જાણીતા રાઇટર ચેતન ભગતની નૉવેલો પરથી ‘થ્રી ઇડિયટ્સ’, ‘ટૂ સ્ટેટ્સ’ જેવી સુપરહિટ ફિલ્મો બની ચૂકી છે.
થોડા દિવસ પહેલાં સમાચાર હતા કે ચેતન ભગત ફિલ્મ પ્રોડ્યુસ કરવાનો છે. વાત સોએ સો ટકા સાચી છે. ચેતનની આગામી નૉવેલ ‘હાફ ગર્લફ્રેન્ડ’ જે હજી માર્કેટમાં પણ નથી આવી ત્યારે નૉવેલનું સેમ ટાઇટલ ધરાવતી ફિલ્મની જાહેરાત થઈ ગઈ છે અને એને ૨૦૧૬ના ઉનાળાના સમયમાં રિલીઝ કરવાનું પણ નક્કી થઈ ગયું છે. બિહાર, દિલ્હી, ન્યુ યૉર્કમાં આકાર લેનારી આ લવ-સ્ટોરીના ડિરેક્શનની કમાન ‘આશિકી ૨’વાળા મોહિત સૂરિના હાથમાં આપવામાં આવી છે. આ ફિલ્મની મુખ્ય પ્રોડ્યુસર એકતા કપૂર છે.

No comments:
Post a Comment