મે મહિનાના 50.2 થી વધીને જૂનમાં HSBC સર્વિસિસ બિઝનેસ એક્ટિવિટી ઈન્ડેક્સ વધીને 54.4 ટરા થયો છે , તેમ HSBC ના સર્વેમાં આજે અત્રે જણાવાયું હતું .
આ ઈન્ડેક્સ 50 થી વધુ હોય તો તે જે તે ક્ષેત્રના વિસ્તરણ દર્શાવે છે જ્યારે જો તે 50 કરતાં નીચું હોય તો તે જે તે ક્ષેત્રનું સંકોચન દર્શાવે છે .
છેલ્લા કેટલાંક મહિનાઓની સાધારણ કામગીરી બાદ મોદી વેવને કારણે સેવા ક્ષેત્રનો વિસ્તાર થયો છે અને આ ક્ષેત્રની કામગીરી 17 મહિનાની ટોચે પહોંચી છે , તેમ HSBC એશિયન ઈકોનોમિક રિસર્ચના સહ વડા ફ્રેડ્રીક ન્યૂમેને જણાવ્યું હતું .
No comments:
Post a Comment