બેન્ચમાર્ક
સૂચકાંકમાં
નબળાં
સત્ર
ચાલે
છે
પરંતુ
કેન્દ્રીય
બજેટ
અગાઉ
મિડ
-
કેપ
અને
સ્મોલ
-
કેપ
શેરોમાં
ભારે
પ્રવૃત્તિ
જોવા
મળી
છે
.
નિષ્ણાતો
માને
છે
કે
ભવિષ્યમાં
મિડ
-
કેપ
અને
સ્મોલ
-
કેપ
શેરો
નિફ્ટીને
આઉટપરફોર્મ
કરશે
.
નોમુરા ઇન્ડિયાના હેડ - ડેરિવેટિવ્ઝ ( લિસ્ટેડ એફ એન્ડ ઓ ) તુષાર મહાજને જણાવ્યું હતું કે , બજેટ પછી અમુક પ્રમાણમાં કરેક્શન આવવાની શક્યતા છે . પ્રિ - બજેટ રેલી ચાલુ રહે તો તમારે મિડ - કેપ અને સ્મોલ - કેપ સૂચકાંકો અંગે લોંગ પોઝિશન લેવી જોઈએ .
ક્વોલિટીયુક્ત મિડ અને સ્મોલ - કેપ શેરો અર્થતંત્ર સાથે નિકટથી સંકળાયેલા છે . વૃદ્ધિની સ્થિતિ સુધરે ત્યારે તેમના વેચાણ અને નફામાં તીવ્ર ઉછાળો આવતો હોય છે .
આઇઆઇએફએલ પ્રાઇવેટ વેલ્થ મેનેજમેન્ટના ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર ઉમંગ પાપનેજાએ જણાવ્યું હતું કે , વેચાણ / નફામાં વૃદ્ધિની સાથે સામાન્ય રીતે વેલ્યુએશન મલ્ટિપલમાં રિરેટિંગ થતું હોય છે . વેચાણ / નફામાં તીવ્ર વૃદ્ધિ અને વેલ્યુએશન મલ્ટિપલના રિરેટિંગની અસરથી મિડ - કેપ શેરોમાં ભારે ઉછાળો આવતો હોય છે .
નીચે જણાવેલા મિડ - કેપ શેરો ગુરુવારે ઓલ - ટાઇમ હાઈ પર પહોંચ્યા હતા
લવેબલ લોન્જરી : આ શેર પોતાની ટ્રેડિંગ રેન્જ તોડીને ગુરુવારે 18 ટકા વધ્યો હતો . આ કંપની પ્રીમિયમ સેગમેન્ટમાં લવેબલ અને ડેઇઝી ડી બ્રાન્ડ નેમ હેઠળ આંતરવસ્ત્રોનું ઉત્પાદન કરે છે . એનએસઇ પર તે 17 ટકા વધીને રૂ .411.30 પર બંધ થયો હતો . ઇન્ટ્રા - ડે આ શેર 18.46 ટકા વધીને રૂ .416.40 સુધી પહોંચ્યો હતો .
એલજી બાલાક્રિષ્નન્ : આ શેર સળંગ બીજા સત્રમાં વધીને વિક્રમ સપાટીએ પહોંચ્યો છે . કંપની 1:1 ના રેશિયોમાં બોનસ ઇશ્યૂ કરશે . આ કંપની ટુ - વ્હીલર ઉદ્યોગ સાથે સંકળાયેલી છે . એનએસઇ પર શેર 5.92 ટકા વધીને રૂ .992.50 પર હતો . તે ઇન્ટ્રા - ડે 7.20 ટકા વધીને રૂ .1,009 સુધી પહોંચ્યો હતો .
એપોલો ટાયર્સ : આ શેર સળંગ પાંચમા દિવસે વધીને ઓલ ટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો છે . કંપની પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા રૂ .500 કરોડ એકત્ર કરવા રોકાણકારોની મંજૂરી માંગી રહી છે .
તેને એફઆઇઆઇની મર્યાદા 40 ટકાથી વધારીને 45 ટકા કરવા માટે મંજૂરી મળી ગઈ છે . એપોલો ટાયર્સ ચેન્નાઈ પ્લાન્ટમાં ટ્રક અને બસ રેડિયલ ટાયર ક્ષમતા હાલમાં દૈનિક 6,000 ટાયરથી વધારીને દૈનિક 8,900 ટાયર કરી રહી છે . તે કલામાસેરી પ્લાન્ટને સામાન્ય ટ્રક ટાયરના બદલે સ્પેશિયાલિટી / ઇન્ડસ્ટ્રિયલ ટાયર ઉત્પાદન માટે સજ્જ કરવા 34 કરોડ ડોલરનું રોકાણ કરશે . બીએસઇ પર તેનો શેર 3.35 ટકા વધીને રૂ .211.10 પર બંધ થયો હતો . આ શેર ઇન્ટ્રા - ડે રૂ .217 સુધી જઈ આવ્યો હતો .
આઇશર મોટર્સ : જૂન મહિનામાં મોટરબાઇકનું વેચાણ વધીને 25,303 એકમ થયું છે જે એક વર્ષ અગાઉ 13,806 એકમ હતું . અન્ય ઓટો કાઉન્ટર્સ સાથે તાજેતરમાં વધ્યા પછી તે લાઇફટાઇમ ટોચ પર છે . એનએસઇ પર આ શેર 5.54 ટકા વધીને રૂ . , 8630 પર બંધ થયો હતો . ઇન્ટ્રા - ડે આ શેર 11.16 ટકા વધીને રૂ .9090 ને સ્પર્શી ગયો હતો .
ટીવીએસ મોટર : આ શેરમાં સળંગ સાતમા દિવસે અપટ્રેન્ડ હતો અને તે ઓલ - ટાઇમ હાઈને સ્પર્શી ગયો હતો . જૂન મહિનામાં તેનું વેચાણ 23 ટકા વધીને 2.20 લાખ એકમ થયું હતું . એનએસઇ પર શેર 2.23 ટકા વધીને રૂ .171.70 થયો હતો . આ શેર ઇન્ટ્રા - ડે 3.89 ટકા વધીને રૂ .174.50 સુધી જઈ આવ્યો હતો .
કોક્સ એન્ડ કિંગ્સ : સળંગ છઠ્ઠા દિવસે આ શેરમાં રેલી હતી અને તે ત્રણ વર્ષની ટોચે પહોંચ્યો હતો . કંપનીએ ગયા મહિને ફ્રેન્ચ આઉટડોર હોલિડે ઓપરેટર હોમેર વેકેન્સિઝને રૂ . ૮૯૨ કરોડમાં યુકે સ્થિત પેટાકંપની હોલિડેબ્રેકનું વેચાણ કર્યું હતું . એનએસઇ પર શેર 6.94 ટકા વધીને રૂ .242 પર બંધ થયો હતો . આ શેર ઇન્ટ્રા - ડે રૂ .243.85 ની ત્રણ વર્ષની ટોચને સ્પર્શી ગયો હતો .
રેમન્ડ : સળંગ ત્રીજા દિવસે વધીને આ શેર ૫૨ સપ્તાહની ટોચને સ્પર્શી ગયો હતો . એનએસઇ પર શેર 5.25 ટકા વધીને રૂ .437.30 પર બંધ થયો હતો . આ શેર ઇન્ટ્રા - ડે 10.22 ટકા વધીને ૫૨ સપ્તાહની ટોચ રૂ .458 સુધી જઈ આવ્યો હતો .

No comments:
Post a Comment