Market Ticker

Translate

Tuesday, July 29, 2014

૧૫ ઑગસ્ટની નોખી તૈયારીમાં મોદી સરકાર

બજેટના પ્રસ્તાવોના અમલની જાહેરાત થશે : તમામ મંત્રાલયોને ૧૦ ઑગસ્ટ સુધીમાં સજ્જ રહેવા સૂચના


મોદી સરકાર અત્યારે અનેકવિધ કાર્યક્રમો સાથે ૧૫ ઑગસ્ટની તૈયારીમાં સક્રિય બની ગઈ છે. આ તૈયારી ધ્વજવંદનની નથી, બલકે બજેટમાં જાહેર થયેલા પગલાના અમલીકરણની છે. સરકારનાં વિવિધ સંબંધિત ખાતાં અત્યારે બજેટ દરખાસ્તો પર એ ઝડપે કામ કરી રહ્યાં છે કે એને અમુક સપ્તાહમાં અમલમાં મૂકી શકાય. મોદી સરકાર એને ૧૫ ઑગસ્ટે સફળતાની દિશાના પગલા તરીકે ઊજવવા ચાહે છે. આ બાબત વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સ્પીચમાં સામેલ થઈ શકે એ માટે કૅબિનેટ સેક્રેટરીએ દરેક ખાતાને તેમ જ વિભાગને જરૂરી સૂચના આપી ૧૦ ઑગસ્ટ સુધીમાં સજ્જ થઈ જવા કહ્યું છે. મોદીની સોગંદવિધિ બાદની આ સૌથી મહત્વની સ્પીચ હશે, જેમાં સરકાર એની આટલા દિવસોની કામગીરીની અને સિદ્ધિની વાત કરશે. નવી સરકારે કેટલાં ટૂંકા સમયગાળામાં કેવાં ઝડપી કદમ ભર્યા છે એનો એહસાસ જોવા મળશે. આ મંત્રાલયો ૧૦ ઑગસ્ટ સુધીમાં બજેટની જાહેરાતોના અમલ માટે સજ્જ થઈ જાય એ માટે તેમના પર વડા પ્રધાનનું કાર્યાલય નજર રાખી રહ્યું છે. ૧૫ ઑગસ્ટે આ વખતે વડા પ્રધાન અને તેમનું વક્તવ્ય કંઈક નવા અંદાજમાં જોવા મળે તો નવાઈ નહીં.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jul 14
21:00 6-Month Bill Auction 1 4.125% 4.145%
21:00 3-Month Bill Auction 1 4.245% 4.255%
23:30 BoE's Governor Bailey speech 3
Tuesday, Jul 15
04:31 BRC Like-For-Like Retail Sales (YoY) 2 2.7% 0.2% 0.6%
06:00 Westpac Consumer Confidence 2 0.6% 0.5%
17:30 OPEC Monthly Market Report 1
17:45 Housing Starts s.a (YoY) 1 262.5K 279.5K
18:00 NY Empire State Manufacturing Index 2 -8 -16
18:00 Consumer Price Index Core s.a 1 326.85
18:00 Manufacturing Sales (MoM) 1 -1.3% -2.8%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener