કેન્દ્રીય
નાણાપ્રધાન
અરૂણ
જેટલીએ
આજે
લોકસભામાં
વર્ષ
2014-15
માટેનું
સામાન્ય
બજેટ
રજૂ
કર્યું
હતું
.
તેમણે ડ્યૂટીમાં આપેલી કેટલીક રાહતોથી કેટલીક ચીજવસ્તુઓ સસ્તી થવાની શક્યતા છે જ્યારે સરકારની કેટલીક દરખાસ્તોથી અમૂક ચીજવસ્તુઓ માટે ગ્રાહકોએ વધુ રકમ ચૂકવવી પડશે . બજેટની દરખાસ્તોથી શું સસ્તું થશે અને શું મોંઘુ થશે તેની યાદી નીચે પ્રમાણે છે.
શું સસ્તુ થશે ?
નાના LCD
નાના LED
સાબુ
સોલર પાવર યુનિટ
કોમ્પ્યુટર
ઓઈલ પ્રોડક્ટ્સ
હીરા
સ્માર્ટકાર્ડ
સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ્સ
દવાઓ
સ્ટીલના સામાન
બ્રાન્ડેડ કપડાં
પગરખાં
શું મોંઘું થશે ?
સિગારેટ
તમાકુ ઉત્પાદનો
પાન મસાલા
એરેટેડ બ્રેવેરિઝ

No comments:
Post a Comment