વડાપ્રધાન
નરેન્દ્ર મોદીએ લોકોના સારા દિવસો લાવવાનુ નક્કી કર્યું છે અને તેથી તેમણે
મંત્રાલયના દરેક લોકોને 17 સૂત્રોનો એજન્ડા આપ્યો છે. આ એજન્ડામાં રોડ,
રેલવે નેટવર્ક અને પાણી દ્વારા પણ કનેક્ટીવીટીને સુધારવાની વાતનો સમાવેશ
કરવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત દરેક લોકો 24 કલાકમાં દેશના કોઈ પણ
ખૂણામાં પહોચી જાય તેવો પણ એક મહત્વનો એજન્ડા રાખવામાં આવ્યો છે.
અંગ્રેજી ન્યૂઝ પેપર ઈન્ડિયન એક્સપ્રેસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પીએમ નરેન્દ્ર મોદીએ તેમની આ મહત્વકાંક્ષી યોજનાઓની લીસ્ટ 10 જુલાઈના રોજ દરેક મંત્રાલયને પહોચાડ્યુ છે. અને દરેક મંત્રાલયને આ યોજના પર 20 જુલાઈ સુધીમાં તેમનો વિસ્તૃત પ્લાન આપવાનુ કહેવામાં આવ્યુ હતું જેથી ઓગસ્ટમાં મોદી સરકારને પ્રથમ 100 દિવસ પુરા થરા તેમના 17 વિકાસના એજન્ડા તૈયાર થઈ ગયા હોય. વડાપ્રધાન મોદીના આ એજન્ડામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા ઉપર વિશેષ ધ્યાન આપવામાં આવ્યુ છે. તો આવો જાણીએ મોદીના મહત્વના એજન્ડા વિશે....
કનેક્ટીવિટીમાં સુધારો : કનેક્ટીવિટી પર ભાર આપતા આ એજન્ડામાં દેશના પૂર્વી અને પશ્ચિમના તળેટી વિસ્તારમાં એક્સપ્રેસ નેટવર્કને વિકસાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. તે ઉપરાંત આ દિવસોમાં એક્સપ્રેસ-વે ને એક બીજા સાથે જોડવા માટે અક્ષાંશ માર્ગ એક્સપ્રેસ બનાવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત મધ્ય પ્રદેશથી આંધ્ર પ્રદેશ સુધી કાન્હા-કૃષ્ણા કોરિડોર બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેમાં હાઈ-વે,રેલવે નેટવર્કથી લઈને ગેસ એન્ડ ઓઈલ પાઈપ લાઈનનો પણ સમાવેશ થયો છે. આ સિસ્ટમમાં મેટ્રો રેલ અને બીઆરટીએસનો પણ સમાવેશ થાય છે.
મોબાઈલ નેટવર્કમાં સુધારો : કોમ્યુનિકેશનની સિસ્ટમમાં સુધારો લાવવાની યોજના માટે આ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. દેશમાં લાંબા અંતર માટે પણ લોકલ કોલ જેટલો જ ચાર્જ જ લાગે તેવી વ્યવસ્થા શરૂ કરવાનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.
કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં સુધારો : મોદી સરકાર કોન્ટ્રાક્ટ સિસ્ટમ સુધારવાની દિશામાં થોડા મહત્વના પગલા લેવાની છે, આ યોજના અંતર્ગત મજૂરોને કોન્ટ્રાક્ટની જગ્યાએ નોકરીની જેમ કામ આપવાનો પ્રસ્તાવ હાથ ધરવામાં આવ્યો છે.
ઘેર-ઘેર વિજળી : નરેન્દ્ર મોદીના આ એજન્ડામાં દરેક ઘર સુધી વીજળી પહોચાડવાની યોજના હાથ ધરવામાં આવી છે. આ યોજના અંતર્ગત શહેરોમાં મિની ગ્રેડ લગાવવામાં આવશે જેથી પ્રાઈવેટ વેન્ડર દ્વારા મેઈનટેઈન કરી શખાય. આ સાથે જ ગામડાઓમાંપમ ગ્રિડ લગાવવામાં આવશે.
હેલ્થ સિસ્ટમમાં સુધારો : દેશમાં સ્વાસ્થય ક્ષેત્રે સુધાર માટે આ એજન્ડામાં દરેક જિલ્લામાં એક વેલ્થ નોલેજ સંસ્થાન અને કોમ્યુનિટી હેલ્થમાં ત્રણ વર્ષનો કોર્ષ શરૂ કરવાની યોજના બનાવવામાં આવી છે.

No comments:
Post a Comment