ઈરાક
હિંસાની
ચિંતા કોરાણે
મૂકીને આજે
મુંબઈ
શેરબજારનો
સેન્સેક્સ 331
પોઈન્ટ વધીને
બંધ
રહ્યો
હતો.
ઓઈલ-ગેસ , બેન્ક , પાવર તમેજ ટેકનો શેરોમાં ભારે લેવાલીથી મુંબઈ શેરબજાર આજે બપોર બાદ અચાનક ઉછળ્યું હતું અને સેશનના અંતે BSE સેન્સેક્સ 331 પોઈન્ટ વધીને બંધ રહ્યો હતો.
ઈરાકની હિંસા હંગામી છે અને તેનાથી ઓઈલનો પુરવઠો નહીં ખોરવાઈ તેવા આશાવાદે આજે ઓઈલ-ગેસ શેરોમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો.
દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 25545.88 અને નીચામાં 25104.50 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 330.71 પોઈન્ટ વધીને 25521.19 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,637.60 અને 7,509.25 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 98.15 પોઈન્ટ વધીને 7,631.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 1.50 ટકા અને 2.03 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે અન્ય સેક્ટોરલ ઈન્ડાઇસિસમાં BSE ઓઈલ-ગેસ ઈન્ડેક્સ 2.86 ટકા , BSE બેન્કેક્સ 2.28 ટકા , BSE કેપિટલ ગૂડ્ઝ ઈન્ડેક્સ 1.93 ટકા , BSE પાવર ઈન્ડેક્સ 1.88 ટકા વધ્યા હતા.
14.30 વાગ્યે : ઓઈલ-ગેસ , IT તમેજ ટેકનો શેરોમાં લેવાલીથી મુંબઈ શેરબજાર આજે બપોર બાદ 150 પોઈન્ટ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું.
બપોરે 14.30 વાગ્યે BSE સેન્સેક્સ 151.80 પોઈન્ટ વધીને 25342.28 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 64.30 પોઈન્ટ વધીને 7,597.85 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.97 ટકા અને 1.55 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે બપોરે IT, ટેકનો , ઓઈલ-ગેસ તેમજ કન્ઝ્યુમર ડ્યુરબેલ્સ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી , મેટલ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
11.25 વાગ્યે : મુંબઈ શેરબજાર આજે બપોરે સાંકડી વધઘટ વચ્ચે અથડાઈ ગયું હતું. બપોરે 11.25 વાગ્યે BSE સેન્સેક્સ
1.79 પોઈન્ટ ઘટીને 25188.69 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.65 પોઈન્ટ ઘટીને 7,532.90 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.51 ટકા અને 0.95 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે બપોરે IT, ટેકનો , ઓઈલ-ગેસ તેમજ કન્ઝ્યુમર ડ્યુરબેલ્સ શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે રિયલ્ટી , મેટલ તેમજ ઓટો શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
શેરબજાર ઓપનિંગ : મુંબઈ શેરબજાર આજે ફ્લેટ ખૂલ્યા બાદ રેડ ઝોનમાં આવી ગયું હતું . ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ ક્ષણોમાં BSE સેન્સેક્સ 40.83 પોઈન્ટ ઘટીને 25149.65 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 13.50 પોઈન્ટ ઘટીને 7,520.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.20 ટકા અને 0.35 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .
આજે સવારે IT, ટેકનો , કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ તેમજ ફાર્મા શેરોમાં લેવાલી જોવા મળી હતી જ્યારે બેન્ક , પાવર તેમજ FMCG શેરોમાં વેચવાલી જોવા મળી હતી .
સોમવારે BSE સેન્સેક્સ ઉપરમાં 25268.41 અને નીચામાં 25063.93 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 37.69 પોઈન્ટ ઘટીને 25190.48 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 7,548.60 અને 7,487.55 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 8.55 પોઈન્ટ ઘટીને 7,533.55 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો

No comments:
Post a Comment