Translate

Friday, December 3, 2010

મુંબઈ શેરબજારમાં કારોબારની ફ્લેટ શરૂઆત

મુંબઈ શેરબજારમાં આજે કારોબારની ફ્લેટ શરૂઆત

થઈ હતી . ટ્રેડિંગની થોડી મિનિટોમાં BSE સેન્સેક્સ 0.39 પોઈન્ટ વધીને 19,993.09 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 8.00 પોઈન્ટ ઘટીને 6003.70 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.30 ટકા અને 0.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી હતી જ્યારે ટેકનો શેરોમાં લેવાલી જોવા મળી હતી .

ગુરુવારે BSE સેન્સેક્સ ઉપરમાં 20,084.25 અને નીચામાં 19,917.77 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 142.70 પોઈન્ટ વધીને 19,992.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 6,029.50 અને 5,980.60 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 50.80 પોઈન્ટ વધીને 6011.70 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Tuesday, Apr 08
03:30 NZIER Business Confidence (QoQ) 2 19% 16%
04:40 Fed's Goolsbee speech 2
06:00 Westpac Consumer Confidence 2 -6% 4%
07:00 National Australia Bank's Business Conditions 1 4 3 Revised from 4
07:00 National Australia Bank's Business Confidence 1 -3 -2 Revised from -1
15:30 NFIB Business Optimism Index 1 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
19:30 Ivey Purchasing Managers Index 2 53.6
19:30 Ivey Purchasing Managers Index s.a 2 53.2 55.3
21:30 BoE's Lombardelli speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener