Translate

Friday, July 11, 2014

સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જશે અમેરિકાના પ્રવાસે

સીએનબીસી બજારની એક્સક્લુઝિવની માહિતી પ્રમાણે સપ્ટેમ્બરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના પ્રવાસ પર જશે. સાથે તે પ્રવાસ દરમ્યાન યૂએનની બેઠકમાં હાજર રહ્યા બાદ રાષ્ટ્રપતિ બરાક ઓબામાની સાથે પણ મુલાકાત કરશે. તે બાદ એનઆરઆઈ અને બેન્કર્સની સાથે પણ મુલાકાત કરશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બરમાં અમેરિકા જશે. યૂએનની બેઠકમાં સામેલ થયા બાદ યૂએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને પણ મળશે. બરાક ઓબામાની સાથે 26 સપ્ટેમ્બરના મુલાકાત કરશે. યૂએસના રોકાણકારો સાથે પણ મુલાકાત કરશે. રોકાણકારોની બેઠકમાં એનઆરઆઈ પણ હાજર રહેશે. 28થી 29 સપ્ટેમ્બરના ન્યુયોર્ક અને ન્યુજર્સીના ગુજરાતીઓને મળશે. એનઆરજી (પ્રવાસી ગુજરાતી) મોદીના સમ્માનમાં સમારોહ આયોજન કરશે. સમ્માન સમારોહ ન્યુજર્સીના યાંકી સ્ટેડિયમ અથવા જાયન્ટ સ્ટેડિયમમાં થશે. બન્ને સ્ટેડિયમ કાર્યક્રમ માટે બુક થઈ ચુક્યા છે. મોદીની અમેરિકા યાત્રા 5થી 6 દિવસોની રહેશે.

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Monday, Jun 09
24h Whit Monday 0
04:15 Manufacturing Sales 1 1.1%
19:30 Wholesale Inventories 1 0% 0%
21:00 3-Month Bill Auction 1 4.25%
21:00 6-Month Bill Auction 1 4.15%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener