ઇરાકને લઈને ચિંતા વધવાથી બજારમાં 1% નો ધટાડો આવ્યો. સેન્સેક્સ 275 અંક
તૂટીને 25246 અને નિફ્ટી 73 અંક તૂટીને 7558 પર બંધ થયા. મિડકેપ અને
સ્મૉલકેપ શેર 1-0.5% ઘટ્યા.
રિયલ્ટી શેર 2.75% લપસ્યા. પાવર, કન્ઝયુમર ડ્યુરેબલ્સ, ઑયલ એન્ડ ગેસ, મેટલ, આઈટી, બેંક, ટેકનીકલ, કેપિટલ ગુડ્ઝ, એફએમસીજી, ઑટો શેર 2-1% તૂટ્યા. હેલ્થકેર શેરોમાં મામૂલી કમજોરી આવી.

No comments:
Post a Comment