મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ
ક્ષણોમાં BSE સેન્સેક્સ 49.50 પોઈન્ટ ઉછળીને 27106.91 પોઈન્ટની સપાટીએ
ટ્રેડ
થઈ રહ્યો હતો.
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 13.95 પોઈન્ટ વધીને 8,108.05 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.73 ટકા અને 0.93 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, પાવર, કેપિટલ ગૂડ્ઝ તેમજ બેન્ક શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ફાર્મા, મેટલ તેમજ ઓઈલ-ગેસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી.

No comments:
Post a Comment