
પાવર, રિયલ્ટી, મેટલ, કેપિયલ ગુડ્સ શેર 4-3.5% લપસ્યા છે. ઑયલ એન્ડ ગેસ અને બેંક શેર 2.5% તૂટ્યા છે. ઑટો શેર 1% અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ શેર 0.75% ઘટ્યા છે. જોકે, આઈટી અને ટેકનિકલ શેર 1.5-1% ચઢ્યા છે. હેલ્શકેર શેરોમાં 1%ી તેજી છે. એફએમસીજી શેર 0.3% મજબૂત છે.
No comments:
Post a Comment