સોની પર અમિતાભ બચ્ચનની ટીવી-સિરિયલ ‘યુદ્ધ’ને ધારણા પ્રમાણે પ્રતિસાદ નથી મળી રહ્યો
ગયા
અઠવાડિયાની શરૂઆતમાં આ સિરિયલને ૦.૭ TVR મળી હતી જે અઠવાડિયાના અંતમાં
પડીને ૦.૬ પર આવી ગઈ હતી. બિગ બીને નાના પડદા પર લઈને આવતી આ સિરિયલનો એક
એપિસોડનો ખર્ચ લગભગ ૩ કરોડ રૂપિયા જેટલો છે. અનિલ કપૂરની કલર્સ ચૅનલ પર
પ્રસારિત થયેલી સિરિયલ ‘૨૪’એ સરેરાશ ૧.૬ TVR પ્રાપ્ïત કરી હતી. ‘યુદ્ધ’
માટે લોકોનો પ્રતિસાદ પણ અલગ-અલગ આવી રહ્યો છે અને એ જોઈને
ટીવી-એક્સપર્ટ્સના મતાનુસાર ‘યુદ્ધ’ સિરિયલ માટે હમણાં કંઈ પણ કહેવું યોગ્ય
નહીં ગણાય.

No comments:
Post a Comment