મુંબઈ
:
વીમા
કંપનીઓમાં
શેરહોલ્ડિંગ
અંગે
અસ્પષ્ટતા
પ્રવર્તે
છે
ત્યારે
સરકાર
તેના
મેનેજમેન્ટ
કન્ટ્રોલ
અને
વોટિંગ
રાઇટ્સનો
મુદ્દો
ઉકેલવા
તૈયાર
છે
.
વીમા કંપનીના ભારતીય અને વિદેશી ભાગીદારો વચ્ચે સંયુક્ત સાહસના કારણે જંગી વિદેશી મૂડીરોકાણ ( એફડીઆઇ ) માં અવરોધ સર્જાશે તેવા ભયને નકારી કાઢતાં નાણા સચિવ જી એસ સંધુએ જણાવ્યું હતું કે વિદેશી રોકાણ પ્રમોશન બોર્ડ ( એફઆઇપીબી ) બિનજરૂરી અવરોધ પેદા ન થાય તેવી પ્રક્રિયા અમલમાં મૂકશે તેવો તેમને વિશ્વાસ છે .
નાણામંત્રાલયના અધિકારીએ ફોન પર એક મુલાકાતમાં જણાવ્યું હતું કે વીમા સેક્ટરમાં કોઈ ગૂંચવણ ન રહે તે માટે સરકાર વોટિંગ રાઇટ અને મેનેજમેન્ટ કન્ટ્રોલ અંગે માર્ગદર્શિકા બહાર પાડશે .
મેનેજમેન્ટ કન્ટ્રોલની વ્યાખ્યા વિવાદનો મુદ્દો છે . મોટા ભાગની કંપનીઓમાં વિદેશી ભાગીદારો બોર્ડની રચના , બિઝનેસ પ્લાન , સીઇઓ અને સીઆઇઓ જેવા વરિષ્ઠ લોકોની નિમણૂક અંગે મોટા ભાગની સત્તા ધરાવે છે .
આ અધિકારો શેરહોલ્ડર એગ્રીમેન્ટનો હિસ્સો હોય છે અને વિદેશી ભાગીદાર 26 ટકા ઇક્વિટી હિસ્સો હોય તોપણ તેમને આ રાઇટ્સ મળે છે . વીમા સેક્ટરના નિયમનકાર ઇરડા સમક્ષ આ કરાર રજૂ કરવામાં આવ્યા હતા જેણે ઓટોમેટિક રૂટથી 26 ટકા એફડીઆઇને મંજૂરી આપતી વખતે તેને ક્લિયરન્સ આપ્યું હતું . પરંતુ બજેટમાં સરકારે જણાવ્યું હતું કે વીમા સંયુક્ત સાહસમાં વિદેશી ઇક્વિટી હિસ્સો 26 ટકા કરવાની તમામ દરખાસ્તોને એફઆઇપીબી દ્વારા મંજૂરી મેળવવી જરૂરી છે .
હવેના તબક્કામાં શું કરવું તે નક્કી કરતાં પહેલાં વીમા કંપનીઓ માર્ગદર્શિકાની રાહ જુએ છે . વિદેશી પાર્ટનરનું શેરહોલ્ડિંગ 26 ટકા સુધી મર્યાદિત રાખવાથી સમસ્યાનો ઉકેલ નહીં આવે . અલગ અલગ વોટિંગ રાઇટ્સના કારણે વિવિધ શેરધારકોના વર્ગનું સંચાલન કરવાનું મુશ્કેલ બને છે .

No comments:
Post a Comment