નરેન્દ્ર
મોદી
સરકાર
ભારતમાં
સી
પ્લેન
ઉડાડવાની
,
રિવર
વે
પર
પેસેન્જર
શિપ
ચલાવવાની
અને
નેશનલ
હાઈવેની
સમાંતર
હેલિપેડો
બાંધવાની
યોજના
ધરાવે
છે
.
તેના
કારણે
મુંબઈના
દરિયાકિનારેથી
કે
ગંગા
કિનારેથી
ઉડાન
ભરવાનું
શક્ય
બનશે
અને
ગમે
ત્યારે
હેલિકોપ્ટરમાં
બેસવાનું
મન
થાય
તો
હાઈવે
નજીક
હેલિપેડ
પર
પહોંચી
શકશો
.
મુંબઈ જેવા સમુદ્રકિનારે આવેલાં શહેરોમાં ટ્રાફિક ઓછો કરવા માટે એમ્ફિબિયન બસો દોડાવવા પણ સરકાર વિચારે છે .
મહારાષ્ટ્ર ટૂરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન ઉપરાંત બોમ્બે પોર્ટ ટ્રસ્ટે સી પ્લેનની કામગીરી શરૂ કરવા મંજૂરી મેળવી લીધી છે . ભારતનાં તમામ 12 મોટા પોર્ટ પર અને 200 નાનાં પોર્ટ પર આવી સેવા શરૂ કરવાની યોજના ધરાવે છે .
શિપિંગ , રોડ પરિવહન અને ગ્રામીણ વિકાસ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે , અમે ખાનગી કંપનીઓને 4 સીટ ધરાવતાં અને 9 સીટ ધરાવતાં વિમાનનો ઉપયોગ કરવાની મંજૂરી આપીશું . તમે મુંબઈથી શિરડી જવા માંગતા હોવ તો તે શિરડીથી 10 કિમી દૂર ઉતરાણ કરશે . ત્યાંથી તમે ઊડીને નરિમાન પોઇન્ટ પાછા આવી શકશો . દિલ્હીમાં તમને યમુનામાં ઊતરવું હોય તો ત્યાં લેન્ડિંગ કરી શકશો અને ટેક - ઓફ પણ કરી શકશો .
શિપિંગ મંત્રાલયે એરપોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની જેમ સી પોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સ્થાપવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે વાતચીત શરૂ કરી છે . ગડકરીએ જણાવ્યું હતું કે સરકાર એમ્ફિબિયન બસો શરૂ કરવા વિચારે છે જે મુંબઈ જેવાં શહેરોમાં પાણી તથા રોડ બંને પર દોડી શકશે .
તેમણે કહ્યું કે , જવાહરલાલ નેહરુ પોર્ટ ટ્રસ્ટ આવી બસ ખરીદી રહ્યું છે . મેં આવી બસ માત્ર ટીવી પર જોઈ છે . અમે એવી બસસેવા શરૂ કરવા વિચારીએ છીએ જે ટ્રાફિકમાં તથા જ ળમાર્ગ પર ઉપયોગી બને .
ભારતના એક લાખ કિલોમીટર લાંબા રાષ્ટ્રીય હાઈવે તથા મોટી નદીઓની આસપાસ મલ્ટિ મોડલ પરિવહન વિકલ્પો શરૂ કરવાની વિચારણા છે . તેના માટે દર 50 કિમીના અંતરે 2,000 એમેનિટી સેન્ટર શરૂ કરવામાં આવશે . તેમાં ટ્રક અને કાર માટે અલગ ડ્રાઇવર ક્લબ , મોલ , રેસ્ટોરાં , ઈંધણ સ્ટેશન અને હેલિપેડ હશે .
ગડકરીએ ઉદ્યોગજગતના વડાઓને જણાવ્યું હતું કે , અમે આ હાઈવેની સમાંતર પ્રોજેક્ટ મેનેજમેન્ટ અને સંયુક્ત સાહસ માટે બિડ મંગાવી છે . અમે તેમાં 10 લાખ લોકોને રોજગારી અપાવવા માંગીએ છીએ .

No comments:
Post a Comment