Translate

Tuesday, May 20, 2014

સોનું ચાલુ વર્ષે ઘટીને રૂ.25,000 થવાની શક્યતા

વૈશ્વિક બજારને પગલે સોનાનો ભાવ ચાલુ
નાણાકીય વર્ષમાં ઘટીને પ્રતિ 10 ગ્રામ રૂ .25,500-27,500 થવાની આગાહી ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે કરી છે .

રેટિંગ એજન્સીના જણાવ્યા અનુસાર સોનાના સ્થાનિક ભાવમાં ઘટાડા માટે મુખ્યત્વે વૈશ્વિક બજાર કારણભૂત બનશે . 2014-15 માં વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ હાલના 1,300 ડોલરથી ઘટીને પ્રતિ ઔંસ 1,150-1,250 ડોલર રહેવાનો અંદાજ છે .

સ્થાનિક બજારમાં સોનાનો ભાવ હાલ રૂ .29,500-30,000 ની રેન્જમાં છે . એજન્સીને 2014-15 માં અમેરિકા અને યુરોઝોનની જીડીપી વૃદ્ધિ વધુ મજબૂત થવાની ધારણા છે . તેને લીધે અન્ય ચલણ સામે અમેરિકન ડોલર મજબૂત બનશે . યુએસ ડોલર ઇન્ડેક્સ અને સોનાના ભાવ વચ્ચે સામાન્ય રીતે વ્યસ્ત સંબંધ હોય છે .

gold, silver, top biz stories, TopNews, bullion, jewellery આગામી સમયમાં અમેરિકામાં વ્યાજદર વધવાની શક્યતા છે . તેને લીધે પણ સોનામાં રોકાણ બિનઆકર્ષક બનશે . વૈશ્વિક અર્થતંત્રમાં રિકવરીને પગલે ગોલ્ડ ઇટીએફમાં રોકાણકારોનો રસ ઘટવાની શક્યતા છે . ઇન્ડિયા રેટિંગ્સના જણાવ્યા અનુસાર 2014-15 માં વિશ્વની મધ્યસ્થ બેન્કો દ્વારા સોનાની ખરીદીનું વલણ ધીમું પડશે .

રેટિંગ એજન્સીએ 2013 ની તુલનામાં હાલ ફિઝિકલ માર્કેટમાં ઘણા નીચા પ્રીમિયમને કારણે સોનાના ભાવમાં ઘટાડાની આગાહી કરી છે . જોકે , અમેરિકા અને ઇયુની અંદાજ કરતાં નીચી જીડીપી વૃદ્ધિ , વિવિધ દેશો વચ્ચે તણાવ અને ચીનનાં આર્થિક બજારોની અનિશ્ચિતતા સોનાના ભાવને 1 , 300 ડોલરની પાર પહોંચાડી શકે

1 comment:

Nidhi Jain said...

Thank you for your information, I have been looking for this for a long time to do this way of posting are inspiring way but you use same effort like
Epic Research blog , which is very useful

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Thursday, May 01
24h Labour Day 0
07:00 Exports (MoM) 2 7.6% -4.2% Revised from -3.6%
07:00 Imports (MoM) 2 -2.2% 1.8% Revised from 1.6%
07:00 Import Price Index (QoQ) 1 3.3% 0.3% 0.2%
07:00 Export Price Index (QoQ) 1 2.1% 3.6%
12:00 Real Retail Sales (YoY) 2 1.9% 1.6%
12:00 RBA Commodity Index SDR (YoY) 1 -6.5%
13:00 SVME - Purchasing Managers' Index 1 48.6 48.9
14:00 Net Lending to Individuals (MoM) 1 £4.4B £4.6B
14:00 Consumer Credit 1 £1.200B £1.358B
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener