ઇન્ફોસિસના
સ્થાપક
નારાયણ
મૂર્તિના
શોફર
અને
પર્સનલ
આસિસ્ટન્ટ
ગયા
દાયકામાં
ધનાઢ્ય
બની
ગયા
ત્યારે
ચર્ચા
જાગી
હતી
.
તેમની
પાસે
ઇસોપ્સ
હતા
અને
ઇન્ફોસિસના
શેર
આકાશને
આંબી
ગયા
ત્યારે
તેમના
ઇસોપ્સનું
મૂલ્ય
વધી
ગયું
હતું
.
ભારતની કેટલીક ઇ - કોમર્સ કંપનીઓ નોન - મેનેજરિયલ કર્મચારીઓને ઇસોપ્સ આપવા વિચારે છે અને અમુલ લોકોને ઇસોપ્સ આપ્યા છે . તેના કારણે ઓફિસ બોય , વેરહાઉસ સુપરવાઇઝર , ક્લર્ક , રિસેપ્શનિસ્ટ વગેરેને પણ કમાવાની તક મળશે . તેમની કંપની બાયબેક કરે અથવા લિસ્ટિંગ થાય કે મર્જર થાય ત્યારે તેમને મૂલ્ય મળશે .
ફ્લિપકાર્ટ , સ્નેપડીલ , શોપક્લુઝ અને ઇન્ફીબીમ જેવી ઇ - કોમર્સ કંપનીઓ લાંબા ગાળાના નોન - મેનેજરિયલ સ્ટાફને સ્ટોક ઓપ્શન આપે છે .
આગામી સમયમાં સંપત્તિનું સર્જન કઈ રીતે થશે તેનું ઉદાહરણ શંભુ બિસ્વાસ છે . તે 2009 માં છનો સ્ટાફ ધરાવતી બેંગલોર ઓફિસમાં ઓફિસ બોય તરીકે જોડાયો હતો અને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન્સ ( ઇસોપ્સ ) મેળવ્યા હતા . તે કંપની ફ્લિપકાર્ટ હતી અને ફંડ એકત્રીકરણના નવા રાઉન્ડ પછી તેનું મૂલ્ય લગભગ પાંચ અબજ ડોલર આંકવામાં આવે છે .
બિસ્વાસનો અત્યારનો પગાર 15,000 રૂપિયા છે . જ્યારે કંપનીનું લિસ્ટિંગ થશે ત્યારે તેનું મૂલ્ય 10 લાખ રૂપિયાને વટાવી જાય તેવી શક્યતા છે . હાલમાં તેનું મૂલ્ય સાત લાખ રૂપિયા આંકવામાં આવે છે . બિસ્વાસ અને ફ્લિપકાર્ટના વહીવટી આસિસ્ટન્ટ લેવલના બીજા છ કર્મચારીઓ માટે સારી બાબત એ છે કે તેમણે આઇપીઓ સુધી રાહ જોવાની જરૂર નથી . તેઓ કંપનીના ઇસોપમાં 0.07 ટકા હિસ્સો ધરાવે છે .
ફ્લિપકાર્ટ બાયબેક ઓફર કરી શકે છે . બિસ્વાસે ગયા વર્ષે તેના 10 ટકા ઇસોપ્સ વેચ્યા હતા અને રૂ .40,000 બેન્ક એફડીમાં મૂક્યા હતા . ફ્લિપકાર્ટના જણાવ્યા પ્રમાણે નીચલા સ્તરના કર્મચારીઓ માટે ઘણી મોટી તક છે કારણ કે ઇસોપ્સનું મૂલ્ય તેમના વાર્ષિક પગાર કરતા ચારથી 13 ગણું વધારે છે .
ફ્લિપકાર્ટની હરીફ સ્નેપડીલે ઇટીને જણાવ્યું હતું કે તેના નીચલા સ્તરના ચાર કર્મચારી ઇસોપ્સ ધરાવે છે . પરંતુ તેની વધારે વિગતો આપવાનો કંપનીએ ઇનકાર કર્યો હતો . આ ઇસોપ્સ કેવી રીતે વટાવવા તેના વિશે પણ સ્નેપડીલે માહિતી આપી ન હતી .
ઇન્ફીબીમના સ્થાપક અને સીઇઓ વિશાલ મહેતાએ જણાવ્યું કે તેના ઓફિસ બોય , કસ્ટમર સર્વિસ સ્ટાફ , એડ્ મિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અને ડિલિવરી પર્સનલ સહિત 15-20 કર્મચારીઓ પાસે ઇસોપ્સ છે . ઇન્ફીબીમ રૂ .500 કરોડનો આઇપીઓ લાવવા વિચારે છે .

No comments:
Post a Comment