રેલ
બજેટ
રજૂ
થતા
પૂર્વે
શેરબજારમાં
રેલવે
સાથે
સંકળાયેલી
કંપનીઓના
શેરોમાં
8
ટકા
સુધીનો
ઘટાડો
જોવાયો
હતો
.
આજે સવારે પ્રોફિટ બુકિંગથી ટેક્સમેકો રેલ એન્ડ એન્જિનિયરિંગ 7.72 ટકા જ્યારે , ટીટાગઢ વેગનેસ 4.99 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા .
કર્નેક્સ માઈક્રોસિસ્ટમ 4.93 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યો હતો . અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાંક દિવસોથી રેલવેમાં FDI ની મંજૂરી , નવી બુલેટ ટ્રેનોની જાહેરાતની શક્યતા તેમજ રેલવેના પાટાના મેઈન્ટેનન્સ માટે સારી સિસ્ટમની આશાએ રેલવે સંલગ્ન શેરોમાં ઉછાળો જોવાયો હતો .
આજે સવારે 11.30 વાગ્યે BSE સેન્સેક્સ 44.80 પોઈન્ટ ઘટીને 26 , 055.28 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

No comments:
Post a Comment