Translate

Thursday, July 3, 2014

જૂનમાં સર્વિસિસ PMI વધીને 17 મહિનાની ટોચે

નવી દિલ્હી : જૂન મહિનામાં મેન્યુફેક્ચરિંગ બાદ સેવા

ક્ષેત્રે
પણ સારી કામગીરીનો સંકેત મળ્યો છે . મજબૂત બિઝનેસ સેન્ટિમેન્ટ અને મોટા ઓર્ડરોને પગલે ખાનગી ક્ષેત્ર માટેનો સર્વિસિસ સેક્ટરનો પરચેઝિંગ મેનેજર્સ ઈન્ડેક્સ ( PMI) વધીને 54.4 ની 17 મહિનાની ટોચે આવી ગયો છે .

મે મહિનાના 50.2 થી વધીને જૂનમાં HSBC સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ વધીને 54.4 ટરા થયો છે , તેમ HSBC ના સર્વેમાં આજે અત્રે જણાવાયું હતું .

ઈન્ડેક્સ 50 થી વધુ હોય તો તે જે તે ક્ષેત્રના વિસ્તરણ દર્શાવે છે જ્યારે જો તે 50 કરતાં નીચું હોય તો તે જે તે ક્ષેત્રનું સંકોચન દર્શાવે છે .

છેલ્લા કેટલાંક મહિનાઓની સાધારણ કામગીરી બાદ મોદી વેવને કારણે સેવા ક્ષેત્રનો વિસ્તાર થયો છે અને ક્ષેત્રની કામગીરી 17 મહિનાની ટોચે પહોંચી છે , તેમ HSBC એશિયન ઈકોનોમિક રિસર્ચના સહ વડા ફ્રેડ્રીક ન્યૂમેને જણાવ્યું હતું .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports