન્ફોર્મેશન કંપનીમાં કન્ઝ્યુમર રિલેશન અને કોમ્યુનિકેશનના સિનિયર વાઇસ પ્રેસિડન્ટ હર્ષલા ચાંદોલકરે જણાવ્યું હતું કે , ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યૂરો ( ઇન્ડિયા ) લિમિટેડ પાસે CIBIL લોકેટ પ્લસ તરીકે ઓળખાતું ટૂલ છે , જે ધિરાણ કરનારાઓને ગ્રાહકોની સમયસર , સમાવેશક અને લેટેસ્ટ સંપર્કની વિગતો ઓફર કરે છે . તેમણે વધુમાં જણાવ્યું હતું કે , માહિતીનો ઉપયોગ કરીને ક્રેડિટ આપનાર વસૂલાતની ખાતરી માટે યોગ્ય સમયે ગ્રાહકનો સંપર્ક સાધી શકે છે .

ઇક્વિફેક્સ અને એક્સપિરિયન જેવા અન્ય ક્રેડિટ બ્યૂરો પણ સમાન પ્રોડક્ટ ઓફર કરે છે . સ્થાનિક કલેક્શન એજન્સીઓ ડિફોલ્ટર્સને ઝડપી લેવા માટે પદ્ધતિનો ઉપયોગ કરે છે . ખાસ કરીને નાના કદની પર્સનલ લોન સેગમેન્ટમાં તેનો ઉપયોગ કરે છે .

ઉલ્લેખનીય છે કે રિટેલ અથવા પર્સનલ લોન સેગમેન્ટમાં બેન્કો નોંધપાત્ર પ્રમાણમાં નોન - પરફોર્મિંગ લોન ધરાવતી નથી . પરંતુ ધીમા અર્થતંત્રના કારણે કંપનીઓ તરફથી નાણાભંડોળની માટેની માંગ ઘટી રહી છે ત્યારે ખાનગી ક્ષેત્રની બેન્કો બિઝનેસને વેગ આપવા માટે તથા નફાકારકતાને વધારવા માટે રિટેલ અથવા વ્યક્તિગત લોનને વેગ આપી રહી છે . તેઓ બાબતની વિશેષ ખાતરી કરવા માંગે છે કે તેમનાં નાણાં તેમની પાસે પાછાં ફરે . 2008 માં મોટા ભાગની બેન્કોને એનપીએનો માર પડ્યો હતો .

એનસીડેક્સ ખાતે એરંડા વાયદો મહિનામાં 16 ટકા ઊછળ્યો

અમદાવાદ : એરંડાના ભાવમાં તેજી પાછી ફરી છે . બજાર વર્તુળો વરસાદ ખેંચાવાને અખાદ્ય તેલીબિયાંમાં તેજીનું કારણ ગણાવી રહ્યા છે . એનસીડેક્સ ખાતે જુલાઈ ડિલિવરી એરંડા વાયદો બુધવારે રૂ .4,512 ની ત્રણ મહિનાની ટોચ પર પહોંચ્યો હતો .

જે છેલ્લા એક મહિનામાં એરંડાના ભાવમાં 16.5 ટકાની વૃદ્ધિ સૂચવે છે . 29 મેના રોજ જુલાઈ વાયદો રૂ .3,873 ની સપાટી પર જોવા મળ્યો હતો . ડિસેમ્બર 2013 માં રૂ .5,000 ની સપાટી નજીક પહોંચ્યા બાદ એરંડાના ભાવમાં નોંધપાત્ર મંદી જોવા મળી હતી અને તે રૂ .4,000 ની નીચે ચાલ્યા ગયા હતા .

રૂપિયામાં મજબૂતી પણ એરંડામાં નરમાઈનું એક કારણ હતું . જોકે નવો માલ આવવાને હજુ સાત મહિનાની વાર છે અને માગ સામે પુરવઠો ઓછો જોવા મળી રહ્યો છે જે ભાવને મજબૂત ટકાવી રાખે તેવી પ્રબળ શક્યતા વ્યક્ત થઈ રહી છે .

એરંડામાં દૈનિક જરૂરિયાત સામે પુરવઠો ઓછો છે . સ્ટોકિસ્ટો પાસેનો માલ ખવાઈ રહ્યો છે . વિદેશવાળા નીચા ભાવની અપેક્ષામાં માલ લઈ શક્યા નથી અને તેથી હવે તેમની લેવાલી નીકળશે . જે ભાવને વધુ બળ પૂરું પાડશે . એમ ગોકુલ રિફોઇલ્સના એમડી કનુભાઈ ઠક્કર જણાવે છે .

તેમના મતે જો વરસાદ સામાન્ય રહેશે તો ભાવ વધતાં અટકી શકે છે . અન્યથા તેમાં હજુ પણ વૃદ્ધિ શક્ય છે . હાલમાં લગભગ 8 લાખ ટન માલ પડ્યો છે . નવો પાક આવવાને સાત મહિના બાકી છે . હાલમાં દૈનિક 80,000 ગૂણી ખવાઈ રહી છે . જ્યારે આવક 45-50,000 ગૂણીની છે . આમ 30,000 બોરીની ખાધ જોવા મળી રહી છે . જેની પૂર્તિ સ્ટોકિસ્ટ્સ કરી રહ્યા છે .

નવાઈની વાત છે કે વિદેશી ખરીદદારો ભાવમાં ઘટાડાની અપેક્ષાએ છેલ્લા 15 દિવસોમાં કોઈ ખરીદી કરી શક્યા નથી અને જોતજોતાંમાં ભાવ વધી ગયા છે . તેમણે ઊંચા ભાવે ખરીદી તો કરવી પડશે . આજે નહીં , કાલે લઈશું એવું કરવામાં વિદેશીઓ માલ લઈ શક્યા નથી અને તેથી તેમણે હવે ખરીદી કરવી પડશે . એમ ઠક્કર જણાવે છે , જે ભાવમાં વધુ મજબૂતી લાવશે .

બુધવારે ફેક્ટરી પહોંચ રૂ .860 (20 કિગ્રા ) ના ભાવ જોવા મળ્યા હતા . માલની અછત જોતાં નજીકમાં રૂ .900 ની સપાટી જોવા મળે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે . કોમોડિટી એનાલિસ્ટ્સ માને છે કે દુષ્કાળની સંભાવના અને ભવિષ્યમાં રૂપિયામાં નરમાઈની શક્યતાને જોતાં ભાવમાં મજબૂતી સંભવ છે .

વરસાદ ખેંચાવા પાછળ ખરીફ પાકોની વાવણી પર અસર થશે અને સેન્ટિમેન્ટ તેજીનું બનશે . એમ કુંવરજી કોમોડિટીઝના સિનિયર એનાલિસ્ટ દિલીપ પરમાર જણાવે છે . તેમના મતે આગામી સપ્તાહ વરસાદ માટે ખૂબ મહત્ત્વનું છે . જો દેશમાં ચોમાસુ આગળ નહીં વધે તો કૃષિ જણસોના ભાવ ઊછળી શકે છે . હજુ સુધી જૂન મહિનામાં સરેરાશ સામે 45 ટકા વરસાદની ખાધ વર્તાઈ રહી છે .

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports