Market Ticker

Translate

Tuesday, July 22, 2014

યુક્રેનનાં વિદ્રોહીઓએ મલેશિયન વિમાનનું બ્‍લેક બોકસ અધિકારીઓને સોંપ્‍યું

મોસ્કો, 22 જુલાઇ

પૂર્વ યુક્રેનમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા મલેશિયાના વિમાનને બ્લેક બોક્સ મલેશિયાના નિષ્ણાતોને સોંપવામાં આવ્યુ છે. યુક્રેનમાં એક વરિષ્ઠ નેતાએ આજ રોજ આ સામાન નિષ્ણાતોને આપ્યો છે અને તેઓ આ સામાનને હોલેન્ડ લઇ જવામાં આવશે.

નેતા એલેક્ઝાન્ડર બોરોડલના જણાવ્યા અનુસાર આજે સવારના સમયે ડોનેત્સકમાં વિમાનના બ્લેક બોક્સ નિષ્ણાંતોને આપવામાં આવશે. સ્વઘોષિત ડોનેત્સક ગણરાજ્યના મુખ્યાલયમાં પત્રકારોની સામે આ નેતાએ બ્લેક બોક્સને નિષ્ણાંતોને હવાલે કરી દીધો. મલેશિયાની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના કર્નલ મોહમ્મદ સકરીએ જણાવ્યું હતુ કે, બંન્ને બ્લેક બોક્સની હાલત હાલમાં સારી છે.

હોલેન્ડના વડાપ્રધાન માર્કરૂટે આ વાતની ઘોષણા એક પ્રેસ કોન્ફરન્સમાં કરી હતી કે, વિમાન દુર્ઘટના મૃત્યુ પામેલા લોકોમાંથી લગભગ 200 જેટલા યાત્રિઓના શબ રેલગાડીથી વિદ્રોહિયોના કબ્જાવાળા ડોનેત્સકથી ખરકીવ માટે રવાના કરવામાં આવ્યા છે. જ્યાંથી આ શબની ઓળખ માટે હોલેન્ડ લઇ જવામાં આવશે.
 

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Sunday, Jun 22
22:45 Fed's Daly speech 2
Monday, Jun 23
04:30 S&P Global Services PMI 2 50.6
04:30 S&P Global Manufacturing PMI 2 51
04:30 S&P Global Composite PMI 2 50.5
12:30 Fed's Waller speech 2
14:00 S&P Global Manufacturing PMI 3 46.4
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener