Translate

Monday, July 21, 2014

પત્નીની યોનિમાં આંગળી ઉંડે શુધી નાખવાથી અંદરના અવયવોને ઈજા થાય ખરી?


હું ૬૧ વરસનો છું. પૂરતી ઉત્તેજનાના અભાવે સેક્સ-લાઇફ ખોરંભે ચડી ગઈ છે. મને અને મારી પત્ની બન્નેને કામેચ્છા જાગે છે, પણ મને ઇન્દ્રિયનું કડકપણું લાંબું ટકતું નથી.

સેક્સ-સંવાદ - ડૉ. રવિ કોઠારી

સવાલ : હું ૬૧ વરસનો છું. પૂરતી ઉત્તેજનાના અભાવે સેક્સ-લાઇફ ખોરંભે ચડી ગઈ છે. મને અને મારી પત્ની બન્નેને કામેચ્છા જાગે છે, પણ મને ઇન્દ્રિયનું કડકપણું લાંબું ટકતું નથી. એવા સમયે પત્નીને સંતુષ્ટ કરવા મુખમૈથુન કે હસ્તમૈથુન કરી આપું છું. મારી વાઇફને જુવાનીમાં ક્યારેક વાઇબ્રેટર વાપરેલું જે બહુ ગમતું હતું. શું આ ઉંમરે વાઇબ્રેટર વાપરી શકાય? મારી અક્ષમતાને કારણે સંતુષ્ટિ નથી થતી ત્યારે પત્ની માટે વાઇબ્રેટર બેસ્ટ ઑપ્શન રહેશે એવું મને લાગે છે. એનાથી લાંબા ગાળે કોઈ તકલીફ તો ન થાયને? મોટી ઉંમરે ઇન્ફેક્શન વગેરેથી ચેતવું જરૂરી છે અને જો કંઈક ગરબડ થાય ને ડૉક્ટર પાસે તાત્કાલિક જવું પડે તો શરમજનક સ્થિતિમાં મુકાઈ જવાય. બીજું, આંગળીઓ ઊંડે સુધી નાખવાથી અંદરના અવયવોને ડૅમેજ કે આડઅસર થાય?

જવાબ : કામસૂત્રમાં પણ જણાવ્યું છે કે જ્યારે પણ કોઈ પુરુષ પોતાના પાર્ટનરને પૂર્ણ સંતોષ આપી શકવામાં અસમર્થ હોય ત્યારે તેણે મુખમૈથુન કે હસ્તમૈથુનથી સ્ત્રી-પાર્ટનરને સંતુષ્ટ કરવી જોઈએ. સૌથી અગત્યનું છે સંતુષ્ટિ. પછી તમે સંભોગથી આપો કે અન્ય કોઈ રીતે.

આંગળી યોનિમાર્ગમાં દાખલ કરવામાં આવતી હોય ત્યારે નખ કાપેલા હોય અને એમાં જરાય કચરો ન હોય એનું ધ્યાન રાખવું. હાથ સ્વચ્છ નહીં હોય તો અંદર ઇન્ફેક્શન થવાની શક્યતાઓ રહે છે. વાઇબ્રેટર કે આંગળીનો મસાજ સંપૂર્ણપણે સલામત છે. જોકે એની સ્વચ્છતા જાળવવા બાબતે સભાન રહેવું જોઈએ. વાઇબ્રેટર અલગ-અલગ સ્પીડવાળાં આવતાં હોય છે. કોઈ પણ એક જ સ્પીડને બદલે ઍડ્જસ્ટ થઈ શકે એવી સ્પીડવાળું બૅટરી ઑપરેટેડ વાઇબ્રેટર ખરીદવું જોઈએ. એનાથી ઉત્તેજના વધારી-ઘટાડી શકાય છે અને પાર્ટનરને ગમે એ પ્રમાણે ઍડ્જસ્ટ કરી શકાય છે.

દરેક વખતે વાઇબ્રેટર વાપર્યા પછી એના પર લાગેલું ફ્લુઇડ સાફ કરી લેવું જરૂરી છે. વાપર્યા પછી ડિસઇન્ફેક્ટન્ટથી સાફ કરીને પછી જ મૂકવું. આ પ્રકારનાં વાઇબ્રેટર બીજું કોઈ ન વાપરે એ પણ જોવું જરૂરી છે. આ પ્રક્રિયાઓ પછી પ્રાઇવેટ પાર્ટને ચોખ્ખા પાણીથી સાફ કરવો પણ એટલું જ જરૂરી છે.   

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Wednesday, Apr 09
02:00 API Weekly Crude Oil Stock 1 -1.057M 6.037M
07:30 RBNZ Monetary Policy Statement 3
07:30 RBNZ Interest Rate Decision 3 3.50% 3.50% 3.75%
15:00 FPC Meeting Minutes 1
15:00 FPC Statement 1
16:30 MBA Mortgage Applications 1 -1.6%
17:30 BoE Quarterly Bulletin 1
19:30 Wholesale Inventories 1 0.3% 0.3%
20:00 EIA Crude Oil Stocks Change 1 2.200M 6.165M
22:00 Fed's Barkin speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener