ગઈ કાલે એક પ્રેસ-કૉન્ફરન્સમાં ભાવુક થઈને નેમારે મિત્ર અને આર્જેન્ટિનાનો કૅપ્ટન ચૅમ્પિયન બને એવી ઇચ્છા જાહેર કરી હતી
ટેરેસોપોલિસ: બ્રાઝિલના સ્ટાર ખેલાડી અને ઇન્જરીને લીધે વર્લ્ડ કપમાંથી આઉટ થઈ ગયેલા નેમારે ગઈ કાલે એક પ્રેસ-કોન્ફરસન્સમાં કટ્ટર હરીફ આર્જેન્ટિનાને સમર્થન જાહેર કરીને બધાને ચોંકાવી દીધા હતા. જર્મનીએ સેમી ફાઇનલમાં બ્રાઝિલને નામોશીભરી રીતે હરાવીને બહાર કરી દીધું હતું. નેમારે કહ્યું હતું કે ‘હું પહેલાંથી આર્જેન્ટિના ફાઇનલમાં પહોંચે એવું ઇચ્છતો હતો, કેમ કે બ્રાઝિલ તો રહેવાનું જ હતું, પણ એવું ન થયું. હવે મારી ઇચ્છા છે કે ફાઇનલમાં જર્મનીને હરાવીને મેસીની ટીમ આર્જેન્ટિના વર્લ્ડ ચૅમ્પિયન બને. મેસી મારો ફ્રેન્ડ છે અને અમે એક જ ક્લબમાં રમીએ છીએ. મારી શુભકામના તેની સાથે છે. મેસી એક ઉત્તમ ખેલાડી છે અને તેણે ફૂટબોલમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને વર્લ્ડ ચૅમ્પિયન બનવાને તે લાયક છે.

No comments:
Post a Comment