Market Ticker

Translate

Tuesday, July 22, 2014

ઉત્પાદન તારીખના મામલે અમૂલ સોશિયલ મીડિયા પર ચર્ચામાં

amul milk pouch on whatsappવ્હોટ્સએપ , ટિ્વટર અને ફેસબુક જેવા

સોશિયલ
નેટવર્કિંગ માધ્યમો પર સોમવારે દિવસભર અમૂલ ચર્ચામાં રહી હતી . અમૂલના પેકેજ્ડ મિલ્ક પાઉચનો તારીખ સાથેનો ફોટોગ્રાફ (23 જુલાઈ 2014) દિવસભર સોશિયલ મીડિયામાં ફરતો રહ્યો હતો અને લોકો તારીખને ઉપયોગ કરવાની તારીખના બદલે ઉત્પાદનની તારીખ ગણી બેઠા હતા .

જોકે , ભારતની સૌથી મોટી ડેરીએ ગ્રાહકોને શાંત કરવા માટે ટિ્વટર પર સ્પષ્ટતા કરી હતી કે , “ ૨૩ જુલાઈ ૨૦૧૪ યુઝ બાય ડેટ છે અને પેકેજિંગની તારીખ નથી . પેકિંગ પર પણ બાબત પ્રિન્ટ કરવામાં આવી છે . અમૂલનું સંચાલન કરતું ગુજરાત કો - ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ( જીસીએમએમએફ ) ભારતનાં ૧૩ રાજ્યોમાં દૈનિક ૨૦૦ લાખ મિલ્ક પાઉચનું વેચાણ કરે છે .

જીસીએમએમએફના જનરલ મેનેજર ( પ્લાનિંગ એન્ડ માર્કેટિંગ ) જયેન એસ મહેતાએ જણાવ્યું હતું કે રવિવાર રાત્રિથી સોશિયલ મીડિયા પર અમૂલના મિલ્ક પાઉચની એક તસવીર વાઇરલ થઈ હતી જેમાં 22-07-2014 ની તારીખ દર્શાવવામાં આવી હતી અને તેને પેકિજિંગ તારીખ ધારી લેવાઈ હતી . અર્થઘટન ખોટું હતું પરંતુ હવે અમે બાબતે સ્પષ્ટતા કરી છે અને ગ્રાહકોની સમજમાં બાબત આવી છે . Embedded image permalink

No comments:

Economic Event Calendar

GMT+5:30 Event Vol. Actual Consensus Previous
Friday, Jul 11
11:30 Industrial Production (MoM) 2 -0.9% 0.0% -0.6%
11:30 Manufacturing Production (MoM) 2 -1.0% -0.1% -0.7% Revised from -0.9%
11:30 Industrial Production (YoY) 1 -0.3% 0.1% 0.3% Revised from -0.3%
13:00 Fed's Goolsbee speech 2
n/a NIESR GDP Estimate (3M) 1 0.4%
18:00 Building Permits (MoM) 1 -0.8% -6.6%
18:00 Participation Rate 1 65.3%
18:00 Average Hourly Wages (YoY) 2 3.5%
18:00 Net Change in Employment 3 0.0K 8.8K
18:00 Unemployment Rate 3 7.1% 7.0%
Economic Calendar >> Add to your site

Best Mutual Funds

Recent Posts

Search This Blog

IPO's Calendar

Market Screener

NSE BSE Tiker

Custom Pivot Calculator

Popular Posts

Market & MF Screener