આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલમાં વેચવાલી હાવી છે. બ્રેન્ડ ક્રુડનો
ભાવ 110 ડૉલરની નીચે પહોંચી ગયો છે. નાયમેક્સ પર ક્રુડનો ભાવ 103 ડૉલરની
આસપાસ કારોબાર કરી રહ્યો છે. સ્થાનિક બજારમાં કાચા તેલમાં નરમાશ સાથે
ઓપનીંગ જોવા મળ્યું હતું. એમસીએક્સ પર ભાવ રૂપિયા 6300ની નીચે પહોંચી ગયો
છે.
નેચરલ ગેસમાં ગઇકાલના ઘટાડા બાદ આજે પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. એમસીએક્સ પર નેચરલ ગેસમાં પા ટકાની મજબૂતી કારોબારની શરૂઆતમાં જોવા મળી હતી.
બેઝમેટલ પેકમાં પણ કારોબારની શરૂઆતમાં દબાણ જોવા મળ્યું હતું. એમસીએક્સ પર મુખ્ય ધાતુ કૉપર સહિત તમામ મેટલમાં નકારાત્મક ટ્રેન્ડ જોવા મળ્યો હતો.
સોયાબીનમાં પણ નરમાશ તરફી ટ્રેન્ડ જોવા મળ્યો હતો. એનસીડીઈએક્સ પર સોયાબીન વાયદામાં ઘટાડા સાથે કારોબાર થઇ રહ્યો છે. જુલાઇ વાયદામાં અડધા ટકા સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુવાર ગમમાં ઉછાળા સાથે કારોબાર થઇ રહ્યો છે. એનસીડીઈએક્સ પર ગુવાર ગમના તમામ વાયદામાં પોઝીટીવ ટ્રેન્ડ જોવા મળ્યો હતો. જુલાઇ વાયાદમાં આશરે એક ટકા સુધીની તેજી જોવા મળી રહી છે.

No comments:
Post a Comment