બજારમાં ઘટાડો વધતો જઈ રહ્યો છે. બપોરે 3:08 વાગ્યે, સેન્સેક્સ 442 અંક
તૂટીને 25658 અને નિફ્ટી 133 અંક ઘટીને 7645 ના સ્તર પર છે. મિડકેપ અને
સ્મૉલકેપ શેર 3.25-4% લપસ્યા છે.
નિફ્ટીમાં 1.7% થી વધારાનો ઘટાડો આવ્યો છે, જે 27 જાન્યુઆરી પછી સૌથી વધારે છે. સીએનએક્સ મિડકેપ 3.3% સુધી તૂટ્યા છે, જે 22 ફેબ્રુઆરી 2012 પછી સૌથી વધારે છે.
રિયલ્ટી, પાવર, કેપિટલ ગુડ્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, મેટલ શેર 7-4% લપસ્યા છે. ઑયલ એન્ડ ગેસ, ઑટો, બેંક, ટેકનિકલ શેર 3-1% તૂટ્યા છે. આઈટી અને હેલ્થકેર શેર લગભગ 1% ઘટ્યા છે. એફએમસીજી શેરોમાં પણ કમજોરી છે.
નિફ્ટી શેરોમાં બીએચઈએલ અને ડીએલએફ લગભગ 8% લપસ્યા છે. પાવર ગ્રિડ, એનટીપીસી. જિંદલ સ્ટીલ, એલએન્ડટી, કોલ ઈન્ડિયા, એનએમડીસી, ટાટા સ્ટીલ, સેસા સ્ટરલાઈટ, આઈ઼ડીએફસી, એસબીઆઈ, ટાટા પાવર, બીપીસીએલ 5-3.5% તૂ્ટ્યાં છે.
દિગ્ગજોમાં કોટક મહિન્દ્રા બેંક, એચયૂએલ, એચડીએફસી, આઈટીસી, સન ફાર્મા, ઈન્ફોસિસમાં .8-0.2%ી મજબૂતી છે.

No comments:
Post a Comment