રેલ મંત્રી સદાનંદ ગૌડાએ એમનું અને મોદી સરકારનું પહેલુ રેલ બજેટ રજૂ
કરી દીધું છે. રેલ બજેટમાં યાત્રીઓની સુખ-સુવિધાઓ પર જોર આપવામાં આવ્યું છે
અને નવી ટ્રેનોનું જાહેર કરવામાં આવ્યુ છે.
જનસાધારણ ટ્રેનો-
- અમદાવાદ - દરભનંગા જનસાધારણ એક્સપ્રેસ વાયા સુરત
- જયનગર - મુંબઈ જનસાધારણ એક્સપ્રેસ
- મુંબઈ - ગોરખપુર જનસાધારણ એક્સપ્રેસ
- સહારાસા - આનંદ વિહાર જનસાધારણ એક્સપ્રેસ વાયા મોતીહારી
- સહારાસા - અમૃતસર જનસાધારણ એક્સપ્રેસ
પ્રિમીયમ ટ્રેનો-
- મુંબઈ સેન્ટ્રલ - ન્યુ દિલ્હી પ્રિમીયમ એસી એક્સપ્રેસ
- શાલિમાર - ચેન્નઈ પ્રિમીયમ એસી એક્સપ્રેસ
- સિકન્દ્રાબાદ - હઝરત નિઝામુદ્દીન પ્રિમીયમ એક્સપ્રેસ
- જયપુર - મધુરાય પ્રિમીયમ એક્સપ્રેસ
- કામખ્યા - બેંગ્લોર પ્રિમીયમ એક્સપ્રેસ
એસી એક્સપ્રેસ ટ્રેનો-
- વિજયવાડા - ન્યૂ દિલ્હી એપી એક્સપ્રેસ (રોજીંદા)
- લોકમાન્ય ટિળક( (ટી) - લખનઉ (સપ્તાહ)
- નાગપૂર - પૂણે (સપ્તાહ)
- નાગપૂર - અમૃતસર (સપ્તાહ)
- નહાર્લાગુન - ન્યૂ દિલ્હી (સપ્તાહ)
- નિઝામુદ્દીન - પૂણે (સપ્તાહ)
એક્સપ્રેસ ટ્રેનો-
- અમદાવાદ - પટણા એક્સપ્રેસ (સપ્તાહ) વાયા વારાણસી
- અમદાવાદ - ચેન્નઈ એક્સપ્રેસ (બીઆઈ-સપ્તાહ) વાયા વસઈ રોડ
- બેગ્લોર - મેંગ્લોર એક્સપ્રેસ (દરરોજ)
- બેગ્લોર - શિમોગા એક્સપ્રેસ (બીઆઈ-સપ્તાહ)
- બ્રાન્દ્રા (ટી) - જયપૂર એક્સપ્રેસ (સપ્તાહ) વાયા નાગડા, કોટા
- બિદાર - મુંબઈ એક્સપ્રેસ (સપ્તાહ)
- છાપરા - લખનઉ એક્સપ્રેસ (ટ્રાઈ-સપ્તાહ) વાયા બલિયા, જી હાઝીપૂર, વારાણસી

No comments:
Post a Comment