મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું. ટ્રેડિંગ શરૂ થયાની થોડી જ
ક્ષણોમાં BSE સેન્સેક્સ 27.73 પોઈન્ટ ઉછળીને 26772.42 પોઈન્ટની સપાટીએ
ટ્રેડ થઈ
નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 3.05 પોઈન્ટ વધીને 8,005.45 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.18 ટકા અને 0.33 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.
આજે સવારે IT, ટેકનો, રિયલ્ટી, ફાર્મા, કેપિટલ ગૂડ્ઝ તેમજ કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ઓઈલ-ગેસ તેમજ FMCG શેરોમાં વેચવાલી જોવા મળી હતી.
બુધવારે BSE સેન્સેક્સ ઉપરમાં 26844.70 અને નીચામાં 26560.00 પોઈન્ટની રેન્જમાં અથડાયા બાદ 31.00 પોઈન્ટ ઘટીને 26774.69 પોઈન્ટની સપાટીએ બંધ રહ્યો હતો.

No comments:
Post a Comment