Translate

Tuesday, May 20, 2014

જિજ્ઞેશ શાહની પોલીસ કસ્ટડી 19 મે સુધી લંબાવાઈ

મુંબઈની એક સેશન્સ કોર્ટે જિજ્ઞેશ શાહ

અને શ્રીકાંત જાવલગેકરની પોલીસ કસ્ટડી 19 મે સુધી લંબાવી હતી . રૂ .5,600 કરોડના એનએસઇએલ કૌભાંડમાં સંડોવણી બદલ આ બંનેની ધરપકડ કરવામાં આવી છે .

ફાઇનાન્શિયલ ટેક્ ‌ નોલોજિસ ( એફટી ) ના પ્રમોટર શાહ એનએસઇએલમાં ૯૯ . ૯ ટકા હિસ્સો ધરાવે છે . તેમને તથા એફટીના ભૂતપૂર્વ ગ્રૂપ ફાઇનાન્સ ડિરેક્ટર જાવલગેકરની સાતમી મેના રોજ મુંબઈ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને આઠમી મેના દિવસે પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ માટે સોંપવામાં આવ્યા હતા .

કોર્ટે 15 મેના રોજ બંનેને કોર્ટ સમક્ષ હાજર કરવા પોલીસને આદેશ કર્યો હતો . શાહ અને જાવલગેકરના વકીલોએ પોલીસ કસ્ટડી લંબાવવા સામે દલીલ કરી હતી કે પોલીસને સાત દિવસ પછી તેમને કૌભાંડ સાથે સાંકળતી કોઈ કડી મળી નથી . પોલીસ કસ્ટડી હેઠળ આરોપી જામીન માટે અરજી કરી શકતા નથી

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports