Translate

Friday, December 10, 2010

BSE સેન્સેક્સમાં 267 પોઈન્ટનો ઉછાળો

IIP ના અપેક્ષાથી સારા આંકડાને પગલે આજે મુંબઈ શેરબજાર 1.39 ટકા વધીને બંધ રહ્યું હતું.


દિવસ દરમિયાન BSE સેન્સેક્સ ઉપરમાં 19,537.40 અને નીચામાં 19,074.57 પોઈન્ટની રેન્જમાં ટ્રેડ થયા બાદ 266.53 પોઈન્ટ વધીને 19,508.89 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 5,865.50 અને 5,721.15 પોઈન્ટની સપાટી વચ્ચે ટ્રેડ થયા બાદ 90.85 પોઈન્ટ વધીને 5,857.35 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

BSE
મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 2.02 ટકા વધીને અને 2.36 ટકા વધીને બંધ રહ્યા હતા.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Jun 04
19:30 ISM Services Prices Paid 2 68.7 65.1
19:30 ISM Services PMI 3 49.9 52.0 51.6
19:30 ISM Services New Orders Index 2 46.4 52.3
20:00 EIA Crude Oil Stocks Change 1 -4.304M -0.900M -2.795M
20:00 BoC Press Conference 3
23:30 Fed's Beige Book 2
Thursday, Jun 05
06:30 ANZ Commodity Price 1 0%
07:00 Exports (MoM) 2 7.6%
07:00 Imports (MoM) 2 -2.2%
07:00 Trade Balance (MoM) 3 6,100M 6,900M
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener