Market Ticker

Translate

Thursday, July 10, 2014

બજેટ સ્પીચ શરૂ થતાં જ સેન્સેક્સ ગગડ્યો

નાણાપ્રધાન અરૂણ જેટલીએ લોકસભામાં બજેટ સ્પીચ શરૂ કર્યા બાદ મુંબઈ શેરબજાર રેડ ઝોનમાં આવી ગયું હતું. બપોરે

11.30 વાગ્યે
BSE સેન્સેક્સ 137.54 પોઈન્ટ ઘટીને 25307.27 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 53.70 પોઈન્ટ ઘટીને 7,531.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.62 ટકા અને 0.73 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે બપોરે કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ , બેન્ક , ઓઈલ-ગેસ તેમજ કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે બપોરે તમામ સેક્ટોરલ ઈન્ડાઇસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

શેરબજાર ઓપનિંગ : બજેટ રજૂ થતાં અગાઉ મુંબઈ શેરબજાર આજે ઉપરમાં ખૂલ્યું હતું . ટ્રેડિંગ શરૂ થયાની થોડી ક્ષણોમાં BSE સેન્સેક્સ 47.32 પોઈન્ટ ઉછળીને 25492.13 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી 0.90 પોઈન્ટ વધીને 7,585.90 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો .

BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.23 ટકા અને 0.05 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા .

આજે સવારે કેપિટલ ગૂડ્ઝ , પાવર , મેટલ તેમજ ઓટો શેરોમાં ધૂમ લેવાલી જોવા મળી હતી જ્યારે ફાર્મા , રિયલ્ટી તેમજ બેન્ક શેરોમાં વેચવાલી જોવા મળી હતી

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Sunday, Jun 22
22:45 Fed's Daly speech 2
Monday, Jun 23
04:30 S&P Global Services PMI 2 50.6
04:30 S&P Global Manufacturing PMI 2 51
04:30 S&P Global Composite PMI 2 50.5
12:30 Fed's Waller speech 2
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener