Translate

Friday, August 8, 2014

LICના જ રોકાણ સામે તપાસ

નવી દિલ્હી : દેશની સૌથી મોટી વીમા કંપની લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ( LIC) કેટલીક કંપનીઓમાં કરેલા રોકાણની પ્રક્રિયામાં ખામી બદલ સરકારે તપાસ શરૂ કરી છે એમ નાણામંત્રાલયના વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું .

LIC કેટલીક કંપનીના શેર ઊંચા ભાવે ખરીદ્યા હોવાનું અને ખૂબ નીચા ભાવે વેચ્યા હોવાનું બહાર આવ્યા બાદ તેની સામે તપાસ થઈ છે . અધિકારીએ ઉમેર્યું હતું કે , “LIC મંત્રાલયને જવાબ આપ્યો છે અને તેના જવાબની ચકાસણી પણ થઈ રહી છે . LIC એક મોટી રોકાણકાર છે અને ઉતાવળે કોઈ પણ નિર્ણય લઈ શકાય નહીં .

કેટલીક કંપનીઓની ક્રેડિટ લિમિટ વધારવા માટે લાંચ લેવાના આરોપસર સિન્ડિકેટ બેન્કના ચેરમેન એસ કે જૈનની CBI ધરપકડ કર્યાના એકાદ - બે દિવસ બાદ LIC ના રોકાણની ખામી બહાર આવી હતી . LIC ના ચીફ વિજિલન્સ ઓફિસરે વિશે જવાબ આપવાનું ટાળ્યું હતું .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Apr 07
20:00 Fed's Kugler speech 2
21:00 3-Month Bill Auction 1 4.175% 4.205%
21:00 6-Month Bill Auction 1 4.00% 4.07%
Tuesday, Apr 08
00:30 Consumer Credit Change 1 $-0.81B $15.20B $18.08B
03:30 NZIER Business Confidence (QoQ) 2 19% 16%
07:00 National Australia Bank's Business Confidence 1 -1
07:00 National Australia Bank's Business Conditions 1 4
11:15 Unemployment Rate s.a (MoM) 1 2.7%
15:30 NFIB Business Optimism Index 1 101.3 100.7
18:25 Redbook Index (YoY) 1 4.8%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener