Market Ticker

Translate

Thursday, June 26, 2014

10 કર્મચારી હશે તોપણ કંપનીમાં EPFO હેઠળ

નવી દિલ્હી : સરકાર એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ &
ઓર્ગેનાઇઝેશન
( ઇપીએફઓ ) હેઠળ કંપનીને સામેલ કરવા માટે જરૂરી કર્મચારીઓની સંખ્યા હાલના 20 થી ઘટાડી 10 કરવાનું વિચારી રહી છે . પગલાનો લાભ વધુ 50 લાખ કર્મચારીઓને થવાની ધારણા છે .

શ્રમમંત્રાલયને ગયા સપ્તાહે લખેલા પત્રમાં ઇપીએફઓએ એમ્પ્લોયીઝ પ્રોવિડંટ ફંડ્સ એન્ડ મિસેલેનિયસ પ્રોવિઝન્સ ( ઇપીએફ એન્ડ એમપી ) એક્ટ , 1952 હેઠળ કર્મચારી , કંપની અને બેઝિક વેતનની વ્યાખ્યામાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી .

ઇપીએફઓના એક વરિષ્ઠ અધિકારીએ ઇટીને જણાવ્યું હતું કે , સંગઠિત ક્ષેત્રમાં તો સામાજિક સુરક્ષાના લાભ દરેકને મળવા જોઈએ . દેશમાં સંગઠિત ક્ષેત્રનો અર્થ 10 કે વધુ કર્મચારી થતો હોવાથી ઇપીએફ એક્ટ હેઠળ સામેલ કરાતી કંપનીની વ્યાખ્યામાં ફેરફારની જરૂર છે .

અધિકારીના જણાવ્યા અનુસાર કર્મચારીની સંખ્યા 20 થી ઘટાડી 10 કરવાની દરખાસ્તને મંજૂરી મળશે તો વધુ 50 લાખ કર્મચારીને કંપની તરફથી સોશિયલ સિક્યોરિટીનો લાભ મળશે . અધિકારીએ જણાવ્યું હતું કે , મંત્રાલયને મોકલાયેલી ભલામણ કાયદામાં વ્યાપક સુધારાની પ્રક્રિયાનો એક ભાગ છે . ઇપીએફઓ શ્રમ અને રોજગાર મંત્રાલય હેઠળ એક કાનૂની સંસ્થા છે જે આઠ કરોડ સભ્યોની નિવૃત્તિ માટેની બચતનું સંચાલન કરે છે .

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Saturday, Jul 05
13:30 OPEC Meeting 2
21:15 BoE's Governor Bailey speech 3
Monday, Jul 07
07:00 ANZ Job Advertisements 1 -1.2%
11:30 Halifax House Prices (YoY/3m) 1 2.5%
11:30 Halifax House Prices (MoM) 1 -0.1% -0.4%
12:30 Foreign Currency Reserves 1 704B
21:00 6-Month Bill Auction 1 4.11%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener