દેશમાં
ચોમાસાની
નબળી
શરૂઆત
થઈ
છે
.
અલ
નિનોને
કારણે
આ
વર્ષે
જૂન
મહિનો
1951
પછીના
સૌથી
વધુ
સૂકા
મહિનાઓ
પૈકીનો
એક
બન્યો
છે
.
જોકે
હજુ
તમામ
બાબતો
ખરાબ
બની
નથી
.
ચોમાસાની
નબળી
સ્થિતિની
અત્યાર
સુધી
શેરબજારના
રોકાણકારોને
અસર
થઈ
નથી
.
હકીકતમાં જો ચોમાસામાં વરસાદ સરેરાશ કરતાં ઓછો આવશે તો કેટલીક કંપનીઓ ઊંચું વેચાણ નોંધાવી શકે છે . ભારતના હવામાન ખાતાના જણાવ્યા મુજબ ભારતમાં ગયા મહિના દરમિયાન માત્ર 92.4 મિલિમીટર વરસાદ નોંધાયો છે , જે 1951 અને 2000 ની વચ્ચેના સરેરાશ વરસાદ કરતા આશરે 43 ટકા ઓછો છે . જો ચોમાસાની ચિંતા ચાલુ રહેશે તો ઇન્વેર્ટર , કુલિંગ સોલ્યુશન્સ અને આઇસક્રીમ જેવા ક્ષેત્રમાં હાજરી ધરાવતી કંપનીઓના વેચાણમાં વધારો થઈ શકે છે .
જો ચોમાસુ સરેરાશ કરતાં નીચું રહેશે તો જે કંપનીઓને સૌથી વધુ લાભ થવાની શક્યતા છે તેવી કંપનીઓની અહીં યાદી છે .
વોલ્ટાસ : ભારતમાં એરકન્ડિશનર ક્ષેત્રમાં બજારમાં મોખરાનું સ્થાન ધરાવે છે . કંપનીના તેના એસીના ઊંચા વેચાણથી લાભ થઈ શકે છે કે ઊંચું તાપમાન કંપનીના સામાન્ય ઊંચા વેચાણના મહિના કરતાં પણ વધુ સમયગાળા સુધી રહેવાની ધારણા છે . ટાટા ગ્રૂપની કંપની એસી ક્ષેત્રમાં આશરે 19.8 ટકા બજારહિસ્સો ધરાવે છે . કંપનીના કૂલિંગ બિઝનેસ ડિવિઝને 2013-14 ના નાણાકીય વર્ષમાં તેના કુલ વેચાણમાં આશરે 39 ટકા હિસ્સો આપ્યો હતો .
બ્લૂસ્ટાર : મુંબઈમાં હેડક્વાર્ટર ધરાવતી કંપનીએ 2014-15 ના નાણાકીય વર્ષ સુધીમાં એરકન્ડિશનર સેગમેન્ટમાં તેના બજારહિસ્સાને વધારીને નવ ટકા કરવાની યોજના બનાવી છે . સમગ્ર દેશમાં ગરમીના મોજાથી કંપનીને તેના કૂલિંગ સોલ્યુશનનું વેચાણ વધારવામાં મદદ મળશે . કૂલિંગ પ્રોડક્ટ ડિવિઝને 2013-14 ના નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં કંપનીના કુલ વેચાણમાં આશરે 41 ટકા હિસ્સો આપ્યો હતો .
સિમ્ફની : એરકૂલર કંપનીના વેચાણ અને ઊંચા તાપમાનને સીધો સંબંધ છે . દેશમાં તાપમાન સરેરાશ કરતાં વધુ હોય તેવા મહિનામાં કંપનીનું વેચાણ ભૂતકાળમાં પણ ઊંચું રહ્યું છે . સિમ્ફની એરકૂલર સેગમેન્ટમાં બજારમાં મોખરાનું સ્થાન ધરાવે છે અને રૂ .3,000 કરોડના ઓર્ગેનાઇઝ્ડ માર્કેટમાં તેનો બજારહિસ્સો આશરે 40 ટકા છે .
એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ : ઓટોમોબાઇલ અને ઇન્વર્ટર્સ માટે બેટર ઉત્પાદક કંપનીનું હોમ ઇન્વર્ટર સેગમેન્ટમાં બેટરીના વેચાણમાં વધારો થવાની ધારણા છે . એનાલિસ્ટ્સ માને છે કે હોમ ઇન્વર્ટર બેટરી તેના વેચાણમાં 20 ટકા યોગદાન આપે છે અને વીજળીની અછત ઊંચી રહેશે તો બેટરી વોલ્યુમના વોલ્યુમમાં વધારો થવાની ધારણા છે .
વાડીલાલ એન્ટરપ્રાઇઝ : 2012-13 ના વાર્ષિક અહેવાલ મુજબ કંપનીએ આઇસક્રીમ - ફ્રોઝન ડેઝર્ટ પ્રોડક્ટ્સમાંથી આશરે 96 ટકા આવક મેળવી હતી . ભારતમાં આઇસક્રીમનું કુલ માર્કેટ આશરે રૂ .3 , 000 કરોડનું હોવાનો અંદાજ છે . તાપમાન ઊંચું રહેશે તો આઇસક્રીમના વેચાણમાં વધારો થવાની ધારણા છે .

No comments:
Post a Comment