Translate

BSE-NSE Ticker

Monday, July 7, 2014

2013માં સાઈબર ક્રાઈમથી દેશને રૂ.24,630 કરોડનો ચૂનો લાગ્યો


નવી દિલ્હી : દિલ્હીની વડી અદાલતમાં સુપરત કરાયેલા એક અહેવાલમાં જણાવાયા અનુસાર 2013 માં સાઈબર ક્રાઈમને કારણે દેશને 24,630 કરોડ રૂપિયાનો ચૂનો લાગ્યો છે .

અહેવાલ અનુસાર 2013 માં ઈન્ટરનેટ સંબંધી ફ્રોડ દ્વારા ભારતને 4 અબજ ડોલર ( આશરે 24,630 કરોડ રૂપિયા ) નો ચૂનો લાગ્યો છે . સાયબર ગુનેગારો હવે ખુબ સરળ માધ્યમોનો ઉપયોગ કરી રહ્યા છે .

દિલ્હી વિધિ સેવા ઓથોરિટી ( DLSA) મા ઓએસડી અને અધિક જિલ્લા ન્યાયમૂર્તિ સુરેન્દ્ર એસ રાઠી તરફથી અંગેનો તત્થ્યાત્મક અહેવાલ સુપરત કરવામાં આવ્યો છે . અદાલતે આદેશ આપ્યો છે કે અપરાધ ન્યાય વ્યવસ્થા ચલાવવા પર થનારા ખર્ચ સહિત અનેક મુદ્દાઓનો તુલનાત્મક અભ્યાસ કરવો જોઈએ .

No comments:

Economic Event Calendar

Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

Industry Research Reports

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener

Company Research Reports